অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્વચ્છ ભારત મિશન- ગ્રામીણની યોજનાઓ

યોજનાનું નામ:સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)


સહાયની વિગત: રૂ.૧૨૦૦૦/-
કોને મળવાપાત્ર છે.: વ્યકિતગત લાભાર્થી (બી.પી.એલ હોય અથવા એ.પી.એલ પાંચ કેટેગરી એસ.સી-એસ.ટી., નાના સીમાંત ખેડૂતો, જમીન વિહોણા, કુટુંબના વડા મહિલા અને વિકલાંગ લાભાર્થી)
જરૂરી દસ્તાવેજ: નિયત નમૂનાનું અરજી ફોર્મ, બી.પી.એલ કાર્ડ/રેશન કાર્ડ, ઘર વેરાની રસીદ, ફોટો આઈ. ડી. (ચૂંટણી કાર્ડ/વાહન લાઈસન્સ/પાન કાર્ડ/આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ વગેરે)
અમલીકરણ અધિકારી/સંપર્ક તાલુકા કક્ષાએ
  • તાલુકા વિકાસ અધિકારીશ્રી
  • બ્લોક કો ઓર્ડીનેટર
  • જિલ્લા કક્ષાએ
    • નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
    • જિલ્લા કો-ઓર્ડીનેટર

    યોજનાનું નામ:નિર્મળ ગુજરાત

    નિર્મળ ગુજરાત

    સહાયની વિગત: રૂ.૪૦૦૦/-
    કોને મળવાપાત્ર છે.; એપીએલ જનરલ લાભાર્થીને
    જરૂરી દસ્તાવેજ: નિયત નમૂનાનું અરજી ફોર્મ, રેશન કાર્ડ, ઘર વેરાની રસીદ, ફોટો આઈ. ડી. (ચૂંટણી કાર્ડ/વાહન લાઈસન્સ/પાન કાર્ડ/આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ વગેરે)

     

    અમલીકરણ અધિકારી/સંપર્ક તાલુકા કક્ષાએ
  • તાલુકા વિકાસ અધિકારીશ્રી
  • બ્લોક કો ઓર્ડીનેટર
  • જિલ્લા કક્ષાએ
    • નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
    • જિલ્લા કો-ઓર્ડીનેટર

    યોજનાનું નામ: નિર્મળ ગુજરાત

    સહાયની વિગત: રૂ.૧૦૮૦૦/  રૂ. ૧૧૩૭૫

    કોને મળવાપાત્ર છે.: વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૮ ના સમયગાળા દરમિયાન રૂ.૬૨૫/- અથવા રૂ.૧૨૦૦/- ની ઓછી કિમતની નજીવી પ્રોત્સાહક સહાયથી સુપરસ્ટ્રક્ચર વિનાના જે શૌચાલય બનાવવામાં આવેલ તેવા બી.પી.એલ કુટુંબોને શૌચાલય અપગ્રેડેશન માટે વ્યક્તિગત શૌચાલય દીઠ યુનિટ કોસ્ટ રૂ.૧૨૦૦૦/- માંથી અગાવ ચૂકવેલ રૂ.૬૨૫/- અથવા રૂ.૧૨૦૦/- ની રકમ બાદ કરી બાકીની પ્રોત્સાહક રકમ. જરૂરી દસ્તાવેજ: બીપીએલ કાર્ડ નંબર, ફોટો આઈ. ડી. (ચૂંટણી કાર્ડ/વાહન લાઈસન્સ/પાન કાર્ડ/આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ વગેરે)
    અમલીકરણ અધિકારી/સંપર્ક

    તાલુકા કક્ષાએ

  • તાલુકા વિકાસ અધિકારીશ્રી
  • બ્લોક કો ઓર્ડીનેટર
  • જિલ્લા કક્ષાએ
    • નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
    • જિલ્લા કો-ઓર્ડીનેટર

    યોજનાનું નામ: સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)

    સહાયની વિગત : રૂ.૨.૦૦ લાખ (૧૦% લોકફાળો) કોને મળવાપાત્ર છે. :જ્યાં વધુ પડતા લોકોની આવન-જાવન રહેતી હોય જેમાં કે જાહેર સ્થળ અને માર્કેટ તેમજ ગ્રામ પંચાયતમાં વસતા કુટુંબો તે જેને શૌચાલય માટે પુરતી જગ્યા નથી તેવી ગ્રામ પંચાયતોમાં સામુહિક શૌચાલયોની વ્યવસ્થા.

    જરૂરી દસ્તાવેજ

    ગ્રામ સભાનો શૌચાલયની કામગીરી અને જાળવણીનો ઠરાવ, પ્લાન અને નકશા અંદાજ પત્રકો, સર્વે નંબર/બ્લોક નંબર અને તેનો સ્થળ સ્થિતિનો નકશો, જગ્યાની ૭/૧૨ ની નકલ, લોકફાળાના બેંકખાતાની પાસબુકની ઝેરોક્ષ.

    અમલીકરણ અધિકારી/સંપર્ક

    તાલુકા કક્ષાએ
  • તાલુકા વિકાસ અધિકારીશ્રી
  • બ્લોક કો ઓર્ડીનેટર
  • જિલ્લા કક્ષાએ
    • નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
    • જિલ્લા કો-ઓર્ડીનેટર

    યોજનાનું નામ :સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)

    સહાયની વિગત

    (૧) ૧૫૦ કુટુંબ સુધીની  ગ્રા.પં. માટે રૂ.૭.૦૦ લાખ
    (૨) ૧૫૧ થી ૩૦૦ કુટુંબ સુધીની ગ્રા.પં. માટે રૂ.૧૨.૦૦ લાખ
    (૩) ૩૦૧ થી ૫૦૦ કુટુંબ સુધીની ગ્રા.પં. માટે રૂ.૧૫.૦૦ લાખ
    (૪) ૫૦૦ કુટુંબથી વધુ ધરાવતી ગ્રા.પં. માટે રૂ.૨૦.૦૦ લાખ

    કોને મળવાપાત્ર છે.:ઘન અને પ્રવાહી કચરાના નિકાલની વ્યવસ્થા માટે ગ્રામ પંચાયતને સહાય મળવા પાત્ર છે.

    જરૂરી દસ્તાવેજ :ઘન અને પ્રવાહી કચરાના નિકાલની વ્યવસ્થા માટે ગ્રામ્ય કક્ષાએ ઠરાવ, તાલુકા કક્ષાએ ટેકનીકલ અને નાણાકીય નિયમ અનુસાર દરખાસ્ત..અને ગ્રામ્ય કક્ષાએ ઓપરેટીંગ અને મેન્ટેનન્સની દરખાસ્ત.
    અમલીકરણ અધિકારી/સંપર્ક
    તાલુકા કક્ષાએ

  • તાલુકા વિકાસ અધિકારીશ્રી
  • બ્લોક કો ઓર્ડીનેટર
  • જિલ્લા કક્ષાએ
    • નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
    • જિલ્લા કો-ઓર્ડીનેટર

    સ્ત્રોત: સ્વચ્છ ભારત મિશન -(ગ્રામીણ) શાખા, ડીઆરડીએ, નવસારી

    ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate