অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાજીવ આવાસ યોજના

રાજીવ આવાસ યોજના

હેતુઓ

રાજીવ આવાસ યોજના (આર.એ.વાય.) ઝુંપડપટ્ટીમાં રહેતા અને શહેરી ગરીબો માટે ઝુંપડપટ્ટી મુક્ત ભારતનું સ્વપન સેવે છે જેના માટે રાજય કેન્દ્ર શાષિત પ્રદેશો દ્વારા ઝુંપડપટ્ટીની સમસ્યાઓને સારી સ્પષ્ટપણે ઉકેલી શકે તેના માટે પ્રોત્સાહન પુરૂ પાડે છે. તે વૈવિધ્યસભર અભિગમ માટે અવાજ ઉઠાવે છે જે મુખ્યત્વે નીચેના મુદ્દદાઓ પર કેન્દ્રીત હોય:

  • પ્રવેતમાન ઝુંપડપટ્ટીને પરંપરાગત વ્યવસ્થા સાથે લાવવી અને તેમને શહેરના બધા લોકોને મળતી સમાન સુવિધાઓ મેળવવા માટે સક્ષમ કરવા
  • પરંપરાગત વ્યવસ્થા કે જે ઝુંપડપટ્ટીઓને બનતી રોકવામાં નિષ્ફળ રહી છે તેને બરોબર કરવી.
  • શહેરી જમીન અને ઘરની અછતના મુદ્દદો કે જે શહેરી ગરીબોને આવાસ સુધીની પહોંચથી દૂર રાખે છે અને તેને તેના ભરણપોષણ અને રોજગારના સ્ત્રોતોને જાળવી રાખવા માટે કાયદા બહારના વિકલ્પો અપનાવવા માટે મજબૂર કરે છે તેને ઉદેશવા/ઉકેલવા.
  • આર.એ.વાય. માટેની નિતિવિષયક વિસ્તત માર્ગદર્શિકા કે જે રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ દ્વારા સંબોધવી જોઇએ તે બિડાણ ૧ માં આપેલ છે.

કેન્દ્રીય મદદ: પૂર્વે શરતો

  • જે.એન.એન.આર.યુ.એમ.ની જેમ આર.એ.વાય.ના હેતુઓ શહેરી વિકાસ માટે જરૂરી ફેરફારો દ્વારા ઝુંપડપટ્ટીના પુનેવિકાસ અને પોષાય તેવી રહેવાની પરિસ્થિતિઓના નિમોંણ માટે માટે કેન્દ્રીય મદદ માટે પ્રોત્સાહન આપે છે. હાલ આર.એ.વાય. યોજના અંતેગત સમાવેશ કરી શકાય અને સમાવેશ ના કરી શકાય તેવા ઘટકો બિડાણ રમાં દશૉવવામાં આવેલ છે.
  • આર.એ.વાય. અંતેગત કરવાના થતા ફેરફારો સબંધિત, સવેને સમાવી શકે તેવા શહેરોના પ્રોત્સાહન માટે મિલકતોની સલામતીના અધિકારને ટીકાત્મક બનાવે છે. જેના મુજબ, આર.એ.વાય. અંતેગત કેન્દ્રીય સહાય રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશની ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને તેના રહેઠાણની જગ્યાના માલિકી હક્ક મેળવવાની પરિસ્થિતીઓના આધારે નક્કી કરવામાં આવે છે. બીજા સુધારાઓમાં જે. એન. એન. આર. યુ. ના ત્રણ ગરીબો તરફેણના સુધારાઓને ત્યાં સુધી શરૂ રાખવા જ્યાં સુધી તેને વ્યવસ્થાના ભાગ તરીકે સ્વીકારવામાં ના આવે; દરેક ઝુંપડપટ્ટીમાં રહેનાર માટે ગરીબી હક્ક સબંધિત કાયદો, શહેરી આવાસના સબંધમાં ભાડા અને ભાડા નિયંત્રણના કાયદાઓમાં સુધારો; અને શહેરી આયોજન અને માળખાકીય વિકાસ માટેના વ્યવસ્થાકિય અને શહેરીકરણ માટેની માંગ, પ્રક્રીયા અને પગલાઓ માટેની વ્યવસ્થાને લગતા કાયદાઓ, નિયમો અને ધારાઓ પર પુન: વિચાર કરવો અને સુધારા લાવવા. જે.એન.એન.યુ.આર. અંતેગત ગરીબો તરફેણના ત્રણ સુધારા નીચે મુજબ છે:
  1. શહેરી ગરીબોને પાયાની સુવિધાઓ માટે સ્થાનીક અંદાજ પત્રમા આંતરીક રીતે ખાસ કાયે નક્કી કરવા.
  2. શહેરી ગરીબો માટે પોષાય તેવી કિમતે મિલકત વિકસાવવા, બહેતર રહેઠાણ, પાણીનો પૂરવઠો, સ્વચ્છતા અને સરકાર દ્વારા આરોગ્ય, શિક્ષણ, અને સામાજીક સુરક્ષા માટે અન્ય સાવેત્રિક આપવામાં આવતી સેવાઓ મળી રહે તેની ખાત્રી કરવી; અને
  3. વિકાસને લગતી રહેઠાણની જમીનોના ઓછામાં ઓછા ૨૦ થી ૨૫% (જાહેર અને ખાનગી બન્ને) ઇ.ડબલ્યુ.એસ./ઓછી આવક ધરાવનાર વગો માટે ઉપયોગમાં લેવી.

સ્ટેટ સ્લમ ફ્રી પ્લાન ઓફ એકશન (પી.ઓ.એ.) (ઝૂપડપટ્ટી રહીત રાજ્ય માટેનો એકશન પ્લાન)

  • રાજીવ આવાસ યોજના ઇચછે છે કે દરેક રાજ્ય પોતાનો ઝુંપડપટ્ટી રહીત રાજ્ય માટેનો એકશન પ્લાન તૈયાર કરે. સ્ટેટ પી.ઓ.એ.ના પ્રથમ પગલા સ્વરૂપે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને માલીકી હક્ક આપવાના કાયદાની તૈયારી હશે. પી.ઓ.એ. બે ભાગમાં હોવો જરૂરી છે, ભાગ-૧ હાલની ઝુંપડપટ્ટીમાં સુધારા લાવવા બાબતે અને ભાગ-૨ નવી ઝુંપડપટ્ટી બનતી રોકવા માટેના પગલાઓ બાબતે હશે. ભાગ ૧ અંતેગત રાજ્યએ આર.એ.વાય. અંતેગત રજૂઆત કરેલ તમામ શહેરોમાં પ્રવેતમાન તમામ ઝુંપડપટ્ટીઓમાં સંશોધન અને મોજણી કરવાની રહેશે. ભાગ રમાં ૨૦ વર્ષેને ધ્યાનમાં રાખીને શહેરનો વિકાસ દર ચકાસવાનું આયોજન અને નક્કી થયેલ આંકડા મુજબ વપરાશ માટેની જમીન મેળવવા માટે અથવા વ્યવહારીક રીતે અમલી હોય તેવી જમીનમાટે અને પોષાય તેવા ઈ.ડબલ્યુ.એસ. આવાસના બાંધકામ માટેના ભરવાના થતા પગલાઓ જેથી વઘતી માંગને પહોંચી શકાય. આ ભાગ અંતેગત શહેરી જમીનના ફેલાવો થવા દેવા માટે જરૂરી કાયદાકીય અને વ્યવસ્થાકિય બદલાવો અને નગર આયોજનની ધારાઓમાં ઇ.ડબલ્યુ.એસ./ ઓછી આવક ધરાવતા લોકો માટે નવા વિકસતા વિસ્તારોમાં ઘર બનાવવા માટે આરક્ષણ પુરૂ પાડવાના કાયદાઓનો સમાવેશ પણ થાય છે.
  • રાજ્ય ના પ્લાન ઓફ એકશનમાં રાજ્યમાં આર.એ.વાય. અંતેગત પાંચ વર્ષે દરમ્યાન સામેલ કરવાના થતા શહેરો અને સામેલગીરી ના તબક્કાઓ દશૉવેલા હશે. તે સમગ્ર શહેરના અભિગમથી પ્રતિબધ્ધ હશે તેથી હાલની તમામ અધિસુચિત કે બિનઅધિસુચિત ઝુંપડપટ્ટીઓ માટે સંકલિત અને સાકલ્યવાદી આયોજન તૈયાર કરવામાં આવશે. શહેરની અંદર પુનેવિકાસ માટે લેવામાં આવેલ તમામ ઝુંપડપટ્ટીઓમાં પણ સાકલ્યવાદી અભિગમ જરૂરી બનશે જેમાં તમામ પાયાની નાગરીક માટેની સુવિધાઓ અને માળખાઓ તેમજ સારા આયોજનબધ્ધ (જયાં જરૂર હોય ત્યાં પ્લોટોને પ્રવેતમાન/સુધારેલ બાંધકામના કાયદાઓ મુજબ ફરીથી ગોઠવવા) અને સંપૂણે સ્વચ્છતા (ઘરદીઠ અલગ જાજરૂ પૂરા પાડીને અને દરેક ઘર સૂધી પાણીનો પુરવઠો પુરો પાડીને) પર ભારણ આપવું આવાસ સબંધિત રાજ્ય બાંધકામની રીત અને બાંધકામ માટેના નાણાની વ્યવસ્થાને અનુરૂપ લચીલો અભિગમ લઇ શકે છે જેમાં નગરપાલીકા/રાજયના રૂપરેખા અને તકનીકી સહકારથી લાભાર્થિ માટે બાંધેલ તૈયાર આવાસનુ મોડેલ (નમુના) અથવા રાજ્ય દ્વારા આવાસોનું બાંધકામ કરવુ અથવા ખાનગી ભાગીદારોને સામેલ કરવા કે બધાનો સમન્વય થાય તેવુ મોડલ અપનાવવું. પી.ઓ.એ. પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપના અભિગમ અગત્યતા આપવા ઇચછે છે કે જેમાં એફ.એસ.આઇ. દ્વારા સબસીડી આપવામાં આવે અને ઝુંપડપટ્ટીના પુનેવિકાસ માટે જરૂરી જમીનમાં શકય હોય તેટલી રાહત મળે. પી.ઓ.એ. અંતેગત દરેક ઝુંપડપટ્ટી માટે નક્કી કરવામાં આવેલ તમામ મોડેલ, સમુદાયીની ભાગીદારી મેળવવા માટે કરવાના થતા પ્રયત્નો અને સાકલ્યવાદી વિકાસ માટે નાણાકિય રણનીતી સમય મયોંદા સાથેનુ વણેન કરે તે જરૂરી છે.
  • રાજયના પી.ઓ.એ.માં આર.એ.વાય. અંતેગત ઓળખવામાં આવેલ શહેરો માટે ઝુંપડપટ્ટી રહીત શહેર માટેનો એકશન પ્લાન હોવો જોઇએ. જ્યારે શહેરી પી.ઓ.એ. આર.એ.વાય. અંતેગત સામેલ કરેલ તમામ શહેરો માટે બનાવવાનો રહેશે અને શહેરમાં આવેલ ઝુંપડપટ્ટીના સુધારા માટેના તબક્કાવાર પગલાઓ સામેલ હોવા જોઇએ. તબક્કાવાર ગોઠવણી કરવા માટે, દરેક શહેરને વિવિધ ઝોનમાં વિભાજીત કરી શકાય, દરેક ઝોનને સાવેત્રિક રીતે પ્રાપ્ય મૂળભૂત માળખાઓ અને સૂવિધાઓ અને યોગ્ય આવાસો ઝોનમાં આવેલ તમામ ઝુંપડપટ્ટીઓ સુધી પહોંચાડવા માટે સમગ્ર રીતે સામેલ કરી શકાય જેથી ઝુંપડપટ્ટીઓથી મુક્તિ મેળવી શકાય. સમગ્ર શહેર માટેનો/ઝોન આધારીત આભિગમ રાખી ન શકાય તેવી ઝુંપડપટ્ટીઓને નજીકની ખાલી જમીનમાં અથવા અધિસુચીત ઝુંપડપટ્ટી કે જેમાં તેમનો સમાવેશ કરવા માટેની જગ્યા હોય તેમાં ખસેડવા માટે સમથે હશે.
  • રાજ્ય કેબીનેટ દ્વારા મંજૂર કરેલ મિલકત અધિકારના વિધેયક અને રાજય સરકારની વિધાન સભાના જે સત્ર સમક્ષ તેને મુકવામાં આવેલ છે તેની પ્રતિબધ્ધતા સાથે રાજય ઝુંપડપટ્ટી રહીત શહેર માટેનો પી.ઓ.એ. કેન્દ્ર સમક્ષ મંજૂરી માટે મૂકશે. પી.ઓ.એ.ને ધ્યાન પર લેતી વખતે, કેન્દ્ર એ ખાસ ચકાસણી કરશે કે શહેરોની પસંદગી ક્રોસ સબસીડાઇઝેશન વધુ કરવા માટે પસંદગી કરવામાં આવેલ છે, ક્રોસ સબસીડાઇઝેશન માટેની પ્રતિબધ્ધતા પી.પી.પી. વડે સંપૂણે રીતે ચકાસવામાં આવેલ છે અને સમુદાયની ભાગીદારી વધારવા માટેની પદ્ધતિ સ્પષ્ટ રીતે દશૉવેલ છે અને કાયેવત કરેલ છે.

ઝુંપડપટ્ટી રહીત શહેરનું આયોજન : પદ્ધતિ

કૉન્સેપ્ટયુઅલ ફ્રેમવર્ક

મ્યુનીસીપલ કમીશ્નર/વહીવટી અધીકારીની અધ્યક્ષતા હેઠળ અબેન લોકલ બોડીની ઝુંપડપટ્ટી રહીત શહેર શાખા (સ્લમ ફ્રી સીટી સેલ) જે તે રાજ્ય સરકાર દ્વાર પૂરી પાડવામાં આવેલ માર્ગદર્શિકા અને રાજીવ આવાસ યોજના માટેની રાજ્ય સ્તરની નોડલ સંસ્થા દ્વારા પુરા પાડવામાં આવેલ સહકારના આધારે ઝુંપડપટ્ટી રહીત શહેરનું આયોજન તૈયાર કરવા માટે મુખ્યરીતે જવાબદાર રહેશે.

આયોજનની પદ્ધતિ

ઝુંપડપટ્ટી રહીત શહેરના આયોજની તૈયારીમાં મુખ્ય રીતે ઝુંપડપટ્ટી પુનઃવિકાસ/ પુનઃવસન માટેનું આયોજન

  • તમામ ઝુંપડપટ્ટીઓની મોજણી - અધિસુચીત કે બિનઅધિસુચીત,
  • સ્ટેટ-ઓફઆાટેની તકનીકનો ઉપયોગ કરીને તમામ ઝુંપડપટ્ટીઓનું નકશા આલેખન;
  • ભૂસ્તર-અવકાશ અને સામાજીક- આર્થિક આંકડાઓનું સંકલન; અને
  • દરેક ઝુંપડપટ્ટી માટે રજૂઆત કરવામાં આવેલ મોડેલની ઓળખના આધારે તૈયાર કરવામાં આવશે. યોગ્ય માપક્રમના પાયાના નકશાઓ ઝુંપડપટ્ટી પુનઃવસન/ઝુંપડપટ્ટી રહીત શહેરના આયોજનને તૈયાર કરવા માટે પહેલેથી જરૂરી રહેશે.

રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ ઝુંપડપટ્ટી રહીત શહેરના આયોજન માટે નીચેના પગથિયાંઓ અનુસરી શકે.

  • એન.આર.એસ.સી./ઇસરોમાંથી સી.એ.આર.ટી.ઓ.એસ.એ. ર/ તાજી સેટેલાઇટીની તસ્વીર મેળવવી અને સમગ્ર શહેર માટે મૂળ નકશાઓની તૈયારી કરવી અને તસ્વીરનો ઉપયોગ કરીને તેના કિનારા તૈયાર કરવા.
  • સેટેલાઇટ ચિત્ર અને તમામ પ્રાપ્ય આંકડાઓનો ઉપયોગ કરીને શહેરી વિસ્તારમાં આવનાર તમામ ઝુંપડપટ્ટીઓના કલસ્ટરોની ઓળખ કરવી અને યાદી તૈયાર કરવી.
  • શહેરી વિસ્તારના દરેક ઝોનમાં આવતી તમામ ખાલી જમીનોની યાદી તૈયાર કરવી કે જેને ઝુંપડપટ્ટીના પુનેવિકાસ/પુનેવસનના હેતુસર ઉપયોગ કરી શકાય
  • ઝુંપડપટ્ટી વિકાસના આયોજન અને ઝુંપડપટ્ટી રહીત શહેરના આયોજનના પ્રથમ પગથિયાં તરીકે શહેરની અંદર આવેલ તમામ ઝુંપડપટ્ટીઓના નકશા તૈયાર કરવા અને તેના કિનારા સી.એ.આર.ટી.ઓ.એસ.એ.રથી જી.આઇ.એસ.ના ઉપયોગ વડે તૈયાર કરવા, સંપુણે સ્વચ્છતા મોજણી અંતેગત એકત્રીત કરેલ જમીન કક્ષાના અવકાશી માહિતી, અવકાશી માહીતેને જમીન હદના અનુસંધાનમાં ભેગી કરીને વ્યવસ્થિત મૂકવી, મૂળભૂત માળખાઓના નેટવર્ક જેમકે રસ્તાઓ, ગટરો, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને પાણીના પાઇપો, વગેરે અને તેને સેટેલાઇટ ચિત્ર પર મૂકવ અને તેને જી.આઇ.એસ. પ્લેટફોમેમાં તેને જોડવું.
  • શહેરની ઝુંપડપટ્ટીઓની મોજણી કરવા માટે લીડ એન.જી.ઓ./સમુદાય આધારીત સંસ્થાની (અલગ સ્લમ ઝોન માટે એકથી વધારે સંસ્થાઓ હોય શકે) ઓળખ કરવી અને તેને કામે લગાડવી. આ લીડ એન.જી.ઓ./સમુદાય આધારીત સંસ્થા ઝુંપડપટ્ટીની મોજણી માટેના કાર્યોમાં અને ઝુંપડપટ્ટી કક્ષાના પુનેવિકાસ માટેના આયોજનન તૈયાર કરવામાટેની ચચૉઓમાં પણ જોડાયેલ હોવી જોઇએ.
  • મિનિસ્ટ્રિ ઓફ હાઉસીંગ એન્ડ અબૅન પોવર્ટિ અલીવિએશન દ્વારા નેશનલ બિલ્ડીંગ ઓર્ગનિઝેશન (એન.બી.ઓ.)ની મદદથી તૈયાર કરવામાં આવેલ વિસ્તુત નમુનાઓના પ્રમાણે (બદલાવો સાથે કે બદલાવો વિના), જરૂરી તાલીમાર્થિઓની / કાયેકરોની / માહિતી એકત્રીત કરનાર ની / માહિતી એકત્રીકરણની તાલીમ બાદ ઝુંપટપટ્ટીઓની મોજણા કરવી.સમુદાયને ગતિશીલ બનાવવા માટે જો માહિતી એકત્રીત કરનારને જેતે ઝુંપડપટ્ટી અથવા નજીકમાં આવેલ ઝુંપડપટ્ટીમાંથી પસંદ કરવામાં આવશે તો તે ઉપયોગી થશે;
  • ઉપરની મોજણીના આધારે ઝુંપડપટ્ટીમાં રહેનાર લોકોની શારીરીક ઓળખની (યુનીક આઇડેનટીટી ઓથોરીટી ઓફ ઇન્ડીયા - યુ.આઇ.ડી.એ.ડી દ્વાર આપવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ) માહિતી એકત્રીત કરવી;
  • ઝુંપડપટ્ટીની મોજણી વડે એકત્રીત કરેલ માહિતીના ફોમેને ઇન્ટરનેટ સાથે જોડાયેલ એમ.આઇ.એસ. (મીનીસ્ટ્રી ઓફ એસ.યુ.પી.એ. દ્વારા આપવાની રહેશે)માં મુકવા, માહિતીનું સંકલન અને સરખામણી કરવી, ઝુંપડપટ્ટી, શહેર અને રાજય પ્રમાણે ઝુંપડપટ્ટી મોજણી માહિતી આધાર અને બેઝ લાઇન રીપોટ તૈયાર કરવા.
  • ઝુંપડપટ્ટીના મ.આઇ.એસ.ને જી.આઇ.એસ. નકશાઓ સાથે સંકલીત કરવા જેથી કરીને સમગ્ર શહેર આધારીત/ ઝોન પ્રમાણેના અભિગમ મુજબ ઉપયોગી ઝુંપડપટ્ટી વિકાસ આયોજન/ ઝુંપડપટ્ટી રહીત શહેર આયોજન કરવા માટે ઝુંપડપટ્ટીની માહિતીની પદ્ધતિ જી.આઇ.એસ. સમૅથ બને (જી.આઇ.એસ. પ્લેટફોમે માટેનું સોફ્ટવેર અને તેના એમ.આઇ.એસ.માં સંકલન માટે માર્ગદર્શિકા મીનીસ્ટ્રી ઓફ એસ. યુ.પી.એ. દ્વારા બહાર પાડવામાં આવશે).
  • ઓળખવામાં આવેલ તમામ ઝુંપડપટ્ટી માટે, પી.પી.પી. ડેવલોપમેન્ટ જેવા મોડલોને આધારે ઝુંપડપટ્ટી પુનેવિકાસ આયોજન નક્કી થવુ જોઈએ જેમાં માળખાકિય વિકાસ માત્ર સમુદાય આધારીત વિકાસ રાજીવ આવાસ મંડળીઓ વગેરે વડે થવો જોઇએ. આ નિણેય સમુદાય ની ગતીશીલતા બાદ અને અપનાવવામાં આવનાર મોડલ પર ચચૉઓ બાદ જ સમુદાયની સામેલગીરી થી જ લેવો જોઈએ. દરેક ઝુંપડપટ્ટી પુનેવિકાસ આયોજનમાં દરેક પ્રવૃતિ સામે સમય મયોંદા નક્કી કરેલ હોવી જોઇએ;
  • અને તમામ ઝુંપડપટ્ટીઓના આયોજન અને ભવિષ્યમાં ઝુંપડપટ્ટીઓ થતી રોકવા માટેની રણનીતીઓના આધારે ઝુંપડપટ્ટી રહીત શહેરનું આયોજન તૈયાર થવું જોઈએ જેમાં શહેરી ગરીબ માટે જમીન અને આવાસ માટે આરક્ષણનો પણ સમાવેશ થાય છે. આયોજન ઝુંપડપટ્ટી રહીત શહેર મેળવવા માટેની પ્રવૃતિઓની સમય મયૉદા હોવી જોઈએ, દરેક પ્રવૃતિની સામે તેના તબક્કાઓની અને નાણાકિત અંદાજની વિગતો હોવી જોઇએ.

બિડાણ ૪માં ઉપરની પ્રક્રિયામાં રાજય અને શહેરની સરકારોને માર્ગદર્શિત કરવા માટે તેમણે અપનાવવાના થતા પગથિયાઓ માટેની વિસ્તુત માર્ગદર્શિકા દશૉવવામાં આવેલ છે.

ઝુંપડપટ્ટી રહીત શહેરના આયોજન માટેની ટીમ (રાજ્ય સરકાર/યુ.એલ.બી)

રાજ્ય સૌપ્રથમ ઝુંપડપટ્ટી રહીત શહેર/ટેકનીકલ શાખાની રાજય નોડલ સંસ્થાની કક્ષા પર અને ઝુંપડપટ્ટી રહીત શહેરના આયોજન માટે ઓળખવામાં આવેલ તમામ શહેરની અંદર રચના કરે તેવુ સૂચન કરવામાં આવે છે. રાજ્ય કક્ષા પર જે. એન. એન. યુ. આર. એમ. / આર.એ.વાય. શાખા સંભાળનાર સચીવ ઝુંપડપટ્ટી રહીત શહેર/ટેકનીકલ શાખાના વડા રહેશે જેનું સંચાલન આર.એ.વાય. માટેના સ્ટેટ નોડલ અધિકારી કરશે. શાખાનું માળખુ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. શહેરી કક્ષા પર, મ્યુનિસિપલ કમીશ્નર/ અબૅન લોકલ બોડીના વહીવટી અધીકારી ઝુંપડપટ્ટી રહીત શહેરની શાખાના વડા રહેશે જેને અધીક/નાયમ કમીશ્નર/ ઝુંપડપટ્ટી/ શહેરી સમુદાય વિકાસ/આયોજન માટે જવાબદાર અધીકારી પૂરી પાડશે જેમાં નગરપાલિકાના તમામ વિભાગના વડાઓ સામેલ હશે. આર.એ.વાય. અંતેગત સામેલ કરેલ તમામ શહેર ઝુંપડપટ્ટી રહીત શહેરના આયોજન/ટેકનીકલ ટીમથી સક્ષમ હોવા જોઈએ કે જે પ્રોકયુઅમેંન્ટ (ખરીદી) કરી શકે અને વિવિધ સંસ્થાઓ જેમકેઃ નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર (એન.આર.એસ.સી.)/ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) અને અન્ય તકનીકી સંસ્થાઓ સાથે સંકલન સાધી શકે.

રાજ્ય નોડલ સંસ્થા (ઝૂપડપટ્ટી રહીત શહેર આયોજન માટે ઓળખવામાં આવેલ) માટે આર.એ.વાય./અબૅન લોકલ બોડી માં આવેલ ટેકનીકલ શાખામાં નીચે મુજબના નિષ્ણાંતો કરાર આધારીત નિમણૂક વડે અને પારદશેક પ્રક્રિયા વડે પસંદ થયેલા હોવા જોઈએ (માસીક મહેનતાણુ લાયકાત અને અનુભવને આધારીત રહેશે પરંતુ માસીક રૂ. ૭૫૦૦૦થી વધશે નહિ);

  • એમ.આઇ.એસ. નિષ્ણાંત – ૧
  • જી.આઇ.એસ. નિષ્ણાંત -૧
  • નગર આયોજન નિષ્ણાંત –
  • સામાજીક વિકાસ નિષ્ણાંત – ૧
  • પ્રોજેકટ/ઇજનેરી નિષ્ણાંત - ૧
  • ક્ષમતા વધેન/તાલીમ કોડીનેટર - ૧

ભારત સરકારની મદદ

નાણાકિય સહાય

  • મિનિસ્ટ્રિ ઓફ હાઉસીંગ એન્ડ અબૅન પોવર્ટિ અલીવિએશન દ્વારા નેશનલ બિલ્ડીંગ ઓર્ગનિઝેશન (એન.બી.ઓ.)ની મદદથી તૈયાર કરવામાં આવેલ વિસ્તુત નમુનાઓના પ્રમાણે મોજણી કરવી જેમાં તાલીકારોની તાલીમ કરવી, માહિતી એકત્રિકરણ, શહેરની મોજણી/રાજ્ય એમ.આઇ.એસ. તાલીમનો પણ સમાવેશ થશે.
  • ઝુંપડપટ્ટી રહીત શહેરના આયોજનની તૈયારીમાં મદદરૂપ થવાના ભાગે ઝુંપડપટ્ટીની મોજણીની માહિતીનો ફોમેની એમ.આઇ.એસ.માં નોંધ કરવી, માહિતીનું સંકલન અને સરખામણી કરવી.
  • જી.આઇ.એસ.ના ઉપયોગ વડે શહેર/ગુંપડપટ્ટીઓના નકશાઓ તૈયાર કરવા - જેમાં સી.એ.આર.ટી.ઓ.એસ.એ.ટી.ર/ આધુનિક ચિત્ર, સ્પેશલ ટોટલ સ્ટેશન સ્લમ સર્વે, ઝુંપડપટ્ટીના એમ.આઇ.એસ.નું જી.આઇ.એસ. સાથે સંકલન કરવું (જી.આઇ.એસ. સંકલીત એમ.આઇ.એસ. સીસ્ટમ કે જે ઉપયોગી ઝુંપડપટ્ટી રહીત શહેરી આયોજન અને ઝુંપડપટ્ટી રહીત શહેર માટેનું આયોજન તૈયાર કરવામાં ઉપયોગી થાય), ટેકનીકલ કમિટિની ભલામણ મુજબ રાજ્ય/યુ.એલ.બી. સ્તર પર હાર્ડવેર અને સોફ્ટવેર વિકસાવવા માટેના ખચે પણ સમાવિષ્ઠ હશે.
  • દરેક પસંદ કરેલ શહેર/ શહેરી વિસ્તારો માટે ઝુંપડપટ્ટી રહીત શહેરના વિસ્તુત આયોજન માટે સલાહકારો/ તકનીકી સંસ્થાને રોકવા માટે.
  • પસંદ કરેલ શહેરો / શહેરી વિસ્તારોમાં ઝુંપડપટ્ટી રહીત શહેર માટે માગેદશેન આપવા અને કડીરૂપ ભૂમિકા અદા કરવા માટે લીડ એન.જી.ઓ./ સમુદાય આધારીત સંસ્થાને રોકવી.
  • ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોની શારીરીક ઓળખ માટેની મોજણી કરવી અને તે માહિતીના સંગ્રહ માટે હાર્ડવેર વિકસાવવુ (જેમાં ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને બાયોમેટ્રીક કાર્ડ આપવાને સામેલ કરી નહિ શકાય) - યુનીક આઇડેન્ટિટેિ કાર્ડ માટેના પગલાઓના મહત્વને યોગ્ય રીતે ધ્યાન પર રાખીને.
  • ઝુંપડપટ્ટી એમ.આઇ.એસ./જી.આઇ.એસ. માટેના તાલીમ કાયેકમો, ઝુંપડપટ્ટીની મોજણી, ઝુંપડપટ્ટી વિકાસ/ ઝુંપડપટ્ટી રહીત શહેર અને ઝુંપડપટ્ટી રહીત રાજ્યનું આયોજન તૈયાર કરવું, પ્રોજેકટ સંચાલન (મેનેજમેન્ટ), ગરીબોની તરફેણમાં બદલાવો લાવવા, વગેરે નેશનલ ટેકનીકલ ઇન્સ્ટિટયૂશનસ અને નેશનલ નેટવર્ક ઓફ રિસોર્ટ સેન્ટરસની સામેલગીરી વડે.

હેન્ડહોલ્ડીંગ/ક્ષમતા વધેનને લગતી મદદ

  • ઝુંપડપટ્ટી રહીત શહેર/રાજય માટેનું આયોજન તૈયાર કરવા માટેના ઇ-સાધનો વિકસાવવામાં અને રાજ્ય/શહેરની સરકારને નીચેની બાબતો માટે મેન્યુઅલ (માહિતી પુસ્તીકા) તૈયાર કરવામા મીનીસ્ટ્રી ઓફ એચ.યુ.પી.એ. સામેલ થશે:
  • ઝુંપડપટ્ટી મોજણી એમ.આઇ.એસ. - ઇ-ટુલ (બાયોમેટ્રીક માહિતીના સંગ્રહને લગતી માહિતી પણ સામેલ કરીને) અને તેના ઉપયોગ સબંધિત મેન્યુઅલ.
  • જી.આઇ.એસ.ના ઉપયોગ વડે ઝુંપડપટ્ટી મોજણી માટેનું ટુલ (સાધન) - ઝુંપડપટ્ટી મોજણીની પ્રક્રિયા માટેની માર્ગદર્શિકા તૈયાર કરવી અને રાજય/ અબેન લોકલ બોડીને તકનીકી માગેદશન આપવું જી.આઇ.એસ.-એમ.આઇ.એસ.નું સંકલન અને જી.આઇ.એસ. સક્ષમ ઝુંપડપટ્ટીના એમ.આઇ.એસ. માટેનું ટુલ તૈયાર કરવું કે જે ટુલ ઝુંપડપટ્ટી રહીત શહેરના આયોજનમાં અને ઝુંપડપટ્ટી રહીત શહેરના આયોજનનો અને પ્રોજેકટોના અમલીકરની દેખરેખમાં ઉપયોગી થાય. ઝુંપડપટ્ટીઓની મોજણી આધારે સંકલન માટેની માર્ગદર્શિકા અને સોફટવેર તૈયાર કરવું જેમાં અવકાશી અને સામાજીક -આર્થિક માહિતી જી.આઇ.એસ. આધારીત ઝુંપડપટ્ટીઓના નકશાઓ સાથે સોસે ઓફ રીમોટ સેન્સીંગની માહિતી/એરીયલ સર્વે અને જમીની સ્તરના સુધારાઓ સામેલ હોય; આધુનીક ગેઝેટસના ઉપયોગ માટેનું મેન્યુઅલ, ઝૂપડપટ્ટીઓના જી.આઇ.એસ. મેપીંગ માટે જરૂરી માહિતી અને આવડતો સ્પેશલ પ્લાનીંગ ફોર સીટીસ માટેના માળખા અનુસાર.
  • તબક્કાવાર ઝુંપડપટ્ટી વિકાસ આયોજન, ઝુંપડપટ્ટી રહીત શહેર અને ઝુંપડપટ્ટી રહીત રાજય માટેના આયોજનો તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા; અને
  • ઝુંપડપટ્ટી રહીત શહેરો અને રાજ્યો માટે જરૂરી સુધારાઓ માટેની માર્ગદર્શિકાઓ. ઉપરની પ્રવૃતિઓના અનુસંધાનમાં અને રાજયો/કેન્દ્ર શાષિત પ્રદેશોને જ્યારે જરૂર પડે ત્યારે મદદ પૂરી પાડવા માટે મિનિસ્ટ્રિ ઓફ હાઉસીંગ એન્ડ અબૅન પોવર્ટિ અલીવિએશન એક ટેકનીકલ શાખા વિકસાવશે પેરા ૪.3 માં દશેવેલ વળતર અને સંયોજન મુજબ અને યોગ્ય વ્યકિતઓને
  • આઉટસોસીગના ધોરણે કામે લગાડશે. રાજ્ય/શહેર કક્ષાના અધીકારીઓ અને કમેંચારીઓની તબક્કાવાર ઝુંપડપટ્ટી વિકાસ આયોજન, ઝુંપડપટ્ટી રહીત શહેર અને ઝુંપડપટ્ટી રહીત રાજય માટેના આયોજનો તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા; અને ઝુંપડપટ્ટી રહીત શહેરો અને રાજ્યો માટે જરૂરી સુધારાઓ માટેની માર્ગદર્શિકાઓ. ઉપરની પ્રવૃતિઓના અનુસંધાનમાં અને રાજયો/કેન્દ્ર શાષિત પ્રદેશોને જ્યારે જરૂર પડે ત્યારે મદદ પૂરી પાડવા માટે મિનિસ્ટ્રિ ઓફ હાઉસીંગ એન્ડ અબૅન પોવર્ટિ અલીવિએશન એક ટેકનીકલ શાખા વિકસાવશે પેરા ૪.3 માં દશેવેલ વળતર અને સંયોજન મુજબ અને યોગ્ય વ્યકિતઓને આઉટસોસીગના ધોરણે કામે લગાડશે. રાજ્ય/શહેર કક્ષાના અધીકારીઓ અને કર્મચારીઓની માર્ગદર્શિકાઓ, ટુલ્સ, મેન્યુઅલસ અને ઝુંપડપટ્ટી રહીત શહેરના આયોજનને માટેની ટેકનોકોને લગતી ક્ષમતા વધેન અને તાલીમના હેતુ માટે, મંત્રાલય નોડલ એજન્સીને ક્ષમતા વધેન અને તાલીમમાં નિષ્ણાંત શાખાઓ ઓળખવામાં મદદ કરશે. આ સંસ્થાઓ ક્ષમતાવધેન અને તાલીમની પ્રવૃતીઓ હાથ ધરશે અને રાજયો/કેન્દ્ર શાષિત પ્રદેશને નીચેના વિસ્તારોમાં સહકાર આપશે;
    • જી.આઇ.એસ. મેપીંગ
    • સલમ સર્વે અને એમ.આઇ.એસ
    • ઝુંપડપટ્ટી રહીત શહેર આયોજન અને
    • સમાવિષ્ઠ શહેરી આયોજન માટે કાયદાકીય ફ્રેમવર્ક.

યોજનાની અન્ય પદ્ધતિ

  • ઝુંપડપટ્ટી રહીત શહેર આયોજનની યોજના રાષ્ટ્રીય સંચાલકીય સમિતિ કે જે એચ.યુ.પી.એ.ના સચીવના વડપણ હેઠળ કાયૉવીત હશે તેના દ્વાર અમલીકરણ થશે  તેનું સંયોજન બિડાણ પમાં આપેલ છે. આ સમિતિ રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ સમય મર્યાદામાં ઝુંપડપટ્ટી રહીત શહેરનું આયોજન તૈયાર કરે તેની સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ અને નિયંત્રણ રાખશે. ટેકનીકલ કમિટિ (બિડાણ ૬માં આપેલ સંયોજન મુજબ) રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશોને સંચાલકીય માર્ગદર્શિકાઓ તૈયાર કરીને, ખચૉઓ માટે, હાર્ડવેર અને સોફ્ટવેરની ખરીદી માટે, આયોજન અને અન્ય સબંધિત બાબતો માટે અને રાષ્ટ્રીય સંચાલકીય સમિતિને મદદરૂપ થશે.
  • રાજ્યો/કેન્દ્ર શાષિત પ્રદેશો ઝુંપડપટ્ટી રહીત શહેર આયોજન - રાજીવ આવાસ યોજના હેઠળ મદદ મેળવવા માટેની વિસ્તુત દરખાસ્ત મોકલવાની રહેશે જેને જે.એન.એન.યુ.આર.એમ./ આર.એ.વાય. માટેની કેન્દ્રીય મંજુરી અને દેખરેખ સમિતિ ધ્યાન પર લેશે. મંજુરી મળ્યા બાદ મિનિસ્ટ્રિ ઓફ હાઉસીંગ એન્ડ અબૅન પોવર્ટિ અલીવિએશન દ્વારા નાણા છોડવામાં આવશે.
  • ઝુંપડપટ્ટી રહીત શહેરના આયોજન - રાજીવ આવાસ યોજના માટેની રાષ્ટ્રીય સંચાલકીય સમિતિ કાયેકમ હેઠળ કાયેલક્ષી અને નાણાક્રિય વિકાસ પર દેખરેખ રાખશે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/9/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate