વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નારી ગૌરવ નીતિ

નારી ગૌરવ નીતિ વિશેની માહિતી આપવામાં આવી છે

naari


નારી ગૌરવ નીતિ

મહિલાઓના સર્વાગી વિકાસ માટેની નીતિ :

સને ૨૦૦૨માં ગુજરાત સરકારે નારી ગૌરવ નીતિ ઘડી કાઢવાનું નક્કી કર્યુ. રાજ્ય સરકારના વહીવટીતંત્રના વિવિધ વિભાગોમાં મહિલાઓનું ગૌરવ જળવાય તે હેતુથી આ નીતિ ઘડવામાં આવી. આ નીતિમાં એક ચોક્કસ કાર્ય યોજના ઘડવામાં આવી છે. તેમ જ તેની દેખરેખ માટેની વ્યાવસ્થાર ગોઠવવામાં આવી છે. આ નીતિ જાહેર અને ખાનગી એમ બંને ક્ષેત્રને લાગુ પડે છે. રાજ્ય માં આ નીતિના અમલ માટે જેન્ડ ર રિસોર્સ સેન્ટેર ટેકનિકલ માહિતી પુરી પાડે છે. જાતિય સમાનતાના વિવિધ પાસાઓના અભ્યાટસ માટે વિવિધ કાર્ય જુથ રચવામાં આવ્યાન છે. આ કાર્ય જૂથો વચ્ચેત સતત વિચારોનું આદાન પ્રદાન થતું રહે છે.
આ કાર્ય માટે ખાનગી ક્ષેત્રોની દેખરેખ નીચે પણ કરવામાં આવે છે. લિંગ સ્વા યત્તા સંશાધન કેન્દ્ર રાજ્ય જોરે કાર્ય માટે યોગ્યન નીતિ અને ટૅકનોલોજી પૂરૂં પાડે છે. કાર્ય સમૂહોના ગઠન અને વિચાર વિમર્શો કરવામાં આવે છે અને ભૌતિક સમાનતા માટેની પહલ કરવામાં આવે છે.

આઠ ક્ષેત્રો

  1. આર્થિક પર્યાવરણ
  2. સંચાલન અને નિર્ણય પ્રકિયા
  3. આરોગ્ય અને જીવનની ગુણવત્તા
  4. હિંસા
  5. પ્રાકૃતિક સંસાધન અને વ્યવસ્થા
  6. શિક્ષણ
  7. કાયદાકીય પર્યાવરણ
  8. હિમાયત અને ક્ષમતાવર્ધન

સ્ત્રોત  : મહિલા અને બાળ વિકાસ

2.73333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top