વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હેરાન ગતિ

હેરાન ગતિ

 • તારીખ  30/06/2015 ના રોજ ના સાજના સમય પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઈન નંબર ઉંષા  બેન  (નામ બદલેલ છે ) નો ફોન આવ્યું હતો અને ઉંષા બેન જણાવેલું કે આત્યારે મારો દિયર મને રોજ જગડો કરે છે  તો તાત્કાલીક પોલીસ મદદ આપવા વિનતી છે તેથી પોલીસ હાર્ટ 1091 મહેલા હેલ્પ લાઈનની આ બાબત ની ગભીરતા સમજી સમયસુચકતા વાપરી બનવા વાળી જગ્યા પોલીસટીમ મોકલી ઉંષા બેન (નામ બદલે છે )ઘરે તપાસ કરતા ઉંષા બેન કીધું કે મિલ્કત માટે તેયોના દિયર બીજા બે માણસો જગડો થએલ માણસો   પોલીસ સ્ટેશન માં તેમના  વિરુદ્ધ એન સી  ગુ। ર નં 102/15 આઈપીસી  કલમ 323,114 કાયદેસર કાર્યવાહી  કરેલ છે જે બાબતે સ્ટેડા  નોધ રાખેલ છે આમ ઉંષા  બેન(નામ બદલેલ છે)  1091ને ટીમ એ સમયસર પોલીસ મોકલી મદદ કરેલ  છે
 • તારીખ 06/07/2015 ના રાત ના સમયે પોલિસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર રિપલ બહેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે. કે હું વિધવા છું.અને મારો ભાઈ રોનક મને તથા મારા માતા પિતા અને બાળકોને ઘરમાંથી કાઢી મુકેલ છે. અને હેરાન કરે છે.જેથી તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા.  ફોન કરનાર રીપલ બેન મળતા જણાવે છે. કે મારો ભાઈ રોનક મને અને મારા માતા પિતાને ઘરમાં રહેવા દેતા નથી.અને ઘર માંથી કાઢી મુકેલ છે.આમ  તેઓને  નવાવાડજ  પોલીસ ચોકી માં લાવતા તેઓ એ  તેમના ભાઈ  વિરુધ્ધ માં અરજી  આપેલ છે .આમ રીપલ  બેન ને  પોલીસ મદદ માંગતા પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપી રીપલ બેન  ને પોલિસ  મદદ પૂરી પાડેલ  છે.અને કોઈ મોટો અનીચ્છનીય બનાવ બનતા અટકેલ.
 • તારીખ 07/07/2015 ના સાંજના સમયે પોલિસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર કિરણ બહેન ( નામ બદલેલ છે) નો ફોન આવેલ કે અમારા પાડોશી  ભાઈ મારી દીકરીને હેરાન કરે છે. તો પોલીસ મદદ મોકલી આપવા વિનતી છે. જેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યા પર  મોકલી આપતા મેસેજ વાળી જગ્યા એ તપાસ કરતા. કિરણ બેન ની દીકરીની સાથે  તેઓંના પાડોશી ઝઘડો કરતા હતા જેથી ફોન કરેલ હતો.જેથી કિરણ બેનને  બાપુનગર પોલીસ સ્ટેશન લઈ જતા તેંઓએ અરજી આપેલ છે. પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનની ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલિસ મદદ મોકલી આપતા કિરણ બેન ની દીકરી  સાથે કોઈ મોટો અનીચ્છનીય બનાવ બનતા અટકેલ છે.
 • તારીખ 05/12/2015 ના રોજ રાત્રીના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર જાનકીબેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો અને જાનકીબેન જણાવેલ છે કે મને એક ભાઇ મને હેરાન કરે છે.તો પોલીસ મદદ મોકલી આપો તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર જાનકીબેન ને મળતા જણાવે છે કે મને અમારી પાડોસ મા રહેતો ભાઇ અમારી સાથે ઝઘડો કરી હેરાન કરતા હોય જેથી ફોન કરેલ તેઓને ફરીયાદ કરવાની હોવાથી બેન ને મેઘાણીનગરપોલીસ સ્ટેશન માં લાવતા સામાવાળા વિરુધ્ધ લેખીત માં અરજી કરેલ છે.આમ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ ચંપાબેન ને પોલીસ મદદ મળેલ છે.પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
 • તારીખ 11/01/2016 ના રાત્રીના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર સ્મીતાબેન( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે ઓમનગર ફ્લેટ ની પાસે  અમો ભજન કરતાં હોઇ બીજા સમાજ ની બેહનો બિભ્ત્સ ગાળો બોલે છે. ને ઝઘડો કરે છે.તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા સ્મીતાબેન મળી આવેલ અને જણાવે છે અમારી સોસાયટી માં બે દિવસ થી પાણી ન આવતું હોય અને અમારા ઘરે ભજન રાખેલ હોય ચેરમેન ને પાણી બાબતે કહેવા જતા બીજી મહીલાઓ સાથે બોલાચાલી થયેલ જેથી બન્ને પાટીઁ ને વટવા પોલીસ સ્ટેશન મા લાવતા સમાધાન થયેલ છે.હાલ શાંતી છે.આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
 • તારીખ ૯/ ૪/૨૦૧૬ ના રોજ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર જયશ્રીબેન (નામ બદલેલ છે) નો ફોનઆવ્યો હતો.તેવો જણાવે છે.કે કેટલાક લોકો મને હેરન કરે છે તો પૉલીસ મદદ મોકલી આપો તેથી પોલીસ હાર્ટ1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતાજયશ્રીબેન મળતા જણાવે છે કે પડોસ મા રહેતા છોકરાઓ ક્રિકેટ રમતા હોઈ અને હુ સિલાઈનુ કામ કરતા હોઈ તકલીફ પડે છે. જેથી તેમને સામેવાળા વિરુદ્ધ મા અરજી આપેલ છે. આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનારબેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસમદદ મોકલી આપેલ છે.
  • તારીખ ૧૮/૩/૨૦૧૬ રોજ મોડી સાંજ ના પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર મહેશભાઈ (નામ બદલેલ છે) રહે ઈસનપુર નો ફોન આવ્યો હતો અને તેવો જણાવે છે.કે મારી દિકરીએ એક છોકરાના ત્રાસ મા આવીને ઝેર પિધેલ છે. તો પૉલીસ મદદ મોકલી આપો તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા મહેશભાઈ મળી આવેલ અને તેઓની દિકરી ને એલ.જી. હોસ્પિટલ મા સાર​વાર કરાવ​વા દાખલ કરાવી મહેશભાઈ ને ઈસનપુર પોલિસ સ્ટેશન લાવી સામાવાળા હેરાન કરતા ચાર જણ રમેશભાઈ,નરેશભાઈ,કાનજીભાઈ અને જયેશભાઈ વિરુદ્ધ મા ઈસનપુર પોલિસ સ્ટેશને ૨ગુના ર​.જી. નં - ૨૦૮૦/૧૬, આઈપીસી કલમ ૨૯૪(ખ​),૫૦૬(૧),૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૧૦,૧૧૭ મુજબ ગુનો દાખલ કરી સામેવળા વિરુદ્ધ મા કાયદેસર ની કાર્ય​વાહી કરેલ છે.  આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર ભાઈ ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
  • તારીખ ૨૭/૦૩/૨૦૧૬ ના રાતના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર મધુબેન(નામ બદલેલ છે)રહે રામોલનો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે,કે એક ટ્રાવેલ્સ વાળા ભાઈ અમને બસ મા બેસ​વા દેતા નથી અને અમારી સાથે ઝગડો કરી હેરાન છે. તો પૉલીસ મદદ મોકલી આપો તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા મધુબેન મળી આવેલ અને જણાવે છે કે તેઓએ અમદાવાદ​-મુમ્બઈ ની ટીકીટ બુક કરાવેલ તેમ છતા ટ્રાવેલ્સ ના માલીકે તમારુ બુકિંગ કેન્સલ થયેલ છે તેમ કહી બસ મા બેસ​વા દેતા નથી. જેથી તે બેન ને ફરીયાદ કરવાની હોવાથી રામોલ પોલીસ સ્ટેશન લાવી ટ્રાવેલ્સ ના માલીક સામે લેખિત મા અરજી લીઘેલ છે આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
  • તારીખ ૨૮/૩/૨૦૧૬ ના બપોરના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર કિરણબેન(નામ બદલેલ છે) રહે સેટેલાઈટ નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે કે એક છોકરો મને હેરાન કરે છે. તો પૉલીસ મદદ મોકલી આપોતેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા કિરણબેન મળી આવેલ અને જણાવે છે કે હાલ મા મારા લગ્ન થયેલ છે અને અગાઉ આ છોકરા સાથે મારે પ્રેમ સંબંધ હતો પણ મારા લગ્ન થતા પ્રેમ સંબંધ પુરો થઈ ગયો હોવા છતા તે અવારન​વાર મને હેરાન કરે છે. જેથી તે બેન ને તે છોકરા વિરુદ્ધ ફરીયાદ કરવાની હોવાથી સેટેલાઈટ પોલીસ સ્ટેશન મા લાવતા સામેવાળા વિરુદ્ધ લેખિત મા અરજી લીઘેલ છે. આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇન ની ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
  • તારીખ ૩૧/૩/૨૦૧૬ ના રોજ રાત્રી ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર હંસાબેન (નામ બદલેલ છે) રહે વેજલપુર નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે કે મને મારા મકાન માલીક હેરાન કરે છે અને બહાર મોકલે છે. તો પૉલીસ મદદ મોકલી આપો તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા હંસાબેન મળી આવેલ અને જણાવે છે કે મારા મકાન માલીક અમારી સાથે ઝગડો કરી હેરાન કરે છે અને ધર ની બહાર મોકલે છે જેથી મેસેજ કરનાર બેન ને તેમના મકાન માલીક વિરુદ્ધ ફરીયાદ કર​વાની હોવાથી વેજલપુર પોલીસ સ્ટેશન મા લાવતા તેમને તેમના મકાન માલીક વિરુદ્ધ મા લેખિત મા અરજી આપેલ છે. આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનની ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
  • તારીખ ૦૬/૦૪/૨૦૧૬ ના રોજ સાંજ ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર કિરણબેન (નામ બદલેલ છે) રહે સોલા નો ફોન આવ્યો હતો અને તેવો જણાવે છે,કે મારી પડોસ મા રહેતો છોકરો મને આવતા-જતા હેરાન કરે છે. તો પૉલીસ મદદ મોકલી આપો તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા કિરણબેન મળી આવેલ અને જણાવે છે કે મારી પડોસ મા રહેતો છોકરો મને આવતા-જતા હેરાન કરે છે તેમજ મારા ધરે આવીને પણ હેરાન કરે છે. જેથી કિરણબેન ને ફરીયાદ કરવાની હોવાથી સોલા પોલીસ સ્ટેશન લાવી પડોસ મા રહેતો છોકરા વિરુદ્ધ મા લેખિત મા અરજી આપેલ છે. આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
  • અત્રે મહિલા હેલ્પ લાઇન ૧૦૯૧ પર તા૨૭/૫/૨૦૧૬ના રોજ ૨૦:૨૦ ના સમયે કેતકીબેન (નામ બદલેલ છે) નો ફોન આવેલ અને તેઓ જણાવે છે કે મને કેતુલ નામ નો છોકરો હેરાન કરે છે અને ખરાબ ખરાબ બોલે છે. આથી મને પોલીસ મદદ મોકલી આપશો.જેથી મહિલા હેલ્પ લાઇન ૧૦૯૧ નિ ટીમે તાત્કાલીક​ પોલીસ વાન મોકલી આપી મેસેજ આધારે બનાવ વાળી જગ્યાએ જઇ કેતકી બેનને મળતા તેઓ જણાવે છે કે મે ફોન કરેલ છે પરંતુ તમો પોલિસ આવતા પહેલા કેતુલ ભાગી ગયેલ છે. જેથી તે બેન ને ફરિયાદ કર​વાની હોવા થી પોલિસ સ્ટેશનમા લાવતા સામાવાળા કેતુલ વિરુધ્ધ અરજી લીધેલ છે. આમ મહિલા હેલ્પ લાઇન ૧૦૯૧ દ્રારા મદદ પહોચાડેલ છે. આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
  • તા. ૨૯/૫/૨૦૧૬ ના રોજ પોલીસ હાટૅઁ ૧૦૯૧ મહિલા હેલ્પ લાઇન ઉપર સીમા બેન (નામ બદલેલ છે) નો ફોન આવેલ કે અમારી સોસાયટીની કેટલીક બહેનો મારી મશ્કરી કરી મને હેરાન કરે છે. તો મને પોલીસ મદદ મોકલી આપશો. જેથી ૧૦૯૧ મહિલા હેલ્પ લાઇન ની એક ટીમે ને બનાવ વાળી જ્ગ્યાએ મોકલી આપેલ જેઓ મેસેજના આધારે મેસેજ વાળી જગ્યાએ જઇ તપાસ કરતા સીમા બેન ને મળતા જણાવે છે કે અમારી બાજુ મા રહેતા સુનીતા બેન અને પિનાબેન મારી મશ્કરી કરી મને હેરાન કરતા હોય છે. આથી ફોન મે કરેલ હતો અને ફરિયાદ કરવાનુ કહેતા તેઓ ફરિયાદ કરવાની ના પાડે છે. મારી ફુરસદે ફરિયાદ દાખલ કરવા પોલીસ સ્ટેશન આવીશ એમ કહે છે . આમ, ૧૦૯૧ મહિલા હેલ્પ લાઇન દ્રારા સીમા બેનને સમયસર મદદ પહોચાડેલ છે.
  • અત્રે ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન પર તારીખ ૧૭-૦૬-૨૦૧૬ ના રોજ ૨૦:૨૫ વાગે ગોમતી બેન(નામ બદલેલ છે )નો ફોન આવતા તેઓ જણાવે છે. કે અમુક વ્યકતિ મારી સાથે ઝગડો કરે છે અને મારવાની ધમકી આપે છે આથી પોલિસ મદદ મોકલી આપવા વિનંતી છે. જે આધારે ૧૦૯૧ મહિલા હેલ્પલાઇનની ટીમે સમયસુચકતા વાપરીને પોલિસ વાહન મોકલી આપેલ જ્યા ગોમતી બેનને મળતા અગાઉ કરેલ કેસમા અગંત અદાવત રાખી સંકેત ગજ્જર અને બીજા બે હેલ્મેટ પહેરેલા બે ઇસમો બાઇક ઉપર આવી એસીડ નાખવાની કોશીસ કરેલ અને મારી નાખવાની કોશીસ કરી કેશ મા સમાધાન કરીલો તેમ જણાવેલ જેથી ગોમતી બેનને પો.સ્ટે. લાવી જેઓની નરોડા પો.સ્ટે. ફ. ગુ. ર. ન. ૭૬/૧૬ આઇ..પી.સી. ૩૩૬બ, ૩૫૪ડી ૫૦૬(2) ૧૧૪ મુજબનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી ૧૦૯૧ મહિલા હેલ્પલાઇનની ટીમે ગોમતી બેનને સમયસર મદદ પહોચાડેલ છે.
  • અત્રે ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન પર તારીખ ૨૦-૦૬-૨૦૧૬ના રોજ ૨૧:૦૪ વાગે શીતલ બેન(નામ બદલેલ છે) નો ફોન આવતા તેઓ જણાવે છે કે મારા પતિ મને મારી નાખવાનુ કહે છે, અને તે ઘરમા ચપ્પુ લઇને બેઠા છે અને મને ઘરમા આવવા દેતા નથી. જેથી પોલિસ મદદ મોકલી આપવા વિનંતી છે. જે આધારે ૧૦૯૧ મહિલા હેલ્પલાઇનની ટીમે સમયસુચકતા વાપરી પોલિસ વાહન સ્થળ પર મોકલી આપેલ અને પોલિસ શીતલ બેનને જઇને મળતા શીતલ બેન ફરીયાદ કરવાનુ કહેતા હોય શીતલ બેન અને તેમના પતિને પોલિસ સ્ટેશન લાવી શીતલ બેન ની  અરજી લેવામાં આવેલ છે. આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનની ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
  • તારીખ 20/6/2016 ના સાંજના સમયે ગીતાબેન (નામ બદલેલ છે) રહે અમરાઈવાડી નો ફોન આવેલ અને જણાવે છે કે અમારા પાડોશી શશીભાઈ મને બીભત્સ ગાળો બોલી દારૂ પીને મારી સાથે ઝગડો કરે છે તો પૉલીસ મદદ મોકલી આપો તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા ગીતાબેન જણાવે છે કે અમારા પાડોશી શશીભાઈ દારૂ પીને ઝગડો કરી ગાળો બોલતા હોય ફોન કરેલ પરંતુ પોલીસ આવે તે પહેલા ભાગી ગયેલ હોય તેમ છતાં શશીભાઈ વિરુદ્ધમાં ફરિયાદ કરવી હોય ગીતાબેન ને પોલીસ સ્ટેશન લાવી ઈન્વેસ્ટિગેશન હેડ કોન્સ્ટેબલ ને સોંપતા શશીભાઈ વિરુદ્ધમાં લેખિતમાં અરજી લઈ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
  2.975
  સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
  તમારા સૂચનો આપો

  (જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

  Enter the word
  નેવીગેશન
  Back to top