વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નયા સવેરા

મફત કોચીંગ સબંધી યોજના ની માહીતી આપેલ છે.

મફત કોચીંગ સબંધી યોજના

 • આ યોજના નો ઉદ્વેશ લઘુમતિ સમુદાયોમાં જે આર્થીક રીતે અશકત વર્ગ ના અભ્યર્થીઓને તેમના જ્ઞાન,કૌશલ્ય અને ક્ષમતા માં વિકાસની અવસર આપીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ/ રૂબરૂ મુલાકાત  ના માધ્યમ માં સરકારી/ખાનગી ક્ષેત્ર ની નોકરીઓ અને પ્રતિસ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સહાય આપવામાં આવે છે.

ધારા ધોરણઃ

 • પરીવારની તમામ સ્ત્રોતની વાર્ષીક આવક ૩ (ત્રણ) લાખ રૂપીયા થી ઓછી હોવી જોઈએ.
 • અભ્યર્થોકો વાંછીત અભ્યાસક્રમ/ભર્તી પરીક્ષાઓ માં પ્રવેશ મેળવવા માટે નકકી કરેલ અર્હક પરીક્ષમાં અપેક્ષીત ગુણાંક પ્રાપ્ત કરેલ હોવા જોઈએ.
 • કાઈ વિધાર્થી કે વિધાર્થીની દ્રારા આ કોચીંગ યોજનાનો લાભ માત્ર એક જ વખત મળવા પાત્ર છે.
 • કોચીંગ/પ્રશીક્ષણ માટે ૩૦ ટકા જગ્યા મહીલાઓ માટે અનામત રાખેલી છે.

 

પાત્રતા:-

 • સમુહ ‘ક’ સેવાઓ માટે કોચીંગ ફી જે તે સંસ્થાઓ દ્રારા નકકી કરવામાં આવે છે.જે વધુ માં વધુ ર૦,૦૦૦/ રૂા.  હોવી જોઈએ. તેમજ વિસ્તાર બહાર ના વિધાર્થીઓ માટે ૩૦૦૦/ રૂા. દર મહીને હોવી જોઈએ.અને સ્થાનિક વિધાર્થીઓ માટે ૧પ૦૦/ રૂા. દર મહીને વુતિકા.
 • સમુહ ‘ખ’ સેવાઓ માટે કોચીંગ ફી જે તે સંસ્થાઓ દ્રારા નકકી કરવામાં આવે છે.જે વધુ માં વધુ ર૦,૦૦૦/ રૂા.  હોવી જોઈએ. તેમજ વિસ્તાર બહાર ના વિધાર્થીઓ માટે ૩૦૦૦/ રૂા. દર મહીને હોવી જોઈએ.અને સ્થાનિક વિધાર્થીઓ માટે ૧પ૦૦/ રૂા. દર મહીને વુતિકા.
 • સમુહ ‘ગ’ સેવાઓ માટે કોચીંગ ફી જે તે સંસ્થાઓ દ્રારા નકકી કરવામાં આવે છે.જે વધુ માં વધુ ૧પ,૦૦૦/ રૂા.  હોવી જોઈએ. તેમજ વિસ્તાર બહાર ના વિધાર્થીઓ માટે ૩૦૦૦/ રૂા. દર મહીને હોવી જોઈએ.અને સ્થાનિક વિધાર્થીઓ માટે ૧પ૦૦/ રૂા. દર મહીને વુતિકા.
 • ટેકનીકલ/વ્યવસાયીક અભ્યાસક્રમો ના પ્રવેશ પરીક્ષા માટે કોચીંગ ફી જે તે સંસ્થાઓ દ્રારા નકકી કરવામાં આવે છે.જે વધુ માં વધુ ર૦,૦૦૦/ રૂા.  હોવી જોઈએ. તેમજ વિસ્તાર બહાર ના વિધાર્થીઓ માટે ૩૦૦૦/ રૂા. દર મહીને હોવી જોઈએ.અને સ્થાનિક વિધાર્થીઓ માટે ૧પ૦૦/ રૂા. દર મહીને વુતિકા.
  • ખાનગી ક્ષેત્ર મો રોજગારી મેળવવા માટે  કોચીંગ ફી જે તે સંસ્થાઓ દ્રારા નકકી કરવામાં આવે છે.જે વધુ માં વધુ ર૦,૦૦૦/ રૂા.  હોવી જોઈએ. તેમજ વિસ્તાર બહાર ના વિધાર્થીઓ માટે ૩૦૦૦/ રૂા. દર મહીને હોવી જોઈએ.અને સ્થાનિક વિધાર્થીઓ માટે ૧પ૦૦/ રૂા. દર મહીને વુતિકા.
  • નયા સવેરા મફત કોચીંગ સબંધી યોજના મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે  જેની વેબસાઈટ www.minorityaffairs.gov.in K[P

 

સ્ત્રોત : નેશનલ સ્કોર્શીપ વેબસાઈટ4 લઘુમતિ મંત્રાલયની વેબસાઈટ

2.86
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
સંબંધિત વસ્તુઓ
વધુ...
Back to top