ઘણા જાણીતા લોકો હવે આધારમાં ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે. આધારમાં MBU ના મહત્વ વિશે અહીં તેમને જુઓ. ૧. એશા દેઓલ જાણીતી અભિનેત્રી એશા દેઓલનો બાળકો અને માતાપિતા માટે સંદેશ: આધારમાં MBU આવશ્યક છે. તેમનો સંદેશ અહીં જુઓ: UIDAI સમયાંતરે વધુ અવેરનેસ વિડિઓઝ અને સંદેશાઓ શેર કરશે. જોડાયેલા રહો અને જોતા રહો...