યોજનાનો ઉદ્દેશ અનુસુચિત જનજાતિના કુંટુંબની કન્યાના લગ્ન પ્રસંગે નાણાંકિય સહાય. પાત્રતાના ધોરણો લાભાર્થી કન્યાની ઉંમર ૧૮ વર્ષ અને કુમાર ૨૧ વર્ષ થી ઓછી ન હોવી જોઈએ. લગ્ન કર્યાના પુરાવા લગ્ન થયેના ૧ વર્ષમાં અરજી કરવાની રહેશે. કુટુંબની વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૭૦૦/-અને શહેરી વિસ્તારમાં રૂ. ૬૮,૦૦૦/- યોજનાના ફાયદા/સહાય લાભાથીને રૂ. ૧૦,૦૦૦/- ની સહાય ચેક થી ચુકવવામાં આવે છે. પ્રક્રિયા જિલ્લાના મદદનીશ કમિશનર તિ વિકાસની કચેરીમાં નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાના રજુ કરવાની હોય છે અને આ દસ્તાવેજના આધારે નિયમ અનુસાર મળવાપાત્ર લાભાર્થીઓને સહાય ચુકવવામાં આવે છે. સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ