શરીરનું વજન ઓછું હશે તો ઘૂંટણના દુખાવામાં રાહત રહેશે
આ 7 બાબતોનું ધ્યાન નહીં રાખો તો ઘૂંટણનો દુખાવો વધશે
ઘુંટણમાં ઓસ્ટીઓ આરર્થાટીસ (વા) સિવાય અન્ય કેટલીક તકલીફોને કારણે પણ દુ:ખાવો થતો હોય છે
આપણે ઘુંટણ વિશે તથાં તેની ગાદી તથાં તેની આજુબાજુનાં સ્નાયુ તથા લીગામેન્ટ વિશે જાણીશું.
ઓપરેશન વિના પણ કમરની ગાદીના ઘસારાની પીડાથી છૂટકારો મળી શકે
કમરના દર્દને દૂર કરવામાં સહાયક યોગાસનો
કમરના દુખાવામાં ઊંટવેદું કરવા જતાં સંભાળજો
બધી જાતના કમરના દુખાવામાં સર્જરીની જરૂર હોતી નથી
કમરના મણકાનો આર્થ્રાઇટીસ ઘણી પીડાદાયક બીમારી
મગજના વિકાસ માટે મોબાઈલ, ટેબલેટ કે કોમ્પ્યુટર કરતાં કસરતો અને સ્પોર્ટસ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે
ખટાશ ખાવાથી સાંધાનો દુખાવો વધે એ માન્યતા વિષેની માહિતી આપવામાં આવી છે
ખભાની કાર્યક્ષમતામાં ઘટાડા થતો હોય તો તે માટેની માહિતી આપવામાં આવી છે
ખુરશીમાં બેસતાં કે ઊભા થતાં કમરમાં દુખાવો થવો આજકાલ કોમન થઇ ગયું છે
દુ:ખાવો મટ્યા પછી ગરદનનાં સ્નાયુની કસરતો નિયમિતપણે કરવી ખૂબ જરૂરી
ગરમ -ઠંડો શેક લોહીના પરિભ્રમણ, દુ:ખાવા પર કેવી અસર કરે છે
હકીકતમાં દરેક ઘુંટણના દુ:ખાવા થાય એટલે સર્જરી (ઘુંટણનું ઓપરેશન) કરાવવું પડશે એ જરૂરી હોતું નથી
X-Rayમાં ઘુંટણનાં હાડકાની સાચી સ્થિતિ જ જાણી શકાય છે. ઘુંટણની ગાદી ઘસાઈ ગઈ છે કેટલી ઘસાઈ છે તેનું કોઈપણ માર્ગદર્શન X-Ray પરથી મળી શકતું નથી
ગરમ શેક કરવાથી માત્ર થોડા સમય માટે રાહત મળે છે. ઘણી વારનો દુ:ખાવો વધી પણ જાય છે. માત્ર અને માત્ર બરફનો શેક જ ફાયદો કરે છે દિવસમાં ત્રણ વાર ૧૦થી૧૫ મિનિટ બરફનો શેક કરવો
ઘૂંટણ, કમર, ડોક અને પગનો દુઃખાવો કેમ થાય છે
ઘૂંટણનો દુ:ખાવો હોય કે તેનાથી બચવું હોય તો શુઝ, ચંપલ કે ફૂટવેરની ચોઈસ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે
હંમેશા કમ્ફર્ટેબલ (આરામદાયક) શુઝ, કે ચંપલ પહેરવાં
ઘૂંટણનો દુ:ખાવો (ઓન્ટીઓ આરર્થાઈટીસ) અને તેની સાથે ઘણી બધી ગેરમાન્યતાઓ જોડાયેલી છે
ઘૂંટણનો દુખાવો પગની ઘૂંટી કે પંજાને કારણે પણ થઇ શકે
ઘૂંટણનો દુખાવો-સોજો મટાડવા માટે ની માહિતી આપવામાં આવી છે
જ્યારે આપણે નીચે બેસીને ઊભા થઈએ ત્યારે ઘુંટણના સાંધા પર ભારણ તો આવે જ છે. આ તો દુ:ખાવો ન હોય એટલે ધ્યાન ખેંચાતું નથી
ટ્રેપેઝાઈટીસ બહુ માનસિક તણાવ હોય તો પણ ગરદનનો દુ:ખાવો થાય
તમારાં અંગમાં ટચાકાનું મ્યુઝિક વાગતું હોય તો ચેતી જજો
થાપાનું દર્દ વિશેની માહિતી
હાડકાં પરનું ભારણ વધે અને ઘુંટણનો દુ:ખાવો થવાની શરૂઆત થતી હોય છે. રોગનાં લક્ષણો અને X-Rayમાં દેખાતી ઘુંટણનાં હાડકાંની પરિસ્થિતિમાં વિસંગતતા હોય છે.
આજની નારીનો એક નંબરનો દુશ્મન, એની કમરનો દુ:ખાવો