વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વૃદ્ધ પેન્શન યોજના

વૃદ્ધ પેન્શન યોજના

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (વય વંદના) Indira Gandhi National Old Age Pension Scheme - (IGNOAPS)

યોજનાનો ઉદ્દેશ :

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (National Social Assistance Programme(NSAP)) હેઠળ વૃદ્ધોને આર્થિક સહાય આપવી.

પાત્રતાના ધોરણો

  1. અરજદારની ઊંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ.
  2. બી.પી.એલ.યાદીમાં ૦ થી ૧૬ ના સ્કોરમાં સમાવિષ્ટ.

યોજનાના ફાયદા/સહાય

  1. ૬૦ થી ૭૯ વર્ષ સુધીનાને રૂ.૪૦૦/- માસિક સહાય (રૂા.૨૦૦/- ભારત સરકાર અને રૂ. ૨૦૦/- રાજ્ય સરકાર)
  2. ૮૦ વર્ષથી વધુ ઊંમર ધરાવનારને માસિક સહાય (રૂ.૫૦૦/- ભારત સરકાર ૨૦૦/- રાજ્યસરકાર)

પ્રક્રિયા

તાલુકા મામલતદારને નિયત કરવાની હોય છે.

અમલીકરણ કરતી કચેરી/એજ્ન્સી /સંસ્થા

મહેસૂલ  જિલ્લા કલેક્ટરશ્રી હેઠળના ૨૪૯ તાલુકા મામલતદારશ્રીઓ.

સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ

3.19463087248
ગોપાલભાઈ Aug 20, 2020 08:18 PM

વુધ પેન્સલ યોજના નો લાભ બધા ને મળવો જોઈયે ન‌ઈ કે કેવલ બી પી એલ ને

નીલેશ કાબરીયા Jul 19, 2020 11:41 AM

વૃદ્ધ પેન્સન યોજનાનો લાભ દરેક ને મળવો જોયે ખાલી બીપીએલ માટે ન હોવો જોયે

Paresh chavda Jul 16, 2020 11:14 AM

છેલ્લા ઘણા સમયથી BPL યાદિ બનાવેલ જયારે ધણા જરૂરયાતમ મંદ લોકો B.P.L.યાદિમા નામ ન હોવા ના કારણે આ યોજના નો લાભ લઈ શકતા નથી.અમારી સરકારશ્રીને વિનંતી છે કે આ માટેની જરૂરી કાર્યવાહી કરી.

મકવાણા પરેશ May 22, 2020 01:59 PM

છેલ્લે ૨૦૧૪ માં B.P.L. યાદિ બનાવેલ જયારે ધણા જરૂરયાતમ મંદ લોકો B.P.L.યાદિમા નામ ન હોવા ના કારણે આ યોજના નો લાભ લઈ શકતા નથી

લાલજીભાઈ હીરિભાઈ મકવાણા May 01, 2020 10:29 AM

સરકારશ્રી ના પરીપત્ર ફેરફારની જાણકારી ટાઈમ ટુ ટાઈમ મુકવી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top