অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અપહરણ

અપહરણ

તારીખ ૧૮/૭/૨૦૧૬ ના બપોરના સમયે પોલીસ હાર્ટ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન ઉપર મંજુલાબેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો તેઓ જણાવે છે કે મારી દિકરી સવારથી ગુમ થયેલ છે. અમે બધે તપાસ કરી મળતી નથી. તેથી પોલીસ મદદ મોકલો. તેથી પોલીસ હાર્ટ ૧૦૯૧ ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસ ની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ જઇ ફોન કરનાર બેનને મળતા બેન જણાવે છે કે તેઓની દિકરી સત્સંગમાં ગયેલ હોય જે હજુસુધી પરત ના આવતાં નોબલનગર પોલીસ સ્ટેશન ઇન્વે. HC ગૌતમભાઇનાઓને ૨૧/૩૦ વાગ્યે નોંધ કરેલ છે. આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનની ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.

સ્ત્રોત; પોલીસહાર્ટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate