অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દૂધ સંજીવની યોજના

  • વિહંગાવલોકન : આદિવાસી તાલુકાઓમાં બાળકોના આરોગ્યમાં સુધારો લાવવા
  • ઉદ્દેશ : પ્રાથમિક શાળાઓમાં જતા આદિવાસી બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવી, પોષણસ્તર સમૃધ્ધ બનાવ્યું..
  • પ્રારંભ : ૨૦૦૬-૦૭ (બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાઓની ૨૯૯ પ્રાથમિક શાળાઓ અને ૨૬ આશ્રમશાળાઓમાં ભણતા ૪૮,૧૦૯ આદિવાસી બાળકો માટે આ યોજના અમલમાં મૂકાઈ)
  • ભાગીદાર સંસ્થા : જિલ્લા કક્ષાની સહકારી ડેરીઓ
  • ભૌગોલિક ભૂમિભાગ : ૨૬ તાલુકા
  • અપેક્ષિત લાભાર્થીઓ :  પ્રાથમિક શાળાએ અને આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી બાળકો
  • પાત્રતાના માપદંડ : પ્રાથમિક શાળાઓ અને આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી બાળકો.
  • યોજનાનો લાભ : વિદ્યાર્થીઓને ૨૦૦ મિલિગ્રામ દૂધ તેમાં ૩% પ્રોટીન, ૫૦૦ I.U. વિટામીન-A, ૪૦ I.U. વિટામીન ડી સાથે દરરોજ શાળામાં આપવામાં આવે છે.
  • મુખ્ય સિધ્ધિ : આ યોજનાથી વિદ્યાર્થીઓમાં કુપોષણની સમસ્યા સફળતાપૂર્વક નિવારી શકાઈ. કુલ ૭.૫૪ લાખ વિદ્યાર્થીઓને ૪૭૨૨ પ્રાથમિક શાળાઓ અને આશ્રમશાળાઓમાં આવરી લેવાયા..

આકૃતિ ૧ : લાભાર્થીઓની સંખ્યા

લાભાર્થીઓની સંખ્યા

આકૃતિ ૨ : કુલ થયેલ ખર્ચ

કુલ થયેલ ખર્ચ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate