સ્ત્રીઓ અને બાળકોના સર્વગ્રાહી વિકાસ માટે અત્યંત જરૂરી વેગ આપવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ ૧૯૮૫ વર્ષમાં, માનવ સંસાધન વિકાસ મંત્રાલયના એક ભાગ તરીકે, સુયોજિત કરવામાં આવ્યો હતો. ૩૦.૦૧.૨૦૦૬ થી અસર સાથે, વિભાગને મંત્રાલયમાં બદલવામાં આવ્યો...વધુ માહિતી નીચે દર્શાવેલી માહિતી ઉપર ક્લિક કરો બળાત્કારનો ભોગ બનેલ વ્યક્તિને આર્થિક સહાયઃ પુનઃસ્થાપન માટેની એક યોજના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લીક કોઓપરેશન એન્ડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ – (એન.આઈ.પી.સી.સી.ડી) મહિલા સશક્તિકરણ માટેની રાષ્ટ્રીય યોજના (૨૦૦૧) રાષ્ટ્રીય મહિલા કોશ (આર.એમ.કે) સર્વાંગી બાળ રક્ષણ યોજના (ICPS) નેશનલ કમિશન ફોર ચાઇલ્ડ રાઇટ્સ પ્રોટેક્શન (એન.સી.પી.સી.આર) નેશનલ કમિશન ફોર વીમેન સ્ત્રોત: આઈએનડીજી કન્ટેન્ટ ટીમ