આદિમ જાતિઓ : આ માટે વિતરણની વ્યવસ્થા આ પ્રમાણે છે
- ૪૦% રકમ આદિમજૂથ સમુદાયોના સંખ્યાત્મક કદની પાછળ.
- ૩૦% વસતિ આધારિત જુદા જુદા વ્યવસાયો અનુસાર, જેમકે :
- ખોરાકની શોધ અથવા શિકાર
- ફરતી ખેતી
- અન્ય વ્યવસાયો જેમાં વજનભાર પ્રમાણ અનુક્રમે ૫ : ૩ : ૧ : ૧
- ૧૫% રાજ્યમાં કુલ આદિમજૂથોની સંખ્યા અનુસાર
- ૧૫% રાજ્યની માથાદીઠ ચોખ્ખા ઘરેલુ ઉત્પાદનના વ્યસ્ત પ્રમાણમાં, જેમાં આદિમજૂથ સમુદાયોની વસતિ ઉપર વિશેષ ઝોક.
સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/5/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.