હોમ પેજ / આરોગ્ય / સક્ષમ ગુજરાત / સક્ષમ ગુજરાત વિશે
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સક્ષમ ગુજરાત વિશે

આ વિભાગમાં સક્ષમ ગુજરાત વિશે માહિતી આપલે છે

ઉદ્દેશ:

  • આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગનો વ્‍યાપક ડેટા બેઇઝ તૈયાર કરવો અને અશકત વ્‍યક્તિઓની જીવન ગુણવત્તા સુધારવા માટે તબીબી, શૈક્ષણિક, સામાજીક અને વ્‍યાવસાયિક પુનઃ સ્‍થાપન માટે માર્ગદર્શક સુચનાઓના આધારે તેમને અશકતતા પ્રમાણપત્રો પુરા પાડવા.

ટૂંકાગાળાના ઉદ્દેશો:

  • રાજયમાં તમામ અશકતતા ધરાવતા વ્‍યક્તિઓની નોંધણી કરીને અશકત તમામ વ્‍યક્તિઓનો ડેટાબેઇઝ તૈયાર કરવો.
  • તમામ અશકત વ્‍યક્તિઓ સુધી પહોંચીને તેમનું મુલ્‍યાંકન.
  • દેખીતી અશકતતાઓના કિસ્‍સામાં ઝૂંબેશ મોડમાં અશકત વ્‍યક્તિઓને પ્રમાણપત્ર આપવા અને પછી ન દેખાય તેવી અશકતતાઓનો લક્ષ્‍ય રાખવો.

લાંબાગાળાના ઉદ્દેશો:

  • ગુજરાતમાં તમામ અશકત વ્‍યક્તિઓની વ્‍યાપક ડેટા બેંકનું નિર્માણ.
  • સમાન તકો, હક્કોના રક્ષણ અને સંપૂર્ણ સહભાગિતાને સુનિશ્ચિત કરવા અશક્તતાના ઉત્તેજન અને નિવારણ.

 

સ્ત્રોત: આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ

2.97619047619
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
Back to top