অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સરકારી છાત્રાલયો

સરકારી છાત્રાલયો

  • વિહંગાવલોકન : સરકાર અનુસૂચિત જનજાતિના જે વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણોમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને સહાયરૂપ બનવા માટે છાત્રાલયો ચલાવે છે.
  • ઉદ્દેશ:| વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સુવિધા ઉપલબ્ધ કરવી.
  • પ્રારંભ: ૧૯૫૫-૫૬
  • ભાગીદાર:| કોઈ નહિ
  • ભૌગોલિક ભૂમિભાગ:  તમામ જિલ્લાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ : ધોરણ ૮ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
  • પાત્રતાના માપદંડ : અનુસૂચિત જનજાતિના એવા વિદ્યાર્થીઓ, જેમના માતાપિતાની વાર્ષિક આવક રૂપિયા એક લાખ સુધીની છે. અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓ માટે આવકના કોઈ માપદંડ નહિ. વળી જે વિદ્યાર્થીઓ ૫૦% કે તેથી વધારે ગુણ લાવે તેમને ગુણવત્તાના ધોરણે પ્રવેશ મળશે.
  • યોજના નીચે થનાર લાભ : મફત રહેવા અને જમવાની સુવિધા
  • મુખ્ય સિધ્ધિ : ૧૪૬ સરકારી છાત્રાલયો બનાવવામાં આવ્યાં છે. જે અસરકારક રીતે કાર્યરત છે અને લગભગ ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સેવા ઉપલબ્ધ કરી આપે છે.

સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate