વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જબરજસ્તી

જબરજસ્તી

તારીખ ૨૧/૦૯/૨૦૧૬ ના બપોરના સમયે પોલીસ હાર્ટ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન ઉપર સુનિતાબેન ( નામ બદલેલ છે ) નો પાલડીથી ફોન આવ્યો હતો તેઓ જણાવે છે કે હુ નેશનલ ક્રાઇમ ઇન્વે. બ્યુરોના ગુજરાત સ્ટેટ ઇન્ચાર્જ છુ અને એક છોકરી શિતલ ( નામ બદલેલ છે. ) ને વેજલપુર પોલીસ સ્ટેશનની પોલીસ જબરજસ્તીથી વિકાસગ્રુહમાં લઇ ગયેલ છે. તો પોલીસ મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ ૧૦૯૧ ની ટીમ સમયસુચકતા વાપરીને તરત જ પોલીસ ની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ જઇ તપાસ કરતા બેન જણાવે છે કે વેજલપુર પોલીસ શિતલ ( નામ બદલેલ છે. ) નામની છોકરીને જબરજસ્તી પાલડી વિકાસગ્રુહમા મુકવા આવે જેથી મે ફોન કરેલ પરંતુ હાલ વેજલપુર પોલીસ શિતલ ( નામ બદલેલ છે. ) ને પરત વેજલપુર પોલીસ સ્ટેશન લઇ ગયેલ છે. હાલ મારે કંઇ કરવુ નથી. શાંતિ છે.

સ્ત્રોત: પોલીસ હાર્ટ

3.13157894737
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
જયંતીભાઈ nayak Jan 05, 2019 10:04 PM

૧૦૯૧ મહિલા હેલ્પ લાઇન ગુજરાત ના ક્યાં-ક્યાં જીલ્લામાં કાર્યરત છે. ?

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top