অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પેઇન મેનેજમેન્ટ

પેઇન મેનેજમેન્ટ

  • ઓછું વજન હશે તો ઘૂંટણના દુખાવામાં રાહત
  • શરીરનું વજન ઓછું હશે તો ઘૂંટણના દુખાવામાં રાહત રહેશે

  • આ 7 બાબતોનું ધ્યાન નહીં રાખો તો ઘૂંટણનો દુખાવો વધશે
  • આ 7 બાબતોનું ધ્યાન નહીં રાખો તો ઘૂંટણનો દુખાવો વધશે

  • ઉંમર થાય કે વજન વધુ હોય તો પણ ઘુંટણમાં દુખાવો થાય
  • ઘુંટણમાં ઓસ્ટીઓ આરર્થાટીસ (વા) સિવાય અન્ય કેટલીક તકલીફોને કારણે પણ દુ:ખાવો થતો હોય છે

  • ઉંમર વધે એમ ઘૂંટણનાં હાડકાં ઘસાય, એનાથી ગભરાવું નહીં
  • આપણે ઘુંટણ વિશે તથાં તેની ગાદી તથાં તેની આજુબાજુનાં સ્નાયુ તથા લીગામેન્ટ વિશે જાણીશું.

  • ઓપરેશન વિના કમરની ગાદીના ઘસારાની પીડાથી છૂટકારો
  • ઓપરેશન વિના પણ કમરની ગાદીના ઘસારાની પીડાથી છૂટકારો મળી શકે

  • કમરના દર્દને દૂર કરવામાં સહાયક યોગાસનો
  • કમરના દર્દને દૂર કરવામાં સહાયક યોગાસનો

  • કમરના દુખાવામાં ઊંટવેદું કરવા જતાં સંભાળજો
  • કમરના દુખાવામાં ઊંટવેદું કરવા જતાં સંભાળજો

  • કમરના દુખાવામાં સર્જરીની જરૂરીયાત નથી
  • બધી જાતના કમરના દુખાવામાં સર્જરીની જરૂર હોતી નથી

  • કમરના મણકાનો આર્થ્રાઇટીસ
  • કમરના મણકાનો આર્થ્રાઇટીસ ઘણી પીડાદાયક બીમારી

  • કસરત નહીં કરો તો મગજનોય વિકાસ અટકી જશે
  • મગજના વિકાસ માટે મોબાઈલ, ટેબલેટ કે કોમ્પ્યુટર કરતાં કસરતો અને સ્પોર્ટસ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે

  • ખટાશ ખાવાથી સાંધાનો દુખાવો વધે એ માન્યતા ખોટી છે
  • ખટાશ ખાવાથી સાંધાનો દુખાવો વધે એ માન્યતા વિષેની માહિતી આપવામાં આવી છે

  • ખભાની કાર્યક્ષમતામાં ઘટાડા માટે ની ચેતવણી
  • ખભાની કાર્યક્ષમતામાં ઘટાડા થતો હોય તો તે માટેની માહિતી આપવામાં આવી છે

  • ખુરશીમાં બેસતાં કે ઊભા થતાં કમરમાં દુખાવો કોમન છે
  • ખુરશીમાં બેસતાં કે ઊભા થતાં કમરમાં દુખાવો થવો આજકાલ કોમન થઇ ગયું છે

  • ગરદનનો દુખાવો સ્ટ્રચિંગ, મસાજ અને આઇસ થેરાપી થકી મટી શકે
  • દુ:ખાવો મટ્યા પછી ગરદનનાં સ્નાયુની કસરતો નિયમિતપણે કરવી ખૂબ જરૂરી

  • ગરમ - ઠંડો શેક લોહીના પરિભ્રમણ, દુ:ખાવા પર અસર
  • ગરમ -ઠંડો શેક લોહીના પરિભ્રમણ, દુ:ખાવા પર કેવી અસર કરે છે

  • ઘુંટણની ગાદી ઘસાઇ જાય એવી એની રચના જ હોતી નથી
  • હકીકતમાં દરેક ઘુંટણના દુ:ખાવા થાય એટલે સર્જરી (ઘુંટણનું ઓપરેશન) કરાવવું પડશે એ જરૂરી હોતું નથી

  • ઘુંટણની ગાદી ઘસાય એટલે દુખાવો થાય એ માન્યતા સાચી નથી
  • X-Rayમાં ઘુંટણનાં હાડકાની સાચી સ્થિતિ જ જાણી શકાય છે. ઘુંટણની ગાદી ઘસાઈ ગઈ છે કેટલી ઘસાઈ છે તેનું કોઈપણ માર્ગદર્શન X-Ray પરથી મળી શકતું નથી

  • ઘૂંટણ દુખે તો ગરમ શેક ન કરવો, સીડી ચડવા-ઉતરવાની રીત બદલો
  • ગરમ શેક કરવાથી માત્ર થોડા સમય માટે રાહત મળે છે. ઘણી વારનો દુ:ખાવો વધી પણ જાય છે. માત્ર અને માત્ર બરફનો શેક જ ફાયદો કરે છે દિવસમાં ત્રણ વાર ૧૦થી૧૫ મિનિટ બરફનો શેક કરવો

  • ઘૂંટણ, કમર, ડોક અને પગનો દુઃખાવો કેમ થાય છે?
  • ઘૂંટણ, કમર, ડોક અને પગનો દુઃખાવો કેમ થાય છે

  • ઘૂંટણના દુખાવાથી દૂર રહેવા યોગ્ય જૂતાં-ચંપલ પહેરો
  • ઘૂંટણનો દુ:ખાવો હોય કે તેનાથી બચવું હોય તો શુઝ, ચંપલ કે ફૂટવેરની ચોઈસ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે

  • ઘૂંટણની પીડા : સ્ટીકને શરમ-સંકોચ નહીં, સ્ટેટસ સિમ્બોલ બનાવો
  • હંમેશા કમ્ફર્ટેબલ (આરામદાયક) શુઝ, કે ચંપલ પહેરવાં

  • ઘૂંટણનો દુ:ખાવો અને તેની ગેરમાન્યતા
  • ઘૂંટણનો દુ:ખાવો (ઓન્ટીઓ આરર્થાઈટીસ) અને તેની સાથે ઘણી બધી ગેરમાન્યતાઓ જોડાયેલી છે

  • ઘૂંટણનો દુખાવો પગની ઘૂંટી કે પંજાને કારણે પણ થઇ શકે
  • ઘૂંટણનો દુખાવો પગની ઘૂંટી કે પંજાને કારણે પણ થઇ શકે

  • ઘૂંટણનો દુખાવો-સોજો મટાડવા શું કરવું?
  • ઘૂંટણનો દુખાવો-સોજો મટાડવા માટે ની માહિતી આપવામાં આવી છે

  • ઘૂંટણનો વા રોકવા હોય તો યુવાનવયથી જ જીવનશૈલી બદલી નાખો
  • જ્યારે આપણે નીચે બેસીને ઊભા થઈએ ત્યારે ઘુંટણના સાંધા પર ભારણ તો આવે જ છે. આ તો દુ:ખાવો ન હોય એટલે ધ્યાન ખેંચાતું નથી

  • ટ્રેપેઝાઈટીસ
  • ટ્રેપેઝાઈટીસ બહુ માનસિક તણાવ હોય તો પણ ગરદનનો દુ:ખાવો થાય

  • તમારાં અંગમાં ટચાકાનું મ્યુઝિક વાગતું હોય તો ચેતી જજો
  • તમારાં અંગમાં ટચાકાનું મ્યુઝિક વાગતું હોય તો ચેતી જજો

  • થાપાનું દર્દ
  • થાપાનું દર્દ વિશેની માહિતી

  • દુખતા ઘુંટણ પરનું ભારણ ઘટાડો, સર્જરીથી છૂટકારો મળશે
  • હાડકાં પરનું ભારણ વધે અને ઘુંટણનો દુ:ખાવો થવાની શરૂઆત થતી હોય છે. રોગનાં લક્ષણો અને X-Rayમાં દેખાતી ઘુંટણનાં હાડકાંની પરિસ્થિતિમાં વિસંગતતા હોય છે.

  • નારીનો એક નંબરનો દુશ્મન, એની કમરનો દુખાવો
  • આજની નારીનો એક નંબરનો દુશ્મન, એની કમરનો દુ:ખાવો

    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate