વિકલાંગોના કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરતી બે સંસ્થા અને બે વ્યક્તિ ઓને રાજય પારિતોષિક આપવાની યોજના હેઠળ પસંદગી પામેલ સંસ્થાગત પ્રથમ ક્રમને રૂ.૫૦,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર દ્રિતીય ક્રમને રૂ.૪૫,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર વ્યક્તિગત પ્રથમ ક્રમને રૂ.૨૦,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર દ્રિતીય ક્રમને રૂ.૧૫,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર. આ યોજનાનો લાભ વેતન મેળવતા કર્મચારી, સંસ્થાને મળવાપાત્ર નથી. વિકલાંગ બાળકના પ્રત્યેક વાલી / મા-બાપને રાજય પારીતોષિતક યોજના અ.નં. વિકલાંગતાનો પ્રકાર પુરસ્કારની વિગત ૧ માનસિક ક્ષતિ માટે (ઓટીઝમ, સી. પી., બહુ વિકલાંગતા અને મંદ બુદ્ધિ) કોઇપણ એક સંવર્ગ માટે વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર ૨ મૂક બધિર માટે (મૂક અને બધિર બંને વિકલાંગતા સાથે હોય તેવા) વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર ૩ અંધ માટે (લઘુ દ્રષ્ટિ, પૂર્ણ અંધ બંને માંથી કોઈ એક સંવર્ગને વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર ૪ અસ્થિવિષયક વિકલાંગતા (૬૦ ટકાથી ઉપરની અસ્થિવિષયક વિકલાંગતા ધરાવતા હોય તવા એક વિકલાંગતા માટે) વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,