પાત્રતાના માપદંડો આવક મર્યાદા નથી. સહાયનું ધોરણ ક્લિનીક તથા નર્સિગ હોમ શરૂ કરવા રૂ.૩,૦૦,૦૦૦/- ની લોન અને રૂ. ૫૦,૦૦૦/- સહાય વ્યાજનો દર વાર્ષિક ૪ ટકા સ્ત્રોત: અનુસૂચિત જાતિ કલ્યાણ,સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ