વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રેમ પકરણ

પ્રેમ પકરણ

  • તારીખ 12/08/2015 ના રાતના સમયે પોલિસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર સવિતા બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.મારા પતિ બીજી છોકરી લઈને ફરે છે જેથી તમો પોલીસ તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા. ફોન કરનાર સવિતા  બેન મળતા જણાવે છે. કે મારો પતિ  રાજેશ ભાઈ જેયો બીજી છોકરી સાથે ફરતા હોય છે . જેથી  મેં ફોન કરેલ છે તેમને સોલા પોલીસ સ્ટેશન માં લાવતા તેઓ એ તેમના વિરુધ્ધ માં કાયદેશરની કાર્યવાહી કરી પોલીસ સ્ટેશન માં લેખિત માં અરજી લીધેલ છે.આમ સવિતા  બેન પોલીસ મદદ મળેલ છે. પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલિસ મદદ મોકલી આપેલ છે.. અને સવિતા બેન સામેથી ફોન કરીને 1091 નો આભાર માનયો છે.
  • તારીખ 16/08/2015 ના બપોર ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર ફોરમ બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે. કે મારી બેન લવ મેરેજ કરિયા છે તે સાસરી જવા માંગે છે.તો તમેતાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા ફોન કરનાર ફોરમ બેન ને મળતા જણાવે છે. મારી બેન ભૂમિકા દેસાઈ એ કારણ ભાઈ સાથે લવ મેરેજ કરેલ છે અને તે ઝઘડો થતા ઘરે આવેલ છે પણ તેયો પાછા સાસરીએ જવા માંગતા હોય જેથી ફોન કરેલ છે .જેથી તેમને ખાડિયા પોલીસ સ્ટેશનમાં લાવતા તેમના તેયો પોતના સાસરી પાછા જવા માગતાં હોવાથી તે બાબતે લેખિત માં અરજી લીધેલ છે .આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપતા ફોરમ બેનને પોલીસ મદદ કરેલ છે.

સ્ત્રોત : પોલીસ હાર્ટ

2.60606060606
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top