ડૉ. પી. જી. સોલંકીએ વકીલોને નાણાંકીય સહાય યોજના - સ્ટાઈપેન્ડ પાત્રતાના માપદંડો સિનિયર વકીલનો અનુભવ મર્યાદા ૧૦ વર્ષ વધુમાં વધુ ર જુનીયરને તાલીમ આપી શકશે. બાર કાઉન્સિલમાં નામ નોંધણી કરાવ્યા પછી ૨ વષૅમાં અરજી કરવાની રહેશે. આવક મર્યાદા નથી. સહાયનું ધોરણ કાયદાના સ્નાતકને પહેલા વર્ષે દર મહિને રૂ.૧૦૦૦/- બીજા વર્ષે દર મહિને રૂ. ૮૦૦/- ત્રીજો વર્ષે દર મહિને રૂ. ૬૦૦/- સિનિયર વકીલને તાલીમાર્થી દીઠ માસિક રૂ. ૫૦૦/- સ્ત્રોત- અનુસુચીત જાતી કલ્યાણ ની વેબસાઈટ