অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એસ. એસ. સી. પૂર્વના વિદ્યાર્થીઓ

બીસીકે -૨ : પરિક્ષિતલાલ મજમુદાર એસ. એસ. સી. પૂર્વના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના

પાત્રતાના માપદંડો

  • આવક મર્યાદા લાગુ પડતી નથી
  • સરકારી શાળાઓ :- ખાનગી શાળાઓમાં આગલા ધોરણમાં પાસ જોઈએ.
સરકારી અને ખાનગી શાળાઓ વાર્ષિક
ધો. ૧ થી ૮ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ તમામ રૂ. ૨૫૦
ધો. ૯ થી ૧૦ રૂ. ૪૦૦
સ્ત્રોત: નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/1/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate