મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના
યોજનાનું નામ: મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના
સહાયની વિગત: ગ્રામીણ કુંટુંબને બિનકુશળ શ્રમિકને દૈનિક વેતન રૂ.૧૯૨/- પ્રતિદિન પ્રમાણેને ૧૦૦ દિવસની રોજગારી
કોને મળવાપાત્ર છે: ગ્રામીણ કુંટુંબમાં વસતા બિનકુશળ શ્રમિકોને
જરૂરી દસ્તાવેજ
- જોબકાર્ડ
- બેંક એકાઉન્ટની વિગત
- આધાર કાર્ડ નંબર
અમલીકરણ અધિકારી/સંપર્ક તાલુકા કક્ષાએ
જિલ્લા કક્ષા
- નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નવસારી
- નાયબ જિલ્લા પ્રોગ્રામ કો -ઓર્ડીનેટર, મનરેગા શાખા, નવસારી
તાલુકા કક્ષા
- આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત, ચીખલી/વાંસદા
- તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત, ગણદેવી/જલાલપોર/નવસારી/ખેરગામ
- આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર, તાલુકા પંચાયત, ચીખલી/ ગણદેવી/ જલાલપોર/ નવસારી/ ખેરગામ/વાંસદા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.