ખેતીની જમીનુ વેચાણ : દસ્તાવેજની નકલ ઈન્ડેક્ષની અસલ નકલ (જો પાવરઓફ એટર્ની હોય તો નાયબ કલેકટર-સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન. પાસેથી વેરીફીકેશન કરાવી નકલ મુકવી.) વારસાગત ખેડુતોનો પુરાવો ખરીદી પ્રમાણપત્ર ૭/૧૨,૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ બિન ખેતીની જમીનુ વેચાણ : દસ્તાવેજની નકલ ઈન્ડેક્ષની અસલ નકલ (જો પાવર ઓફ એટર્ની હોય તો કલેકટર-સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન પાસેથી વેરીફીકેશન કરાવી નકલ મુકવી. વેચાણ આપવાનુ સોગંદનામુ (એફીડેવિટ) મંજુર કરેલ લે-આઉટ પ્લાન બિન ખેતીની માટે હેતુ ફેરની પરવાનગીની નકલ ૭/૧૨, ૮-અ નીકોમ્પ્યુટરાઈઝડ નકલ બિન ખેતીની પ્લોટનુ વેચાણ : દસ્તાવેજની નકલ ઈન્ડેક્ષની અસલ નકલ વેચાણ આપવાનુ સોગંદનામુ. (જો પાવર ઓફ એટર્ની હોય તો નાયબ કલેકટર-સ્ટેમ્પડયુટી મુલ્યાંકન પાસેથી વેરીફીકેશન કરાવી નકલ મુકવી) ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝ નકલ વારસાઈ વીલ : પેઢીનામુ-પંચકયા મરણનો દાખલો વારસાનો ત.ક. મંત્રી રૂબરૂ જવાબ વીલ કરેલ હોયતો સીવીલ કોર્ટનું પ્રોબાઈટ રજુ કરવુ ૭/૧૨, ૮-અ નીકોમ્પ્યુટરાઈઝડ નકલ વહેચણી નોટરી રૂબરૂ કરેલ વહેચણી કરાર પક્ષકારો નો જવાબ ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ સામાયીકપણામાં નામ : નોટરી રૂબરૂ કરેલ કરાર પક્ષકારોનો જવાબ પેઢીનામુ 4.૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ હક્ક કમી : નોટરી રૂબરૂ કરેલ કરાર પક્ષકારોનો જવાબ ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ બોજો દાખલ : બેંક/ સંસ્થાનુ ડેકલેરેશન ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ બોજો કમી : બેંક/ સંસ્થાનુ બોજ કમી ડેકલેરેશન ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ ટુકડા મુકિત : સીંચાઈ ખાતાનુ પ્રમાણપ્રત્ર છેલ્લા ૧૦ વર્ષની ૭/૧૨, ૮-અ ની નકલ પંચનામુ ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ બિન ખેતીની નોંઘ : સક્ષમ અઘિકારોનો હુકમ મંજુર કરેલ લે-આઉટ પ્લાન ૭/૧૨, ૮-અની કોમ્પ્યુટરાઈઝડ નકલ. હુકમ નોંઘ : સક્ષમ અઘિકારોનો હુકમ ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ સુઘારા નોંઘ : સુઘારાની વિગત ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ અન્ય : પ્રક્રાર મુજબ દસ્તાવેજ ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ મોર્ગેજ : મોર્ગેજ ડીડ ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ સ્ત્રોત : ચૈતન્ય લીમ્બાચીયા, સાયબર ક્રાઇમ લોયર અને વકીલ, ગુજરાત હાઈકોર્ટ