વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મદદ

લોકો એ કરેલી મદદ વિશેની માહિતી આપવામાં આવી છે

  • તારીખ ૧૧/૧૨/૨૦૧૬ ના બપોર ના સમયે પોલીસ હાર્ટ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન ઉપર     સવિતાબેન ( નામ બદલેલ છે) નો મણીનગર થી ફોન આવ્યો હતો,તેઓ જણાવે છે, કે મારા ફ્લેટ ની નીચે  કોઇ વુધ્દ્ર ડોશી જેમનુ  વારસ ન હોવાથી પોલીસ મદદ મોકલી આપો, તેથી પોલીસ  હાર્ટ ૧૦૯૧ ની ટીમે   સમયસુચકતા વાપરીને તરત જ પોલીસ ની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ જઇ તપાસ કરતા વુધ્દ્ર બેન મળી આવે છે, જે  બોલતા ન હોવાથી, પોલીસ  સ્ટેશન લાવી ઇન્વે H.C ( ચંદ્રભાઈ )ને સોંપતા તેઓએ તપાસ કરતા  વુધ્દ્ર બેનરસ્તો ભુલી ગયા હતા, અને બોલી શકતા ન હતા, પરંતુ તે બેન કાયમ મણીનગર B.R.T.S. બસ સ્ટૉપ સામે રહેતા હતા જે, હકીકત આધારે વુધ્દ્ર બેનને તે જગ્યા પર મુકી આવેલ છે, અને હવે શાંતિ છે, આમ ૧૦૯૧ મહીલા હેલ્પ લાઈન પર ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.
2.825
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top