રાજ્યવ્યવસ્થાતંત્રમાં સમવાયી રીતે શહેરી વિકાસની જવાબદારી ભારતીય બંધારણ અનુસાર દરેક રાજ્યોની હોય છે..બંધારણ( 74માં સુધારા) અધિનીયમ મુજબ મોટા ભાગની કામગીરી સ્થાનિક શહેરી એકમને સોંપેલી હોય છે.માત્ર દિલ્હી અને સંઘ પ્રદેશમાં જ ભારત સરકારની બંધારણિય અને કાયદાકિય સત્તા છે. જેમાં કાયદા ઘડવા કે બનાવવાની સત્તા રાજ્યની ધારાસભાએ સંસદને આપેલી છે...વધુ માહિતી માટે અહીં ક્લિક કરો નીચે દર્શાવેલી માહિતી ઉપર ક્લિક કરો શહેરી બાબતોની રાષ્ટ્રીય સંસ્થાન (NIUA) શહેરી શેરી વિક્રેતા પર રાષ્ટ્રીય નીતિ,2009 રાજીવ આવાસ યોજના સ્વણૅજયંતિ શહેરી રોજગાર યોજના (એસ.જે.એસ.આર.વાય.)