લોન મેળવવાની પાત્રતા |
- અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે ઠાકોર અથવા કોળી જાતિના હોવા જોઇએ.
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક, (અ) ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૯૮,૦૦૦/- અને, (બ) શહેરી વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- થી વધારે ન હોવી જોઇએ.
- અરજદારે વ્યાવસાયિક શિક્ષણ / તાલીમ પ્રાપ્તા કરેલી હોવી
- અરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ વર્ષ થી ૩પ વર્ષ સુધીની હોવી જોઇએ.
|
યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ |
- આ યોજના માટે લોનની મહત્તતમ મર્યાદા રૂા.૫૦,૦૦૦ સુધીની
- આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષીક ૫ ટકા રહેશે.
- આ યોજનાઓમાં યુનિટ કોસ્ટિના ૯૫ ટકા લોન આપવામાં આવશે જેમા ૯૫ ટકા કેન્દ્દીય નિગમના,૫ ટકા રાજય સરકાર/લાભાર્થી ફાળાની રકમ રહેશે
- આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તા માં ભરપાઇ કરવાની રહેશે.
|
|
ઉપરોકત સીધા ધિરાણની યોજનાઓમાં લાભાર્થી પસંદ કરવા માટે સરકારશ્રીના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. રપ/૩/૦૮ ના ઠરાવ ક્રમાંક : સશપ-૧૦ર૦૦૭-પ૦-અ.૧ ની નીચે મુજબના સભ્યોની લાભાર્થી પસંદગી સમિતિની રચના કરવામાં આવેલ છે. |
(૧) રૂ. ૧.૦૦ લાખ સુધીના સીધા ધિરાણ માટે લાભાર્થીઓની પસંદગી માટે નીચે દર્શાવ્યા મુજબની સમિતિ છે. |
ક્રમ |
અધિકારીનો હોદો |
સમિતિમાં હોદો |
૧ |
નિગમના મેનેજીંગ ડિરેકટરશ્રી |
કન્વીનર |
૨ |
નિગમના અન્ય અધિકારી |
સભ્ય |
૩ |
નિગમની કામગીરી સાથે સંકળાયેલા સંયુકત સચિવ/નાયબ સચિવશ્રી અથવા તેઓશ્રીના પ્રતિનિધિ |
સભ્ય |
૪ |
નિગમની કામગીરી સાથે સંકળાયેલા સંબંધિત ખાતાના વડા નિયામકશ્રી અથવા તેઓશ્રીના પ્રતિનિધિ |
સભ્ય |
|
(૨) ૧.૦૦ લાખથી વધુ રકમના સીધા ધિરાણ માટે લાભાર્થીઓની પસંદગી માટે નીચે દર્શાવ્યા મુજબની સમિતિ છે. |
|
ક્રમ |
અધિકારીનો હોદો |
સમિતિમાં હોદો |
૧ |
વિભાગના સચિવશ્રી/અગ્રસચિવશ્રી અને હોદાની રૂએ નિગમના અધયક્ષશ્રી |
સમિતિના અધ્યક્ષશ્રી |
૨ |
નિગમના ઉપાધ્યક્ષશ્રી |
સભ્ય |
૩ |
નિગમના મેનેજીંગ ડીરેકટરશ્રી |
કન્વીનર |
૪ |
નિગમની કામગીરી સાથે સંકળાયેલ સંયુકત સચિવ/નાયબ સચિવશ્રી |
સભ્ય |
પ |
નાણાં સલાહકારશ્રી, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ |
સભ્ય |
૬ |
નિગમની કામગીરી સાથે સંકળાયેલા સંબંધિત ખાતાના વડા નિયામકશ્રી |
સભ્ય |
|
(૩) શૈક્ષણિક લોન મંજૂર / ના મંજુર કરવાની સત્તા મેનેજિંગ ડિરેક્ટરશ્રી. ને આપવામાં આવેલ છે.
સ્ત્રોત- ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ની વેબસાઈટ
|
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/29/2019
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.