অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આદિજાતિ વિકાસ ખાતાની શૈક્ષણિક યોજનાઓ

આદિજાતિ વિકાસ ખાતાની શૈક્ષણિક યોજનાઓ

યોજનાનું નામ

સહાયનું ધોરણ

સહાય માટેની પાત્રતા

સંપર્ક કચેરી/વિભાગ

પ્રિ.એસ.એસ.સી.શિષ્યવૃતિ(આદિજાતિ)

  • સરકારી/ખાનગી શાળા
    • ધો ૧ થી ૮ વિદ્યાર્થીઓ –રૂ.૭૫૦ વાર્ષિક
    • સરકારી/ખાનગી ધો-૯ થી ૧૦ – રૂ.૧૦૦૦

 

  • આગલા ધોરણમાં પાસ હોવા જોઈએ.
  • વાર્ષિક આવક મર્યાદા નથી.

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

એસ.એસ.સી.પછીના અભ્યાસક્રમો માટે વિદ્યાર્થીનીઓને શિષ્યવૃતિ (આદિજાતિ)

ગૃપ

હોસ્ટેલર(વાર્ષિક)

ડે સ્કોલર(વાર્ષિક)

૧૨૦૦૦

૫૫૦૦

બી

૮૨૦૦

૫૩૦૦

સી

૫૭૦૦

૩૦૦૦

ડી

૩૮૦૦

૨૩૦૦

 

  • રૂ. ૨.૫૦ લાખની આવક મર્યાદા કરતાં વધુ આવક ધરાવતા કુંટુંબની કન્યાઓ
  • ધો ૧૧ થી અનુસ્નાતકમાં અભ્યાસ કરતી હોવી જોઈએ.

 

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

 

 

એસ.એસ.સી.પછીના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની શિષ્યવૃતિ (આદિજાતિ)

ગૃપ

હોસ્ટેલર(વાર્ષિક)

ડે સ્કોલર(વાર્ષિક)

૧૨૦૦૦

૫૫૦૦

બી

૮૨૦૦

૫૩૦૦

સી

૫૭૦૦

૩૦૦૦

ડી

૩૮૦૦

૨૩૦૦

 

  • ધો-૧૧-૧૨ અને કોલેજ જતાં વિદ્યાર્થી ભાઈ-બહેનો રૂ.૨.૫૦ લાખની વાર્ષિક આવક મર્યાદા

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ફુડબીલ સહાય

રૂ. ૧૨૦૦/- માસિક ૧૦ માસ સુધી

  • કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે
  • ભારત સરકાર પોષ્ટમેટ્રિક શિષ્વૃતિ મેળવતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

એમ.ફીલ./પી.એચ.ડી શિષ્યવ્રુતિ (આદિજાતિ)

  • એમ.ફીલ.માટે રૂ.૨૫૦૦/- માસિક
  • પી.એચ.ડી. માટે રૂ.૩૦૦/-માસિક
  • એમ.ફીલ,પી.એચ.ડી.નો અભ્યાસ કરતાં હોવા જોઈએ.
  • જે તે યુનિવર્સિટીએ માન્યતા આપેલ હોવી જોઈએ.
  • ભારતસરકારની પોસ્ટ મેટ્રિક શિષ્ય્વૃતિ મેળવતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

મેડીકલ એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓને અભ્યાસ્ક્રમનાં સાધન ખરીદવા સહાય(આદિજાતિ)

રૂ.૩૦૦૦/- અભ્યાસક્રમને લગતાં સાધન ખરીદી માટે એક વખત

મેડિકલ -૧૦,૦૦૦/- વાર્ષિક

એન્જિનિયરીંગ – ૫૦૦૦/- વાર્ષિક

ડિપ્લોમાં -૩૦૦૦/- વાર્ષિક

  • વિદ્યાર્થી મેડિકલ એન્જિનિયરીંગ, ડીગ્રી/ડીપ્લોમાના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • આવક મર્યાદા વાર્ષિક રૂ.૨.૫૦ લાખ

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

આઈ.ટી.આઈ.અને ધંધાકીય તેમજ તાંત્રિક અભ્યાસક્રમો માટે શિષ્યવ્રુતિ (આદિજાતિ)

રૂ.૪૦૦/- માસિક

  • આઈ.ટી.આઈ માં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ.
  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર રૂ.૧.૨૦ લાખ શહેરી વિસ્તાર રૂ.૧.૫૦ લાખ

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે લોન (આદિજાતિ)

રૂ.૨૫.૦૦ લાખ ૪% વ્યાજના દરે

  • પાયલોટની તાલીમ આપતી સંસ્થામાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ.
  • આવક મર્યાદા નથી.

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

વિદેશ અભ્યાસ લોન(આદિજાતિ)

  • રૂ.૧૫.૦૦ લાખ વ્યાજનો દર ૪% પાત્રતા
  • વિદેશ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ.
  • વિઝા મેળવેલ હોવો જોઈ.
  • વિદેશ જતાં પહેલાં અરજી કરેલી હોવી જોઈએ.
  • આવક મર્યદાનું ધોરણ નથી.

 

  • ધો-૧૨ પછી ડિપ્લોમા,તાંત્રિક, પ્રોફેશનલ કોર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ.
  • સ્નાતક કક્ષા પછી વિદ્યાર્થીએ અનુસ્નાતકના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ.

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

ધો-૧ થી ૮ માં અભ્યાસ કરતાં બાળકોને બે જોડી ગણવેશ માટેસહાય(આદિજાતિ)

  • રૂ.૬૦૦/- રોકડમાં બે જોડી ગણવેશ માટે સહાય
  • ધો-૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી
  • આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧.૨૦ લાખ અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧.૫૦ લાખ

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

અતિપછાત જાતિના વિદ્યાર્થીઓને ખાસ શિષ્યવૃતિ (આદિમજૂથના બાળકો માટે)(આદિજાતિ)

  • ધો-૧ થી ૮ રૂ. ૭૫૦/- વાર્ષિક
  • ધો- ૯ થી ૧૦ રૂ. ૧૦૦૦/- વાર્ષિક
  • આદિમજૂથની જાતિમાં સમાવેશ થયો હોવો જોઈએ.
  • આગલા ધોરણમાં પાસ હોવા જોઈએ.
  • આવક મર્યાદા નથી.

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયો (ધો-૮થી૧૨ માટે)(આદિજાતિ)

  • રૂ.૧૫૦૦૦/- માસિક વિદ્યાર્થીદીઠ નિભાવ ભથ્થું(૧૦ માસ સુધી) નીચે મુજબ ઉચ્ચક વેતન ૯૦% ના ધોરણે
  • ગૃહપતિને રૂ.૫૫૦૦/- થી ૬૫૦૦/-
  • વોચમેનને રૂ. ૩૦૦૦/-
  • રસોયાને રૂ. ૩૫૦૦/-
  • મદદનીશ રસોયાને રૂ. ૩૦૦૦/-

 

  • સંસ્થાઓ પાસેથી જાહેરાત દ્વારા દરખાસ્તો મેળવી જરૂરિયાત મુજબ નવા છાત્રાલયો શરૂ કરવાની મંજુરી આપવામાં આવે છે.
  • આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧.૨૦ લાખ અને શહેરી વિસ્તારમાં રૂ. ૧.૫૦ લાખ

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

કુમાર/કન્યા સરકારી છાત્રાલયો (આદિજાતિ)

  • એસ.એસ.સી પછીના અભ્યાસક્રમો માટે રહેવા જમવાની વિનામૂલ્યે સગવડ આપવામાં આવે છે.
  • ધો-૧૧,૧૨ અને સ્નાતક/અનુસ્નાતક, તાંત્રિક, વ્યવસાયિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
  • કુમાર માટે વાર્ષિક રૂ.૨.૫૦ લાખ
  • કન્યાઓ માટે આવક મર્યાદા નથી.

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

ધો-૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે સરકારી ડ્રાય હોસ્ટેલ (આદિજાતિ)

  • એસ.એસ.સી પછીના અભ્યાસક્રમો માટેરહેવા જમવાની વિનામૂલ્યે સગવડ આપવામાં આવે છે.
    • ધો-૮ થી ૧૨ ના આદિજાતિના વિદ્યાર્થીઓ
    • આવક મર્યાદા

 

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ માટે સરકારી ડ્રાય હોસ્ટેલ (આદિજાતિ)

  • વિનામૂલ્યે રહેવાની સગવડ
  • રૂ. ૧૦૦૦/- પ્રતિમાસ સહાય
  • સ્નાતક અનુસ્નાતકના આદિજાતિ વિદ્યાર્થીઓ

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

ગ્રા.ઈ.એ આશ્રમશાળાઓ.ઉત્તરબુનિયાદી આશ્રમશાળાઓ(આદિજાતિ)

  • સદ માસ સુધી વિદ્યાર્થી દીઠ માસિક રૂ.૧૦૦૦/- નિભાવ ગ્રાન્ટ.
  • પાંચ શિક્ષકોના પગાર નિયમોનુસાર
  • ત્રણ રસોયા અને મદદનીશ રસોયા પગાર નિયમોનુસાર
  • એક કમાઠીનો પગાર નિયમોનુસાર
  • એસ.ઓ.આર.મુજબના અંદાજોના ૯૦ ટકા આદિજાતિ વિસ્તાર અને ૮૦ ટકા બિન આદિજાતિ વિસ્તાર મકાન બાંધકામમાટે અનુદાન.
  • સ્વૈછિક સંસ્થાઓને ધો-૧ થી ૮ માટેઆશ્રમશાળાઓની માન્યતા અને ધો-૮ થી ૧૦ માટે ઉ.બુ.આ.શા.ઓની માન્યતા
  • પ્રવેશ માટે આવક મર્યાદા નથી.

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

આદર્શ નિવાસી શાળા(આદિજાતિ)

  • રહેવા, જમવાની અને ભણવાની વિના મુલ્યે સવલતો.
  • ગણવેશ, બુટ-મોજા, પુસ્તકો, સ્ટેશનરી સવલત
  • ધો-૯ માં પ્રવેશ
  • આવક મર્યાદાનું ધોરણ નથી

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

રાજ્યકક્ષાએ ધો-૧૦/૧૨ની જાહેર  પરીક્ષામાં ઊંચો ક્રમ મેળવતા વિદ્યાર્થીઓને ઈનામ(આદિજાતિ)

  • ધો-૧૦ માં સૌથી વધુ ગુણ મેળવનાર પ્રથમ ૩ વિદ્યાર્થીને પ્રથમ ક્રમે રૂ. ૩૧૦૦૦/- દ્રિતિય ક્રમે રૂ .૨૧૦૦૦/- તૃતિય ક્રમે રૂ.૧૧૦૦૦/- ચોથા ક્રમે

 

  • ધો-૧૦ ની જાહેર પરિક્ષામાં ઉચ્ચક્રમ મેળવનાર પ્રથમ પાંચ વિદ્યાર્થીઓ
  • ધો-૧૨ માં દરેક પ્રવાહમાં ૧ થી ૩ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ
  • આવક મર્યાદા નથી.

 

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

જિલ્લાકક્ષાએ ધો-૧૦/૧૨ ની જાહેર પરીક્ષામાં ઊંચો ક્રમ મેળવતા વિદ્યાર્થીઓને ઈનામ (આદિજાતિ)

  • ધો-૧૦/૧૨ ની પરીક્ષામાં જિલ્લાકક્ષાએ અનુ.જન જાતિના વિદ્યાર્થી પૈકી પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે રૂ. ૬૦૦૦/- ૫૦૦૦/- ૪૦૦૦/-
  • ધો-૧૦/૧૨ માં જિલ્લા કક્ષાએ અ.જ.જાતિ પૈકી પ્રથમ આવનાર વિદ્યાર્થી

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

વિદ્યા સાધના યોજના (આદિજાતિ વિકાસ વિભાગ)

સાયકલ ભેટ આપવામાં આવે છે.

  • ધો-૯ ની કન્યાઓ
  • પોતાના રહેઠાણથી અન્ય ગામ/સ્થળે શાળામાં અભ્યાસકરતી કન્યાઓ
  • શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦ લાખ અને ગ્રામ્ય રૂ.૧,૨૦ લાખ  વાર્ષિક આવક મર્યાદા છે.

જિલ્લા નાયબ જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ આદિજાતિ વિકાસવિભાગ

મહિલા સિવણવર્ગો (આદિજાતિ)

રૂ. ૩૫૦ છ માસ માટે સ્ટાઇપેન્ડ તથા સિવણ મશીન ખરીદવા રૂ. ૬૦૦૦/- સહાય ચુકવવામાં આવે છે.

  • ઉંમર વર્ષ ૧૪ થી ૩૫
  • તાલીમ માટે ઈચ્છા ધરાવતી મહિલાઓ
  • આવક મર્યાદા નથી

જિલ્લા નાયબ જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ આદિજાતિ વિકાસવિભાગ

કુંવરબાઈનું મામેરૂ

રૂ. ૧૦,૦૦૦/- લાભાર્થી કન્યાને ચેકથી આપવામાં આવે છે.

  • પુખ્તવયની કન્યા હોવી જોઈએ.
  • કુંટુબની એક જ કન્યાને મળવાપાત્ર
  • ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧.૨૦લાખ
  • શહેરી વિસ્તાર માટે રૂ. ૧.૫૦ લાખ છે.

 

 

જિલ્લા નાયબ જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ આદિજાતિ વિકાસ વિભાગ

સાત ફેરા સમૂહ લગ્નની યોજના

  • યુગલ દીઠ રૂ. ૧૦,૦૦૦/- સહાય તેમજ સમુહ લગ્નનું આયોજન કરનાર આયોજક સંસથાને યુગલદીઠ રૂ. ૩૦૦૦/- સહાય મહત્તમરૂ. ૫૦,૦૦૦/- ની મર્યાદામાંચુકવવામાં આવે છે.
  • ઓછામાં ઓછા ૧૦ યુગલના સમુહ લગ્ન થવા જોઈએ.
  • કન્યાની વય ૧૮ વર્ષ તથા યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧.૨૦ લાખ
  • શહેરી વિસ્તાર માટે રૂ.૧.૫૦ લાખ છે.

 

જિલ્લા નાયબ જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ આદિજાતિ વિકાસ વિભાગ

વૈદકીય સહાય (આદિજાતિ માટે)

  • રૂ. ૫૦૦/- ક્ષય માટે માસિકદર્દ માટે ત્યાં સુધી
  • રૂ.૪૦૦/- રક્તપિત્ત માટે માસિક દર્દ માટે ત્યાં સુધી
  • રૂ.૫૦૦/- પ્રસુતિના ગંભીર રોગના કેસમાં કેસ દીઠ
  • રૂ.૧૦૦૦/- કેન્સર માટે માસિક દર્દ માટે  ત્યાં સુધી
  • રૂ.૫૦૦/- એચ.આઈ.વી.એઈડ્ર્સ માસિક દર્દ મટે ત્યાં સુધી
  • રૂ. ૫૦૦/- સીકલસેલ એનિમિયા
  • સિવિલ સર્જન અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીનું જે તે રોગ હોવાનું પ્રમાણપત્ર
  • ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧.૨૦ લાખ
  • શહેરી વિસ્તાર માટે રૂ.૧.૫૦ લાખ છે.

 

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

અનુ.જનજાતિ ઈસમોને વ્યકિતગત ધોરણે આવાસ

  • ટોયલેટ બ્લોક સહિત રૂ. ૭૦,૦૦૦/-

અનુ.જનજાતિના ઈસમો

આદિજાતિ વિકાસ વિભાગ

અનુ,જનજાતિના આદિમજૂથના લોકો માટે વ્યકિતગત ધોરણે

  • ટોયલેટ બ્લોક સહિત રૂ. ૭૦,૦૦૦/-

અનુ.જનજાતિ પૈકી અતિપછાત જાતિના ઈસમો

આદિજાતિ વિકાસ વિભાગ

માનવગરીમા યોજના (આદિજાતિ)

કીટસ સ્વરોજગારીનાં સાધનો

  • સ્વરોજગારીનો વ્યવસાય કરનાર
  • આવક મર્યાદા વાર્ષિક ગ્રામ્ય વિસ્તાર રૂ.૧.૨૦ લાખ  શહેરી વિસ્તાર રૂ. ૧.૫૦ લાખ
  • આતિ પછાત માટે આવક મર્યાદા નથી

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

તાલીમ સહ ઉત્પાદન કેંન્દ્રોનો વિકાસ અને નિભાવ (આદિજાતિ)

આ કેન્દ્રોમાં ટર્નર, ફિટર, વેલ્ડર,મોટર મીકેનીક, સુથારીકામ, લુહારેકામ વગેરે ટ્રેડની તાલિમ આપવામાં  આવે છે. તાલિમાથી ઓને માસિક રૂ.૧૭૫/- સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.

  • કુટિર ઉધોગ ખાતા ઘ્વારા આ તાલિમ કેન્દ્રો ચાલે છે. જેમાં તાલિમ લેતા આદિજાતિના તાલિમાર્થીઓને સ્ટાઇપેન્ડ આપવામાં આવેછે.
  • ·
  • આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર રૂ.૧.૨૦ લાખ શહેરી વિસ્તાર રૂ. ૧.૫૦ લાખ

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

 

 

નાના વ્યવસાયકારોને ધંધાનું સ્થળ / દુકાન ખરીદવ લોન સહાય

રૂ. ૬૦.૦૦૦/- લોન ૪% વ્યાજ દર

રૂ ૧૫,૦૦૦/- સબસીડી

  • ગ્રામ પંચાયતો, નગરપાલિકાએ બાધેલ શોપિગ સે ન્ટરમાં તેમજ રાજ્ય હસ્તક બોર્ડનિગમો ધ્વારા લાંબા ગાળા માટે ભાડાપટ્ટે આપવામાં આવેલ દુકનોમાટે તથા
  • અરજદાર પોતાની માલિકીની જમીન ઉપર દુકાન બંધાવેતો પણ લોન / સહાય

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

 

ડોકટર અને વકીલ લોન/સહાય યોજના (આદિજાતિ)

અ.નં

લાભાર્થી

સહાયનું ધોરણ

વ્યાજનો દર

કાયદાના સ્નાતકો

રૂ.૭,૦૦૦/- લોન રૂ. ૫,૦૦૦/- સબસીડી

૪ ટકા

તબીબી સ્નાતકો

રૂ. ૪૦,૦૦૦/- લોન

રૂ. ૨૫,૦૦૦/- સહાય

૪ ટકા

એમ.ડી.એમ.એસ..ને ક્લીનિક માટે

રૂ. ૫૦,૦૦૦ લાખ લેખે રૂ.૦.૫૦/- લાખ સબસીડી

૪ટકા

કાયદાના સ્નાતકોને તાલીમ

વકીલની તાલીમ શરૂ કરે તેના

પ્રથમ વર્ષે માસિક રૂ.૧,૦૦૦/- સ્ટાઈપેન્ડ

બીજા વર્ષે માસિક રૂ.૮૦૦/-

ત્રીજા વર્ષે માસિકરૂ.૬૦૦/- સ્ટાઈપેન્ટ

સિનીયર વકીલને તાલીમાર્થી દીઠ એલાઉન્સ માસિક રૂ.૫૦૦/-(ત્રણ વર્ષ માટે)

 

  • કાયદાનો સ્નાતક હોવો જોઇએ.
  • ·
  • તબીબી સ્નાતક/ અનુ સ્નાતક હોવો જોઇયે.
  • આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર રૂ.૧.૨૦ લાખ શહેરી વિસ્તાર રૂ. ૧.૫૦ લાખ

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

ખેતીની જમીન ખરીદવા માટે સહાય

  • કુલ ખર્ચના ૫૦ ટકા અથવા એકર દીઠ રૂ.૧.૦૦ લાખ વધુમાં વધુ બે એકર સુધી રૂ.૨.૦૦ લાખ
  • ખેત મજુર/નાના અને સીમાંતખેડુતો ખાનગી જમીન ખરીદે તો
  • આવક મર્યાદા વાર્ષિક રૂ.૧.૦૦ લાખ

જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)

આદિજાતિ વિકાસ વિભાગ

સ્ત્રોત : કમિશ્નર આદિજાતિ વિકાસ ખાતાની શૈક્ષણિક યોજનાઓ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate