অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નવી સામાજીક સુરક્ષા યોજનાઓ

”samaj

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)

  • પ્રધાનમંત્રી જીવન જ્યોતી વીમા યોજના (PMJJBY)
  • અટલ પેન્શન યોજના (APY)
  • પ્રધાનમંત્રી દ્વારા  તા.૦૯-૦૫-૨૦૧૫ના રોજ કોલકત્તા ખાતેથી યોજનાઓનો શુભારંભ કરાશે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)-આકિસ્મક મૃત્યુ વીમો

રીસ્ક કવર: આકિસ્મક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતા/અશક્તતા-રપયા બે લાખ અને આંશિક વિકલાંગતા/અશક્તા - રૂપિયા એક લાખ.

  • જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને અન્ય વીમા કંપનીઓ દ્વારા  બેંક મારફતે યોજના અમલમાં મૂકાશે.
  • લાયકાત: બેંક ખાતુ ધરાવતી હોય તેવી ૧૮ થી ૭૦ વષર્ની વયની વ્યિક્ત.
  • વાર્ષિક પ્રીમયમ વ્યકિત  દીઠ રૂ. ૧૨/- રહેશે. આ યોજના આધાર કાર્ડ  અને બેંક દ્વારા સંબધિત  બેંક એકાઉન્ટમાંથી વિનિમયની રકમ ઓટો ડેબીટ થશે.
  • જોખમ સામે રક્ષણની શરતઃ- દર વર્ષ વ્યકીતએ યોજના અંગે વીકલ્પ આપવાનો રહેશે અને યોજનામાં ચાલુ રહેવા માટે લાંબા સમય માટે વીકલ્પ આપી શકશે.

પ્રધાન  મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)

પ્રધાનમંત્રી વન જ્યોતિ વીમા યોજના

રીસ્ક કવર: કોઈ પણ કારણસર મૃત્યુ સામે (કોઈપણ અપવાદ વીના) રૂપીયા બે લાખ ચુકવવામાં આવશે.

  • જાહેર ક્ષેત્રની LIC અને અન્ય વીમા કંપનીઓ દ્વારા  બેંક મારફતે યોજના અમલમાં મૂકાશે. Øબેંક ખાતુ ધરાવતી હોય તેવી ૧૮ થી ૫૦ વષર્ની વયની વ્યિક્ત. ૫૦ વર્ષ પૂર્ણ  પહેલા યોજનામાં જોડાયેલ લોકોને  જોખમ સામે ૫૫ વષર્ની ઉંમર સુધી રક્ષણ મળશે.
  • વાર્ષિક રૂ.૩૩૦/- લાભાર્થી ના બેંક અકાઉન્ટમાંથી િ􀃋િમયમની રકમ ઓટો ડેબીટ થશે.
  • જોખમ સામે રક્ષણની શરતઃ- દર વષ􀃙 વ્યિક્તએ યોજના અંગે િવકલ્પ આપવાનો રહેશે અને યોજનામાં ચાલુ રહેવા માટે લાંબા સમય માટે િવકલ્પ આપી શકશે.

અટલ પેન્શન યોજના (APY)

  • વૃધ્ધાવસ્થા દરમ્યાન આવકની સલામતી.
  • સ્વૈચ્છિક રીતે નિવૃતસમય માટેનું રોકાણ આ યોજનાનો હેતું છે.
  • અસંગઠીત સેકટરના કામદારો માટે કેન્દ્રિત  રહેશે.
  • અમલીકરણ ૦૧-૦૬-૨૦૧૫ થી થશે.
  • લાયકાતઃ ઓછામાં ઓછી વય ૧૮ વષર્ અને મહત્તમ વય મયાર્દા ૪૦ વર્ષ રહેશે.
  • વહીવટ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી (PFRDA) દ્વારા  કરાશે.

અટલ પેન્શન યોજના

  • રૂ.૧૦૦૦/- થી રૂ.૫૦૦૦/- સુધીના માસિક પેન્શન માટે લાભાર્થી એ રૂ.૪૨/- થી ૨૯૧/- સુધીનો ઉંમર આધારિત  ફાળો ભરવાનો રહેશે.
  • ફાળાનું સ્તર વ્યિક્તની ઉંમર સાથે સકળાયેલ રહેશે. નાની ઉંમરમાં જોડાનાર વ્યક્તિ ઓછો ફાળો તથા મોટી ઉંમર માટે વધારે રહેશે.

આ યોજનામાં રોકાણ માટે પ્રોત્સહન આપવા ૩૧-૧૨-૨૦૧૫ પહેલાં નવું ખાતું ખોલાવનારને કેન્દ્ર સરકાર દ્વારા  ખાતેદારને દર વર્ષ  મહત્તમ રૂ.૧૦૦૦/- ની મયાર્દામાં અથવા ખાતામાં રહેલ કુલ ફાળાના ૫૦% માંથી જે ઓછુ હશે તે જમા કરાવવામાં આવશે. (૨૦૧૫-૧૬ થી ૨૦૧૯-૨૦ સુધી)

વતર્માન રાષ્ટ્રીય સ્વાવલંબન યોજનાના બચતદારો આપોઆપ અટલ પેન્શન યોજનામાં તબદીલ થશે.

તા.૦૧-૦૫-૨૦૧૫ થી PMSBY & PMJJBY ની આગોતરી નામ નોંધણી

લક્ષ્યાંક જૂથ

  • આંગણવાડી કાયર્કર અને તેડાગર
  • સખી મંડળની બહેનો
  • આશા બહેનો - આરોગ્ય ખાતાના કમર્ચારીઓ
  • મનરેગા મજુરો
  • ઔધોગિક મજુરો
  • મધ્યાહન   ભોજન સંચાલકો-મદદનીશ
  • વિદ્યા સહાયક શીક્ષકો
  • કારીગરો
  • હોમ ગાર્ડ રક્ષક દળ
  • અસંગઠીત  કામદારો

અન્ય માહિતી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/4/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate