વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન

સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન (ટી.એસ.સી)

હેતુ

ગ્રામ્ય કક્ષાએ સંપૂર્ણ સ્વચ્છતા, ગ્રામ સફાઈ, ઉકરડા તેમજ ગ્રામ્ય સુખકારી માટે વ્યક્તિગત-સામુહિક,પ્રા.શાળા આંગણવાડીમાં શૌચાલય સુવિધા પુરી પાડવી.

નાણાંકીય સહાય (તા.1/4/06 થી તમામ પ્રકારના બાંધકામ સામે દર્શાવ્યા મુજબના સુધારા અમલમાં છે.)વ્યક્તિગત શૌચાલય : (મહતમ રૂ।. 2200/- માત્ર બીપીએલ માટે)

ક્રમ

કેન્દ્ર

લાભાર્થી

કુલ રૂ।.

1.

ડાયરેક્ટ પીટ

રૂ. 2200

રૂ.1300

રૂ. 2500

1.

ઓફસેટ પીટ

રૂ. 2200

રૂ.1300

રૂ. 2500

કેન્દ્ર

રાજય

કુલ રૂ।.

પ્રાથમિક શાળા

70 ટકા

30 ટકા

20000.00

આંગણવાડી

70 ટકા

30 ટકા

5000.00

સામુહિક શૌચાલય(1 ગામ 1 યુનિટ)

60 ટકા

20 ટકા

20000.00

લાયકાત/ધોરણ

વ્યક્તિગત કિસ્સામાં

  1. અનુ.જાતિ,અનુ.જનજાતિ અન્ય બીપીએલ લાભાર્થી
  2. પ્રાથમિક શાળાઓ જ્યાં શૌચાલય સુવિધા નથી તેવી પ્રા.શા.
  3. સામુહિક શૌચાલય ગ્રામ પંચાયત વિસ્તાર નિશ્ર્ચિત કરે તે મુજબ.

સમય મર્યાદા

વર્ષ-2003 થી 2008 પાંચ વર્ષ

ગામ માટે ‘ગ્રામ સુખાકારી સમિતિ‘ અને ગ્રામપંચાયત તથા તાલુકા માટે ’તાલુકા સુખાકારી સમિતિ’ અને તાલુકા પંચાયત તથા જિલ્લા માટે’ જિલ્લા સુખાકારી સમિતિ ‘ જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો પણ સંપર્ક કરી શકાય.

સ્ત્રોત: નિર્મળ ગુજરાત, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી

3.0
Rathod aravind Apr 03, 2020 09:23 PM

અમારા ગામ મા બહુ કચરો છે અહી કચરા નિકાલ માટે કોઈ વેવચતા નથી

ઘનશ્યામભાઇ જશભાઇ સોલંકી Oct 29, 2017 09:22 AM

વલેટવા ગામમાં કચરાના કોઈ પાર નથી
તા નડિયાદ જી.ખેડા

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top