સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલય એ મધ્યવર્તિ મંત્રાલય છે, જે અનુસૂચિત જાતિના વિકાસ માટે રસ લે છે. અનુસૂચિત જાતિના વૃદ્ધિના વિકાસની પ્રાથમિક જવાબદારી સાથેની સમગ્ર જવાબદારી કેન્દ્રિય મંત્રાલયમાં આવે છે જેમાં તેની કામગીરી અને રાજ્ય સરકારના...વધુ માહિતી નીચે દર્શાવેલી માહિતી ઉપર ક્લિક કરો એનએસકેએફડીસીની ફરજ અનુસૂચિત જાતિ કલ્યાણ નાગરિક અધિકારોના રક્ષણનો કાયદો (પી સી આર), 1955 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર અટકાયત) કાયદો, 1989 ના નંબર 33 અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ કરવા મેટ્રિક બાદના અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિની યોજના