વહેંચો

અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન અને શિક્ષા મિશન દ્વારા વિજ્ઞાન, ગણિત, સોશિયલ સાયન્સ, અંગ્રેજી, અને ભાષાઓ પર શાળાનાં બાળકો માટે ડિજિટલ લર્નિંગ સામગ્રી આપવામાં આવી છે।

યુનિસેફ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સામગ્રી સગર્ભાવસ્થા, નવજાત શિશુ, ધાવતી માતા, બાળપણ અને શાળામાં જતાં બાળકોની કાળજી પર માહિતી આપે છે

આ માર્ગદર્શિકામાં કમ્પ્યૂટર વિશે પાયાની બાબતો, ઇન્ટરનેટ કન્સેપ્ટ્સ, ઇમેઇલ, કિબોર્ડ શોર્ટકર્ટ્સ, ઉપયોગી વેબસાઇટ, ડિરેક્ટરી અને સ્થાનિક ભાષામાં કમ્પ્યૂટિંગ પર માહિતીનો સમાવેશ થાય છે. આ માર્ગદર્શિકા હિંદી, તેલુગુ અને અંગ્રેજીમાં પ્રાપ્ય છે

આ માર્ગદર્શિકા હાર્ડવેર ટ્રબલશુટિંગ, તમારા પીસીને વાઇરસથી બચાવવા અને ઓથોરાઇઝ્ટ એક્સેસ, તથા પ્રિન્ટર અને યુપીએસ માટે સામાન્ય ટ્રબલશુટિંગ માટેની ટિપ્પણીઓ આપવામાં આવી છે. માર્ગદર્શિકા દૂરનાં વિસ્તારોમાં ટેલિસેન્ટર પર કામ કરતાં ઓપરેટર માટે ઉપયોગી છે

આ ઉત્પાદન નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યુટ્રિશન (એનઆઇએન) દ્વારા વિકસાવામાં આવી છે, જે ખોરાકને સમજવા, પોષણની જરૂરિયાત અને તેના સ્રોતો, ખોરાકને લગતાં રોગો અને ખોરાક સલામતી વિશે માહિતી આપે છે. જે હિંદી, તેલુગુ, તમિલ, બંગાળી, મરાઠી અને અંગ્રેજીમાં પ્રાપ્ય છે

આ મલ્ટિમિડિયા સીડી ઔષધીય, સંગુધિત અને રંગ આપતા 54 નફકારક પાકોનાં ઉત્પાદન અને બજાર વિશે માહિતી આપે છે. જે હિંદી, તેલુગુ, તમિલ, અને અંગ્રેજીમાં પ્રાપ્ય છે.

આ ઉત્પાદન ઓક્સફામ નોવિબ અને કન્સર્ન વર્લ્ડવાઇડ ઇન્ડિયાનાં ટેકાથી બનાવવામાં આવ્યુ છે. જે લણણીનો ખર્ચ ઓછો કરવા, દરિયાઇ વિસ્તારમાં કુદરતી આપત્તિનાં સમયે જોખમ વ્યવસ્થાપન અને બેસ્ટ પ્રેક્ટિસ ખાસ કરીને દરિયાઇ વિસ્તારોમાં ચોખાની ખેતીની લગલી માહિતી પૂરી પાડે છે. અંગ્રેજી અને તમિલમાં પ્રાપ્ય છે

અભ્યાસનાં સ્ત્રોતો

 
ડિજિટલ લર્નિંન રિસોર્સીસ ફ઼ોર ચિલ્ડ્રન
ગમ્મત સાથે જ્ઞાન
 
શિશુ સમરક્ષક
બાળકનાં જીવનમાં વિવિધ તબક્કાઓ વિશે આવશ્યક માહિતી
 
 
બેઝિક્સ ઓફડિઝાઈન એન્ડ ડિઝાઈનીંગ ઈન કોરલડ્રો ફંડામેન્ટલ ઓફઆઈટી ફ઼ોર નોલેજ સેન્ટર ઓપરેટર્સ (પ્રાશિક્ષણ પરિચય પુસ્તિકા)
નોલેજ સેન્ટર ઓપરેટર માટે રિસોર્સ મેન્યુઅલ
 
બેઝિક હાર્ડવેર ટ્રબલ-શુટિંગ (પ્રાશિક્ષણ પરિચય પુસ્તિકા)
નોલેજ સેન્ટર ઓપરેટર માટે રિસોર્સ મેન્યુઅલ

મલ્ટીમિડિયા ઉત્પાદનો

 
પોષણ અને આરોગ્ય
 
 
ઔષધી, સુગંધ અને રંગને લગતા પાકનું ઉત્પાદન
 
 
 
ચોખાનાં ઉત્પાદનમાં છેલ્લા તબક્કામાં જોખમ ઘટાડનાર સૂચનાપત્રિકા
 
 

આ ઉત્પાદનોની માહિતી માટે, અમાપો સંપર્ક કરો અમારો સંપર્ક

Back to top