অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મિશન મંગલમ

યોજનાનું નામ:  દિનદયાળ  અંત્યોદય યોજના-નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (આજીવિકા યોજના)- DAY-NRLM

સહાયની વિગત: રીવોલ્વીંગ ફંડ  

કોને મળવાપાત્ર છે :સખીમંડળ/ સ્વસહાય જુથ

જરૂરી દસ્તાવેજ:

  • ગ્રેડિંગ શીટ
  • RF માટેનુ અરજી ફોર્મ

અમલીકરણ અધિકારી/સંપર્ક તાલુકા કક્ષાએ: તાલુકા વિકાસ અધિકારી શ્રી  /તાલુકા લાઈવલીહુડ મેનેજર શ્રી, તાલુકા પંચાયત કચેરી

યોજનાનું નામ:  DAY-NRLM-દિનદયાળ  અંત્યોદય યોજના-નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (આજીવિકા યોજના)

સહાયની વિગત: કોમ્યુનીટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ

કોને મળવાપાત્ર છે ગ્રામ સંગઠન / કલસ્ટર લેવલ ફેડરેશન

જરૂરી દસ્તાવેજ

  • નિયત નમુના મુજબ દરખાસ્ત
  • કરારનામુ
  • MIP તાલીમ રીપોર્ટ

અમલીકરણ અધિકારી/સંપર્ક તાલુકા કક્ષાએ : નિયામક શ્રી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી/ જીલ્લા લાઈવલીહુડ મેનેજર શ્રી.નવસારી

યોજનાનું નામ:  NRLM -નેશનલ રૂલર લાઈવલીહુડ મિશન (આજીવિકા યોજના) /મિશન મંગલમ યોજના

સહાયની વિગત: સેલ્ફ એમ્પોયમેન્ટ તાલીમ

કોને મળવાપાત્ર છે સખીમંડળ / સ્વસહાય જુથમાં જોડાયેલ BPL સભ્યો

જરૂરી દસ્તાવેજ

  • BPL નો દાખલો
  • આધાર કાર્ડ
  • નિયત નમુના અરજી ફોર્મ

અમલીકરણ અધિકારી/સંપર્ક તાલુકા કક્ષાએ

  • તાલુકા વિકાસ અધિકારી શ્રી /તાલુકા લાઈવલીહુડ મેનેજર શ્રી. તાલુકા પંચાયત કચેરી
  • નિયામક શ્રી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી/ જીલ્લા લાઈવલીહુડ મેનેજર શ્રી. નવસારી.
  • ડાયરેકટર શ્રી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા નવસારી
સ્ત્રોત: મિશન મંગલમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate