ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (વય વંદના) Indira Gandhi National Old Age Pension Scheme - (IGNOAPS) યોજનાનો ઉદ્દેશ : રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (National Social Assistance Programme(NSAP)) હેઠળ વૃદ્ધોને આર્થિક સહાય આપવી. પાત્રતાના ધોરણો અરજદારની ઊંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ. બી.પી.એલ.યાદીમાં ૦ થી ૧૬ ના સ્કોરમાં સમાવિષ્ટ. યોજનાના ફાયદા/સહાય ૬૦ થી ૭૯ વર્ષ સુધીનાને રૂ.૪૦૦/- માસિક સહાય (રૂા.૨૦૦/- ભારત સરકાર અને રૂ. ૨૦૦/- રાજ્ય સરકાર) ૮૦ વર્ષથી વધુ ઊંમર ધરાવનારને માસિક સહાય (રૂ.૫૦૦/- ભારત સરકાર ૨૦૦/- રાજ્યસરકાર) પ્રક્રિયા તાલુકા મામલતદારને નિયત કરવાની હોય છે. અમલીકરણ કરતી કચેરી/એજ્ન્સી /સંસ્થા મહેસૂલ જિલ્લા કલેક્ટરશ્રી હેઠળના ૨૪૯ તાલુકા મામલતદારશ્રીઓ. સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ