ગ્રામીણ ઉધોગ સેવા કેન્દ્ર સામાન્ય સુવિધા છે જેનો ઉદ્દેશ્ય પરંપરાગત સહાયતા અને સ્થાનીય એકમોને પોતાની ઉત્પાદન ક્ષમતા, કૌશલ ઉન્નયન અને બજાર પ્રસાર જેવી જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની છે.
ગ્રામીણ ઉધોગ સેવા કેન્દ્ર (આરઆઇએસસી)ને નિમ્નલિખિત સેવાઓમાંથી એકને કવર કરવી જોઇએ.
|
ઉત્તર પુર્વી રાજય |
અન્ય ક્ષેત્ર |
a. કેવીઆઇસીની ભાગીદારી |
80% |
75% |
b. પોતાનુ યોગદાન |
20% |
25% |
|
ઉત્તર પુર્વી રાજય |
અન્ય ક્ષેત્ર |
a. કેવીઆઇસીની ભાગીદાર |
90% |
75% |
b. પોતાનુ યોગદાન કે બેંક/વિત્તીય સંસ્થાથી લોન |
10% |
25% |
1 |
કૌશલ ઉન્નયન અને પ્રશિક્ષણ અને/કે ઉત્પાદ સુચી ( પહેલા જ કૌશલ ઉન્યનય પ્રશિક્ષણ વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ) |
પરિયોજના લાગતના અધિકતમ 5 ટકા |
2 |
ક્રિયાન્વયન પુર્વ અને મંજુરી બાદનો ખર્ચ |
પરિયોજના લાગતના અધિકતમ 5 ટકા |
3 |
નિર્માણ/ઢાંચા (ક્રિયાન્વયન એજન્સીની પાસે પોતાની ભુમી હોવી જોઇએ, ક્રિયાન્વયન એજન્સીની પાસે પોતાની તૈયાર ઇમારતના મામલામાં પરિયોજના લાગતના 15 ટકા ઓછા થઇ જશે) ઉપયુકત પ્રાધિકરણ દ્વારા મુલ્યાંકન પર આધારિત |
પરિયોજના લાગતના અધિકતમ 15 ટકા |
4 |
વિનિર્માણ અને/કે પરિક્ષણ સુવિધા માટે સંયત્ર અને મશીનરી તથા પેકેજીંગ (સમાધાન પ્રમાણે પુર્ણ પંજીકરણ પ્રાપ્ત મશીનરી વિનિર્માતા/આપુર્તીકર્તા જેના પાસ સંસ્થાન/ફેડરેશનની માન્યતા પ્રાપ્ત વહેંચણી કર સંખ્યા હોય એને મશીનરી આપવામાં આવી જોઇએ. |
પરિયોજના લાગતના અધિકતમ 50 ટકા |
5 |
કાચો માલ/નવી ડિઝાઇન, ઉત્પાદ વિવિધિકરણ વગેરે |
પરિયોજના લાગતના અધિકતમ 25 ટકા |
(પરિયોજના લાગતમાં ભુમિના મુલ્યનો સમાવેશ કરવો જોઇએ)
નીચે આપેલ નિયમો પ્રમાણે વિત્તીય સહાયતા હોવી જોઇએ
a |
નિર્માણ/ઢાંચા |
પરિયોજના લાગતના અધિકતમ 15 ટકા |
b |
સંયંત્ર અને વિનિર્માણ માટે મશીનરી અને/કે પરિક્ષણ સુવિધા અને પેકેજીંગ |
પરિયોજના લાગતના અધિકતમ 50 ટકા |
c |
કાચો માલ/નવી ડિઝાઇન, ઉત્પાદ વિવિધીકરણ વગેરે |
પરિયોજના લાગતના અધિકતમ 25 ટકા |
d |
કૌશલ ઉન્નયન અને પ્રશિક્ષણ અને/કે ઉત્પાદન સુચી |
પરિયોજના લાગતના અધિકતમ 10 ટકા |
જો કે એ,સી,ડી માં દેવામાં આવેલી રાશિ જરૂરતના હિસાબથી ઓછી કરી શકાય છે.
25 લાખ રુપિયા સુધીની ગતિવિધિ માટે રાજય/પ્રખંડ અધિકારીઓની પરિવીક્ષા સમિતિ
25 લાખ રુપિયા સુધીના ગ્રામીણ ઉધોગ સેવા કેન્દ્ર (આરઆઇએસસી)ની સ્થાપના અને અનુદાનના ઉદ્દેશ્ય માટે રાજય/પ્રખંડ સ્તરીય ગઠિત કરેલી સમિતિ દ્વારા પરિયોજના પ્રસ્તાવની ભલામણમાં નિમ્નલિખિત સમાવેશ થશે:
i) |
રાજય સરકારથી સંબંધિત નિર્દેશક કે એના પ્રતિનીધિ પરંતુ અન્ય નિર્દેશકના પદથી નીચેના નહી. |
સદસ્ય |
ii) |
સંબંધિત રાજય કેવીઆઇ બોર્ડના સીઇઓ KVI Board |
સદસ્ય |
iii) |
રાજય/પ્રખંડમાં મોટી બેંકના પ્રતિનિધિ |
સદસ્ય |
iv) |
નાબાર્ડના પ્રતિનિધિ |
સદસ્ય |
v) |
રાજયમાં અધિકતમ વ્યાપાર કરવાવાળા કેવીઆઇ સંસ્થાનના સચિવ |
સદસ્ય |
vi) |
એસ એન્ડ ટી ના પ્રતિનિધિ જે રાજયની નજીક હોય |
સદસ્ય |
vii) |
રાજય નિર્દેશક, કેવીઆઇસી |
સદસ્ય |
પરિયોજનાની સંભાવ્યતાના કેવીઆઇસી/એન્જીન્યરીંગ કોલેજ/કૃષિ કોલેજ, વિશ્ર્વવિધાલય/પોલિટેકનીકના ટેકનીક ઇંટરફેસ દ્વારા અધ્યયન કરવામાં આવી શકે છે. આ અધ્યયનની લાગત ક્રિયાન્વયન પુર્વ ખર્ચામાં જોડી શકાય છે અથવા એના માટે કોઇ વિશેષજ્ઞને સમાવેશ કરી શકાય છે જેની પાસે પર્યાપ્ત ટેકનીક જ્ઞાન હોય.
એકવાર જો 25 લાખ રુપિયા સુધી પરિયોજના રાજય સ્તરીય મુલ્યાંકન સમિતિ દ્વારા મંજુર કરી લેવાય છે તો રાજય નિર્દેશક દ્વારા એને મુખ્યાલયના સંબંધિત કાર્યક્રમ નિર્દેશકના અગ્રસારિત કરી દેવામાં આવે છે. જો મામલા પ્રમાણે એને એસએફસી ખાદી કે ગ્રામોધોગની સમક્ષ અંતિમ મંજુરી માટે રાખે.
પરિયોજના માટે મંજુર રાશિને લાભાર્થી સંસ્થાનને ત્રણ ભાગોમાં દેવા આવશે અને એને સંસ્થાનને પોતાની ભાગીદારીના ખર્ચ કર્યાના બાદ કરવામાં આવશે.
1 |
સંસ્થાનએ કૌશલ ઉન્નયન અને પ્રશિક્ષણ અને/કે ઉત્પાદ સુચી માટે સંસ્થાનને પોતાની તરફથી પરિયોજનાના સ્ટાફ ઓપરેશન માટે જરૂરી પ્રશિક્ષણ દેવુ પડશે જે એના પોતાના ખર્ચે થશે. |
પરિયોજના લાગતના અધિકતમ 10 ટકા |
2 |
ક્રિયાન્વયન પુર્વ અને મંજુરી બાદના ખર્ચ, પરિયોજના રિપોર્ટ વગેરેની તૈયારી, આપાત સ્થિતિ, પરિવહન, વિવિધ ખર્ચામાં લાગનારી લાગતને સંસ્થાન પોતે ખર્ચ કરે છે. |
પરિયોજના લાગતના અધિકતમ 5 ટકા |
3 |
નિર્માણ/ઢાંચા (ક્રિયાન્વયન એજન્સીની પાસે પોતાની ભુમી હોવી જોઇએ, ક્રિયાન્વયન એજન્સીની પાસે પોતાની તૈયાર ઇમારતના મામલામાં પરિયોજના લાગતના 15 ટકા ઓછા હોય) ઉપયુકત પ્રાધિકરણ દ્વારા મુલ્યાંકનને આધિન |
પરિયોજના લાગતના 15 ટકા |
4 |
વિનિર્માણ અને/કે પરીક્ષણ સુવિધા માટે સંયંત્ર અને મશીનરી તથા પેકેજીંગ ( સમાધાન પ્રમાણે પુર્ણ પંજીકરણ પ્રાપ્ત મશીનરી વિનિર્માતા/આપુર્તીકર્તા જેના પાસે સંસ્થાન/સંઘથી માન્યતા પ્રાપ્ત વહેંચણી કર સંખ્યા હોય, એને મશીનરી જાહેર કરવી જોઇ. |
પરિયોજના લાગતના ન્યુનતમ 50 ટકા |
5 |
કાચો માલ/નવી ડિઝાઇન, ઉત્પાદ વિવિધીકરણ વગેરે |
પરિયોજના લાગતના અધિકતમ 25 ટકા |
સમિતિ દ્વારા પ્રસ્તાવની મંજુરી બાદ રાજય/ક્ષેત્રીય નિર્દેશકો દ્વારા અનુદાન બે ભાગોમાં જાહેર કરવામાં આવશે. પરિયોજના માટે પહેલો ભાગ કેવીઆઇસીની રાશીના 50 ટકા હશે, બીજો અને અંતિમ ભાગ કેવીઆઇસી દ્વારા રાશિ જાહેર કર્યા બાદ જ કરાશે અને સંસ્થાનના 50 ટકા શેયર ઉપયોગમાં લેવાશે.
નોધ:
1. અપવાદ મામલામાં 1 અને 4 હેઠળ દેવાયેલી ભાગીદારીને બદલાવી શકાય છે, જેવા કે રાજય/પ્રખંડ મંજુરી સમિતિની આધિન હશે.
2. ફિલ્ડ અધિકારીઓની સંભાવિત રિપોર્ટના આધાર પર પહેલી કિસ્ત જાહેર કરવામાં આવશે અને એના પછી કિસ્ત સંબંધિત રાજય/પ્રખંડ અધિકારી દ્વારા પહેલી કિસ્તના પ્રયોગના પર્યવેક્ષણના આધાર પર અન્ય રાજય/ક્ષેત્રીય નિર્દેશકની પુષ્ઠી દ્વારા જાહેર કરાશે.
પાંચ લાખ રુપિયા સુધી ગ્રામીણ ઉધોગ સેવા કેન્દ્ર (આરઆઇએસસી)ની સ્થાપના અને અનુદાનના ઉદ્દેશ્ય માટે રાજય/પ્રખંડ સ્તરીય ગઠિત કરેલી સમિતિ દ્વારા પરિયોજના પ્રસ્તાવની મંજુરીમાં નિમ્નલિખિત સમાવેશ હશે :
i) રાજય સરકારના સંબંધિત નિર્દેશક કે એના પ્રતિનિધિ પરંતુ નિર્દેશકના પદથી નીચેના નહી. |
સદસ્ય |
ii) સંબંધિત રાજય કેવીઆઇ બોર્ડના સીઇઓ |
સદસ્ય |
iii) રાજય/પ્રખંડમાં મોટી બેંકના પ્રતિનિધિ |
સદસ્ય |
iv) નાબાર્ડના પ્રતિનિધિ |
સદસ્ય |
v) રાજયમાં અધિકતમ વ્યવસાય કરવા વાળા કેવીઆઇ સંસ્થાના સચિવ |
સદસ્ય |
vi)રાજય નિર્દેશક, કેવીઆઇસી |
સંયોજક |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020