હોમ પેજ / પ્રભાવક વાર્તાઓ / નરેશ જાદવ- વિકાસપીડીયા માહિતીની ઉપયોગીતા
વહેંચો

નરેશ જાદવ- વિકાસપીડીયા માહિતીની ઉપયોગીતા

નરેશ જાદવ- વિકાસપીડીયા માહિતીની ઉપયોગીતા વિષે અહીં વાત કરી છે

હુ નરેશ જાદવ આદિવાસિ વિસ્તાર મા જિવન નિર્વાહ ની પ્રવ્રુતિ સાથે કાર્યરત છુ. મને મારા કામમા ખેતી ને લગતી માહિતી તથા વિવિધ યોજના ઓની જાણકારી વિકાસ પિડીયા ના ગુજરાતી પોરટલ ઉપરથી ખુબજ ઉપયોગી માહીતિ મળેલ છે. અને વિકાસ પિડીયા ના પોસ્ટરો પણ ખુબજ ઉપયોગી થાય છે.સાથે સરકાર ની વિવિધ યોજ્નાઓ ની જાણકરી પણ ખુબજ ઉપયોગી માહીતિ છે. જેનાલીધે મને મારા કામમા ખુબજ ઉપયોગી થાયછે. ખરેખર છેવાડા ના આદિવાસી વિસ્તારમા આ પોર્ટલ ખુબજ ઉપયોગી છે.

નરેશ જાદવ.

પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર- કુદરતી વ્યવસ્થાપન કાર્યક્રમ

દાહોદ .

Back to top