માદક દ્રવ્યોના વાપર કરનારાઓ માટે નિવાસીય ઉપચારની સગવડનો શું ફાયદો છે?
વ્યસન એક શારિરીક અને માનસિક બિમારી છે. વ્યસની અને મદ્યપી ને એક સુરક્ષિત અને સંરચિત વાતાવરણની ગરજ હોય છે જ્યાં તેઓ માદક દ્રવ્યો અને દારૂનો વાપર ન કરતા કાર્યરત થવા શીખે છે. મજબુત મનોદૃઢ હોવા છતા, માનસિક આકર્ષક અને લાલસાનો પ્રતિકાર કરી શકતા નથી. વ્યસની એક સુરક્ષિત જગ્યામાં સૌથી સારી સ્થિતી છે જ્યાં વ્યસનીની સમસ્યાને વ્યસનના ઉપાય અને વ્યસન પર કાબુ કરવાનું કાર્યક્રમના માધ્યમથી શીખે છે.
સ્વંય સહાયતા શું છે?
લોકોનો એક સમુહ, ક્યારેક ચિકિત્સક દ્વારા અભાવવામાં આવે છે. જે એક બીજાને નૈતિક સહાયતા, માહિતી અને કાંઇક વ્યક્તિ વિશેષ અથવા અનુભવોથી સંબંધિત સમસ્યાઓ પર સલાહ આપે છે.
ઉપચાર અને સુધારણા વચ્ચે ફરક શું છે?
ઉપચાર અને સુધારણા એક્બીજા સાથે જોદાયેલા છે પણ સરબા નથી. વ્યસનને લાગતા NIDA ના તત્વને સુચવે છે કે ઉપચાર સુધારણાની પ્રક્રિયા માટેનો મહત્ત્વનો ઘટક છે. Center for Substance Abuse Treatment (CSAT) ના પ્રમાણે આંતર-બાહય રુગ્ણ સેવા જેની શરૂઆત અને વ્યક્તિગત સુધારણાને દારૂ અને માદક દ્રવ્યોના ગેરવાપરથી દુર રાખવા અને ધસરણને રોકવો એને ઉપચાર કહેવાય . ઉપચારમાં detoxification સમુહ અને વ્યક્તિગત પરામર્શ, પુનર્વસન અને મેથેડોન અથવા બીજા ડૉક્ટર દ્વારા અથવા દારૂના વિષય પર શિક્ષણ અને સ્વંય સહાય સમુહ જેમકે AA અને NA નો પણ સમાવેશ કરવામાં આવે છે. ઘણીવાર ઉપચાર માદક દ્રવ્યોના સેવનના વ્યસની લોકો માટે બોગદામાં પ્રકાશ જેવું માનવામાં આવે છે. વ્યસન પોતાના વિપરીત, ઉપચાર એક સકારાત્મક પ્રક્રિયા છે જેમાં ઘણા પ્રકારની સહાયક પ્રણાલીઓ છે જે વ્યવસ્થિત રીતે વ્યક્તિગત રીતે સફળ કરી, માદક દ્રવ્યો અને/ અથવા દારૂ સિવાય જીવન સાથે જોડે છે.
વ્યક્તિ જેણે ઉપચાર કાર્યક્રમમાં ભાગ લીધો અને પુર્ણ કર્યો તેઓ સુધારણાના માર્ગ પર છે એમ ગણી શકાય. આમ, સુધારણને દારૂ અને બીજા માદક દ્રવ્યોથી દુર રહી શારિરીક, માનસિક, સામાજીક અને આધ્યાત્મિક બાબતે પ્રગતિની પ્રક્રિયામાં છે એમ માનવામાં આવે છે. (Strawn, Julie, WIN, “Substance Abuse Welfare Reform Policy”, Issue Notes, Vol. 1, No. 1, 1/7/97. p.3) આ સિવાય વ્યક્તિને ઉપચાર માટે જબરદસ્તી કરી શકાય છે પણ સુધારણા માટે નહી. દારૂ અને માદક દ્રવ્યોના ગેરવાપરની સુધારણા સ્વૈચ્છિક પ્રક્રિયા છે અને સુધારણામાં ઉપચારના માધ્યમને વાપરવો જોઇએ. એટલા માટે દારૂ અને માદક દ્રવ્યોના વ્યસન માટે ઉપચાર લાંબા કાળ સુધીનો હલ નથી પણ સુધારણા માટે કટિબધ્ધ છે. વધારામાં અમુક લોકો ૧૨ પગલાના કાર્યક્રમમાં સતત ભાગ લઈને વ્યસનમુકત રહે છે. કોઇ પણ ઉપચાર ન લેતા તેઓ પણ તેમણે સુધારણાના માર્ગ પર છે એમ માની શકાય.
સુધારણા પગલાઓ શું છે?
લાંબા કાળના સુધારણા માટે ત્યાં ૬ ચરણો છે જેના મારફત વ્યસની એ જાવું જોઇએ:
એક અવસ્થા? સુરક્ષિત રીતે દારૂ અને માદક દ્રવ્યોનો વાપર તેમની માટે શક્ય નથી એ સમસ્યા વ્યસનીને થોડા સમયની ગરજ લાગે છે.
સ્થીરીકરણ? એક સમય જેમાં વ્યસની શારિરીક ત્રાસ અને બીજી વૈદ્યકીય સમસ્યા અને કેવી રીતે લોકો, જગ્યા અને વસ્તુઓ જે માદક દ્રવ્યોના ગેરવાપર તરફ ખેચે છે તે સીખવાનું અનુભવે છે.
શરૂઆતની સુધારણા? જ્યારે વ્યક્તિ વ્યસનમુક્ત જાવનશૈલી અને સંબંધો બાધવા જે લાંબાકાળ સુધી સુધારણા માટે સહાયક થઈ શકે તેની ગરજને સમજે છે.
સુધારણાના મદ્યભાગમાં? સંતુલિત જીવનશૈલી ને પ્રસ્થાપિત કરવાના કાળમાં જ્યાં ભુતકાળમાં થયેલા નુક્શાનને સમુ કરવું મુશ્કેલ થઈ જાય છે.
થોડી થયેલી સુધારણા? જ્યાં વ્યક્તિ જોવે છે અને પોતાની બીજાની અને દુનિયાને કારણે તેમનામાં ખોટા વિચારોનો વધારો થયો છે એવી ખોટી માન્યતા બદલાય છે એવો કાળ.
ગુજરાન? નિરંતર વૃધ્ધિ, વિકાસ અને સામાન્ય જીવનની સમસ્યાઓને સંભાળવાની પ્રક્રિયા.
શું વ્યસની પુર્ણ રીતે સાજા થઈ શકે છે?
વ્યસની એ સમજવું જોઇએ કે તેનમી જીદંગી પુર્વરત હતી તેવી નહી થાય. એનો અર્થ એવો નથી કે વ્યસનમુક્ત વ્યક્તિ સ્વાસ્થયપુર્ણ અને આનંદી જીવન જીવી નથી શકતા. હવે જરૂરી છે કે, વ્યસનીને જાણ હોવી જોઇએ કે સુધારણા એક પ્રક્રિયા છે જેને હંમેશા રખરખાવ રાખવો જરૂરી છે.
વ્યસનમુક્તાને સુધારણા સરખી છે?
ના, વ્યસનમુક્ત ફક્ત દારૂઓને માદક દ્રવ્યોના વાપરથી દુર રહેવુ છે. સુધારણા એક પ્રક્રિયા છે જેમાં દારૂ અને બીજા માદક દ્ર્વ્યોનો વાપર એક સમસ્યા છે જેને દુર રાખવા જોઇએ.
સુધારણામાં ક્યા લોકો છે?
લાંબા સમયથી ચાલતા માદક દ્રવ્યોના વ્યક્તિના વ્યસનના રોગને કાબુમાં રાખી શકાય છે. જેમકે આ વ્યક્તિઓને બીજી ભયાનક બિમારી અથવા અપંગત્વની જેમ ઉપચાર દઈ શકાય છે. તેણી ઘણી વ્યાખ્યાઓ સાથે, વ્યક્તિ જે સુધારણાના માર્ગ પર જીવનના સામાજીક કંલક, એકલતા પણું સાથોસાથ ઘસરવાની અથવા નિષ્ફળ જવાની શક્યતાના જોખમ છે. ઉપચારની ઉપલબ્ધતા ઘણો ફરક લાવે છે અને મોકો આપે છે. જે લોકો સુધારણાના માર્ગ પર છે તેઓ કામની જગ્યાએ મહત્ત્વનું યોગદાન કરી શકે છે. આનું કારણ છે કે તેઓ પોતાની જુની લત અને તેને લીધેના દુષ્પરિણામ જાણ છે. ઘણીવાર ઉપચાર દરમ્યાન ઘણુ શિખ્યા જે તેનમા સિવાય તેઓ કરી શક્યા હોત કારણકે તેઓ શિખવા, સર્જનતા, ખેતી અને વ્યાપક વ્યવસાયિકોનો રખરખાવ અને સંલગ્નોની સહાયતાના નેટવર્કથી સ્વપ્રેરિત થયા છે, પોતાના સુધારણાને કટીબધ્ધ રહેવા. તેઓ બદલાવ માટે સ્વજાગરૂત અને કટીબધ્ધ છે તેઓને સમજ આવી કે સુધારણા દ્વારા તેઓ પોતાના બીજા મોકા અથવા નવી જીદંગીનું સર્જન કર્યુ છે. ઘણીવાર તેઓ ભુતકાળના નુકશાન અને સમયની ભરી કાઢવા ખુબ ઉત્સાહીત હોય છે અને સાર્થક રોજગારની પાછળ લાગી જાય છે.
માદક દ્રવ્યોના વ્યસનનો ઉપચાર શું છે?
ત્યાં ઘણા માદક દ્રવ્યો છે જેનું વ્યસન લાગી શકે છે અને ખાસ માદક દ્રવ્યોના ઉપચાર અલગ કરી શકાય છે. ઉપચાર રૂગણની વિશેષતાઓ પર આધાર રાખે છે. માદક દ્રવ્યોના વ્યક્તિગત વ્યસન નો સંબંધિત સમસ્યાઓ ઘણી અલગ હોય શકે છે. માદક દ્રવ્યોના વ્યસની લોકો જીવનના દરેક માર્ગ પર ચાલીને આવે છે. ઘણા માનસિક સ્વાસ્થય, વ્યસનના વિકારને ઉપચાર આપવો મુશ્કેલ છે. જો કે તેમને સંબંધિત ઓછી સમસ્યાઓ હોય છે, પણ વ્યસન પોતે એક મોટી સમસ્યા છે જે મોટા પાયે લોકોમાં પેશી છે.
માદક દ્રવ્યોના વ્યસનના ઉપચાર માટે વૈજ્ઞાનિક આધારીત ઘણા દૃષ્ટિકોણો અસ્તિત્વમાં છે. માદક દ્રવ્યોના વ્યસનના ઉપચારમાં વર્તનાત્મક ઉપચાર પધ્ધતી (જેમકે પરામર્શ, cognitive ઉપચાર પધ્ધતી અથવા મનોચિકિસ્તા). ઓષધી અથવા તેમનો એકત્ર રીતે વાપરી શકાય છે. વર્તનાત્મક ઉપચાર પધ્ધતીઓ લોકોને તેમના માદક દ્રવ્યો આકર્ષણથી મુકાબળો કરવાની રણનીતી બનાવવી, માદક દ્રવ્યોથી વચવાનું શીખડાવી અને ઘસરણને રોકવા મદદ કરે છે, જ્યારે વ્યક્તિના માદક દ્રવ્યોના સંબંધિત વર્તનને લીધે એડ્સ અને બીજા સંક્રમણનું જોખમ વધે છે ત્યારે વર્તનાત્મક ઉપચાર પધ્ધતી રોગના સંક્રમણનું જોખમ ઓછુ કરે છે. દાખલાઓને બીજા ચિકિત્સા, માનસિક અને સામાજીક સેવાઓ સાથે પ્રબંધન અને મોકલવાએ ઘણા દર્દીઓ માટે ઉપચારના મહત્ત્વપુર્ણ ઘટકો છે.
દરેક દર્દીયોની ગરજને પુરી પાડવા સૌથી સારા કાર્યક્રયોમાં ઉપચારો સાથે બીજા સેવાઓને પણ જોડવામાં આવે છે જેમાં ઉમર,જાત,સંસ્કૃતી, યૌન સંબંધિત માહિતી, લિંગ, ગર્ભાવસ્થા, પાલક્ત્વ, ઘર, અને રોજગાર આપે શારિરીક અને યૌન ગેરવ્યવહારનો મુદ્દાઓને લેવામાં આવે છે. ઔષધ ઉપચાર જેવાકે નેલટ્રાકજૉન જે વ્યક્તિ અફીણયુક્ત પદાર્થોના વ્યસની છે તેમને ઉપલબ્ધ કરવામાં આવે છે. નિકોટીનના વ્યસનીને નિકોટીનમાં બનાવેલ (પેચ, ગમ, અને નાકના સ્પ્રે) અને બુપ્રોપીયન ઉપલબ્ધ કરવામાં આવે છે.
જ્યારે દર્દીને નૈરાશ્ય, ચિંતાનો વિકાર, દ્વિઘૃવી વિકાર, જેથી માનસિક વિકાર હોય તો ઉપચારની સફળતા માટે દવાઓ જેમકે antidepressants, mood stabilizers, or neuroleptics, may be critical for treatment success when patients have co–occurring mental disorders, such as depression, anxiety disorder, bipolar disorder, or psychosis ખુબ મહત્ત્વની ભુમિકા ભજવે છે. ઉપચાર ઘણી પધ્ધતે, વિભિન્ન પ્રકારે અને અલગ સમયની મર્યાદા આપે દઈ શકાય છે. કારણકે માદક દ્રવ્યોનું વ્યસન જુની બિમારી6 સાથે વિકારની વિશેષતા જેમકે ઘસરણ જેની માટે ટુંક સમયનો અથવા એક ઉપચાર પુરો પડતો નથી. ઘણા લોકો માટે, ઉપચાર એક લામ્બા કાળની પ્રક્રિયા છે આપે વ્યસનમુક્ત થતા દરમ્યાનગીરી કરવી જરૂરી છે.
ઉપચાર એચ.આય.વી/એડ્સ ના પ્રસાર ને ઓછું કરવામાં કેવી રીતે સહાયક થાય છે?
ઘણા માદક દ્રવ્યાના વ્યસની, જેમકે હેરોઇન અને કોફેનના વ્યસનીને ખાસ કરીને ઇન્જેક્શન દ્વારા માદક દ્રવ્યોના વાપર કરનારાઓને એચ.આય.વી/એડ્સ આપોઆપ બીજા સંક્રમિત રોગો જ્યાકે હેપેટાઈટીઝ, ક્ષયરોગ અને યૌન સંબંધિત સંક્રમણો થવાના જોખમ વધારે હોય છે. આ વ્યક્તિઓ અને સમુદાય માટે માદક દ્રવ્યોનો વ્યસનનો ઉપચાર રોગની રોકથામ માટે મદદ કરે છે.
ઇન્જેક્શન મારફત માદક દ્રવ્યો લેવાવાળા જેને ઉપચાર કાર્યક્રમમાં સહભાગ લીધો નથી તેમને (એચ.આય.વીના સંક્રમણ થવાની દુગણી શક્યતા છે) જેમણે ઉપચાર લીધો છે અને કાર્યક્રમમાં નિયમિત રીતે સહભાગી રહે છે. તેમના કરતા વ્યસની જેમણે ઉપચારમાં પ્રવેશ લઈ અને અનવરત રહે છે તેમણે જેના લીધે રોગ ફેલાય છે એવી ગતિવિધિયો ઓછી કરી છે જેમકે એકબીજાના ઇન્જેકશનના ઉપકરણો વાપરવા અને અસુરક્ષિત યૌન સંબંધોની કૃતીઓ ઉપચારમાં રહેવાથી તપાસ, પરામર્શનો અવસરો પ્રદાન કરે છે. સૌથી સારા વ્યસનમુક્તિ ઉપચાર કાર્યક્રમો એચ.આય.વી પરામર્શ અને એચ.આય.વીની તપાસણીની સેવા દર્દીઓને આપે છે.
કોઇ એકને ઉપચારની ગરજ હોય તો પરિવાર કેવી રીતે ફરક લાવી શકે છે?
પરિવાર અને મિત્રોની ભુમિકા વ્યક્તિ જેને માદક દ્રવ્યોથી સમસ્યાઓ છે તેમને ઉપચારમાં પ્રવેશી અને રહેવા માટે પ્રોત્સાહીત કરવા મદદરૂપ થાય છે. પરિવાર ઉપચાર પધ્ધતીખાસ કરીને કિશોરો માટે ખુબ મહત્ત્વની છે. પરિવાર સમયોનો ઉપચારમાનો ભાગ ઉપચારને વધુ શસક્ત અને લાંબા સમય માટે ફાયદાકારક થાય છે.
ફક્ત ઉપચાર લેવો અને વ્યસનમુકત રહેવું એટલે સુધારણા?
ઉપચાર લેવો અને માદક દ્રવ્યોનો વાપર ન કરવો એ મહત્વનું પગલુ છે પણ પુર્ણ સુધારણા માટે એ પુરતું નથી.
તો સુધારણા શું છે?
સુધારણા એક બદલની પ્રક્રિયા છે જેને એક કાળ લાગે છે. ઉપચાર લેવો એક સુધારણનું પહેલ પગલુ છે અને તે અંત નથી. પ્રાથમિક ઉપચાર કાર્યક્રમ દર્દીને સ્થિરતા આપે છે. સુધારણાનો પ્રમુખ ભાગ પાછળની ચાલુ થાય છે. દરેક વ્યક્તિ માટે સુધારણાની પ્રક્રિયા અલગ હોય છે કાંઇકને બીજા કરતા મેળવવામાં સહેલાઇ લાગે છે. સુધારણમાં વ્યસનમુક્તિ સાથે જીવનશૈલીમાં ગુણાત્મક પરિવર્તન જરૂરી છે. સુધારણાની આ બંને બાજુ સાથે ચાલે છે અને જે એકબીજો મદદ પૂરક અને જાળવવા મદદ કરે છે. એક પ્રગતિ સિવાય બીજાની પ્રગતિ પૂર્ણ સુધારણા તરફ દોરી જાતી નથી. ઉદાહરણ તરીકે એક વ્યક્તિ વ્યસનમુકત છે, પણ માંગણીઓ, ચિડચીડી અને દિવસભરમાં કાંઈપણ અર્થપુર્ણ કરતો નથી, એનો અર્થ એમકે તે ખરેખર સુધારણા પર નથી.
સુધારણામાં શું હોય છે?
સુધારણામાં માદક દ્રવ્યોમાં વાપર કરનારા વિચારો, વર્તન, કાર્ય સંબંધો અને જીવનશૈળીની ઘણી સમસ્યાઓ પર કામ કરવું. આ બધુ કરવા સાથે વ્યસનમુક્ત રહેવું સહેલું નથી. વ્યક્તિની વૃત્તી, કૃતી, પ્રતિકિયાઓ અને પ્રતિભાવમાં બદલની ગરજ છે.એવા કાઇ વ્યક્તિ છે જે સુધારણામાં પીતા અથવા વાપર કરતા નથી?
વ્યસનમુક્ત સુધારણાનો મહત્ત્વ ભાગ છે. "સ્વાસ્થય તરફ વળવું" ની વ્યાખ્યાનો વાપર કરતા, સુધારણા વર્તનને લીધે આત્મસન્માનને પહોંચેલી કેસ ના સંદર્ભથી શીખવે છે. આ મહત્ત્વપૂર્ણ ચરણમાં સંયમ થી શરૂ થાય છે પણ જે પ્રમાણિકતાની નવી આદતો શીખવે છે અને સ્વાસ્થય સંબંધોને સુધારવાની ક્ષમતા વધારે છે. આ નવા વર્તન સિખવા, ઘણા લોકો ૧૨ પગલના કાર્યક્રમમાં પોતાની રૂચી વધારે છે, કાર્યક્રમોમાં જોડાય છે, વધુને વધુ શાયતા સમુહમાં જોડાય છે અને ઉપચાર પધ્ધતીમાંથી નવા કૌશલ્ય શીખીને જીવનને સક્ષમ બનાવે છે. સૌભાગ્યથી, એકવાર વ્યસન બંધ કર્યા બાદ, વધુ પડતા લોકોની શારિરીક સ્વાસ્થયતા ઠીક થઈ જાય છે.
બધા વ્યસનીઓ સુધારણાના માર્ગો પર કેમ નથી હોતા?
અમુક વ્યસનીઓ વ્યસનના આકર્ષણથી એટલા અભિભુત થઈ જાય છે કે તેમને વિશ્વાસ જ બેસતો નથી કે તેવો તેના વગર જીવી શકશે. તેઓ વ્યસન છોડવાના વિચારથી એટલા ગભરાય ગયા છે કે કોઇપણ દરમ્યાનગીરી તેમને મદદ કરી શક્તી નથી અહીં ઘણા વ્યક્તિઓ છે જેમણે પરિવાર, મિત્રો, રોજગાર, મિલકત, આત્મસન્માન આત્મશાંતતાને વ્યસન માટે ત્યજી દીધા છે. તેવા રોગમાંથી બાહર અંતે સંસ્થાનીકરણ અથવા અકાળે મૃત્યુથી આવે છે. બીજા વ્યસનીઓને નકારથી બહાર આવવા ખુબ મુશ્કેલ જાય છે. પણ તેઓ આમાંથી બાહર આવી શકે છે, સલાહકારની યોગ્યસ્તરની મદદથી. મદદ ઉપલબ્ધ છે.
સ્ત્રોત: અમે સુધારણાના માર્ગ પર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020