অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

માનવ ગરીમા યોજના

માનવ ગરીમા યોજના

અનુસૂચિત જાતિના વ્યતકિતઓને સ્વારોજગારી માટે રૂ. ૪૦૦૦/- ની મર્યાદામાં ટુલકીટસ સહાયરૂપે આપવાની યોજના અમલમાં છે. જેમાં ગરીબી રેખા હેઠળ જીવતા વ્યુકિતઓને લાભ આપવામાં આવે છ.

માનવ ગરીમા યોજના હેઠળ ડીસેમ્બર - ર૦૦૯ સુધી થયેલ પ્રગતિની વિગતો નીચે મુજબ છે.

અ.નં.

વર્ષ

લાભાર્થીઓની સંખ્‍યા

સહાય (રૂ.લાખમાં)

ર૦૦૩-૦૪

પ૦૮૩

૧૪૪.ર૪

ર૦૦૪-૦પ

પ૬૩૭

૧૬૯.૭પ

ર૦૦પ-૦૬

૭૯૧૭

ર૩૧.૬૮

ર૦૦૬-૦૭

૪૬૭૬

૧૩૬.૪૦

ર૦૦૭-૦૮

૬૮૩૧

ર૦૪.૦૧

ર૦૦૮-૦૯

૬૭૧૩

ર૦૧.ર૪

ર૦૦૯-૧૦
(ડીસેમ્બર-૦૯ અંતિત)

૩૯૩પ

૧૩૦.૪૦

અનુસૂચિત જાતિના વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવા નાના પાયાના વ્યવસાય માટે સ્વરોજગારી અર્થે સાધનો-ટુલકિટ્સ સહાયરૂપે આપવાની માનવ ગરિમા યોજના ફેબ્રુઆરી-૨૦૦૪માં નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકથી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનને તબદીલ થયેલ અને જે યોજના તા.૧/૪/૨૦૧૨ થી નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી મારફત અમલ કરવા નિર્ણય થયેલ છે. જે મુજબ યોજનાનાં અમલથી વર્ષ ૨૦૧૧-૧૨ અંતિત કુલ ૬૧૯૫૦ લાભાર્થીઓને રૂ. ૨૧.૮૦ કરોડની સહાય આ યોજના હેઠળ આપવામાં આવેલ છે

સ્ત્રોત: ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/15/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate