યોજનાનું નામ: પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (વોટરશેડ કોમ્પોનન્ટ) સહાયની વિગત: DPR માં એપ્રુઅલ એક્ટીવીટી મુજબ એન્ટ્રી પોઈન્ટ એક્ટીવીટીના કામો ભૂમિ અને તેમજ ભેજ સરક્ષણના કામો આજીવિકા વધારવાની પ્રવૃતિઓના કામો કોને મળવાપાત્ર છે : સામુહિક ધોરણે કામો તેમજ સ્વ સહાય જૂથ, યુઝર ગ્રુપ અને વ્યક્તિ લાભાર્થીઓ જરૂરી દસ્તાવેજ વોટરશેડ યોજનામાં નોંધાયેલ સ્વસહાય જૂથ અને યુઝર ગ્રુપની યાદી જરૂરી છે. જે તે ગામની જળસ્ત્રાવ સમિતિનો અને ગ્રામ સભાનો ઠરાવ અમલીકરણ અધિકારી/સંપર્ક તાલુકા કક્ષાએ પ્રોજેક્ટ ડાયરેક્ટરજિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ, નવસારી. સ્ત્રોત : વૉટરશેડ, નવસારી