অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાંડુરોગ

”

પરિચય

લાલ લોહીકણોની વધ-ઘટ થવાના કારણે અથવા હિમોગ્લોબીનના જથ્થાના કારણે આ રોગ થાય છે.સામાન્ય પરિણામો અલગ અલગ હોય છે પરંતુ સામાન્ય  રીત આ પ્રમાણે છે.

 • પુરુષ:13.8 થી 17.2.ગ્રામ /ડીએલ
 • સ્ત્રી:12.1 થી 15.1. ગ્રામ /ડીએલ

(નોંધ: ગ્રામ/ડેલ  = ગ્રામ પ્રતિ ડીક્લેટર)

લોહીમાં નુકશાન,લાલ રક્તકણોનું ઉત્પાદનનો અભાવ અને લાલ રક્તકણોના વિનાશનો  ઉંચો દર પાંડુરોગના મુખ્ય ત્રણ કારણો છે.આ કારણે પાંડુરોગ થઇ શકે છે.જે શરતોના કારણે થાય છે તે આ મુજબ છે:

 • સ્ત્રીઓના માસિકધર્મ સમયે,
 • પ્રસૃતિ,
 • અલ્સર,
 • આંતરડામાં કર્કરોગ અથવા આંતરડાનું કેન્સર,
 • વારસાગત વિકૃતિઓ
 • ખોરાકમાં લોહતત્વ,ફોલિક એસિડ અથવા વિટામીન બી-12ની માત્રા ઓછી હોય,
 • જેમ કે,પાંડુરોગ સંબંધી અથવા કેન્સર તરીકે રક્તસ્ત્રાવની ખામી,
 • વારસાગત અથવા હસ્તગત કરી શકાય તેવી સ્થિતિઓ છે.

પાંડુરોગના કારણે તમને થાક,ઠંડી,અતિશય ચીડિયાપણું,શ્વાસોશ્વાસમાં તકલીફ અથવા માથાનો દુઃખાવો થવાની સંભાવના રહે  છે.

લક્ષણો

પાંડુરોગનું સૌથી સામાન્ય લક્ષણ થાક અથવા નબળાઈ છે.

બીજા સામાન્ય લક્ષણો આ પ્રમાણે છે:

 • હાફ ચઢવો
 • ચક્કર આવવા
 • માથાનો દુઃખાવો
 • હાથ અને પગ ઠંડા થવા
 • ત્વચા નિસ્તેજ થવી
 • છાતીમાં પીડા(બળતરા)થવી

કારણો

પાંડુરોગ થવાના મુખ્ય ત્રણ કારણો આ મુજબ છે:

 • લોહીમાં નુકશાન
 • લાલ રક્તકણોના ઉત્પાદનનો અભાવ
 • લાલ રક્તકણો ઊંચા દરે વિનાશ પામવા

1) લોહીમાં નુકસાન:

પાંડુરોગમાં સૌથી સામાન્ય કારણ લોહીમાં નુકસાન છે. લોહીમાં નુકસાન ટૂંકાગાળાનું અથવા લાંબાગાળાનું હોય શકે છે. પાચન અથવા પેશાબની નળીઓના વિસ્તારમાં રક્તસ્ત્રાવ થવાથી લોહીમાં નુકસાન થઈ શકે છે.

સર્જરી,આઘાત અથવા કેન્સર દ્વારા પણ લોહીમાં નુકસાન થઇ શકે છે. સ્ત્રીઓના માસિકધર્મ વખતે ઘણું રક્તનુકસાન થાય છે.

પાંડુરોગના કારણે લાલ રક્તકોશિકાઓ ઘણું બધું લોહી ગુમાવી શકે છે.

2)  લાલ રક્તકણોના ઉત્પાદનનો અભાવ:

તે "હસ્તગત"  અથવા "વારસાગત" હોય શકે છે

( હસ્તગત વ્યક્તિ આ પરિસ્થિતિ સાથે જન્મે છે,પરંતુ પાછળથી તે તબ્બકે વિકાસ કરી શકે છે જયારે વારસાગત શરતમાં માતાપિતા દ્વારા પસાર કરવામાં આવે  છે.)

આ શરતો ઉપરાંત બીજી શરતો પણ પાંડુરોગ માટે જવાબદાર છે:

 • ગંદો ખોરાક
 • અસામાન્ય હોર્મોન્સનું સ્તર
 • લાંબા સમયથી ચાલ્યા આવતા રોગો
 • ગર્ભાવસ્થા

એપ્લાસ્તિક પાંડુરોગ લાલ રક્તકોશિકાને પૂરતા પ્રમાણમાં રોકી શકે છે.આ સ્થિતિ બંને રીતે હસ્તગત અથવા વારસાગત હોઈ શકે છે.

3) લાલ રક્તકણોનો ઊંચા દરે વિનાશ:

લાલ રક્ત કોસીકાઓનો નાશ આ પરિબળોના કારણે બની શકે છે.

એક શરત મોટી અથવા બરોળનો રોગ હોય શકે છે.આ એક હસ્તગત સ્થિતિ છે.શરીરમાં ઘણી લાલ રકતકોશિકાઓ નાશ પામે છે.જે વારસાગત હોય છે.જેમાં દાંતરડા જેવા કોષ,પાંડુરંગ,થેલેસેમિયા અને અમુક ઉત્સેચકોનો અભાવ હોય શકે છે.આ શરતો તેમને તંદુરસ્ત લાલ રક્ત કોસીકાઓ કરતાં વધુ ઝડપથી મૃત્યુ પામે છે.

કારણ કે લાલ રક્ત કોશિકાઓમાં ખામી રહેલી હોય છે.વારસાગત અથવા હસ્તગત શરતો હેમોલીટીક એનીમિયા હોય શકે છે.પ્રતિકારક વિકૃતિઓ,ચેપ,ચોક્કસ દવાઓ અથવા રક્ત તબદિલી માટે પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે.એક શરત એ છે કે રક્તલાયી પાંડુરોગ શરીરની લાલ રક્ત કોશિકાઓનો નાશ કરે છે.જે અન્ય ઉદાહરણ છે.

નિદાન

તબીબી ઈતિહાસ:

 • નબળાઈ,બેચેની,અથવા શરીરમાં અન્ય ચિન્હો અને લક્ષણો,
 • લોહીના પરિક્ષણો:
 • હિમોગ્લોબીનના સ્તરો ચકાસવા માટે(તે ઓક્સિજન વહન કે પ્રોટીન છે)
 • લાલ રક્ત કોશિકાઓ(હિમોગ્લોબીન છે કે કોષો)સામાન્ય કરતાં ઓછી છે કે કેમ?તે તપાસવા,

શારીરિક પરિક્ષણ:

 • ઝડપી અથવા અનિયમિત ધબકારા,
 • ઝડપી અથવા અનિયમિત શ્વાસ,
 • મોટી યકૃત અથવા બરોળ,

લોહીના કણોની પૂર્ણ ગણતરી(સીબીસી): સીબીસી સામાન્ય રીતે લોહીમાં રક્ત કોશિકાઓની સંખ્યા જાણવા માટે કરવામાં આવે છે.પાંડુરોગ ચકાસવા માટે,તબીબ રક્તમાં સમાયેલા લાલ રક્ત કોશિકાઓના સ્તર અને રક્તમાં હિમોગ્લોબીન જોશે એક સામાન્ય પુખ્ત પુરુષમાં હિમેટોક્રિટ તરીકે એક મૂલ્ય છે.બીજી અલગ અલગ પ્રેકટીસ પણ હોય છે.

પરંતુ સામાન્ય રીતે સ્ત્રીઓ માટે  ૩૪.૯ થી ૪૪.૫ ટકા છે અને પુરુષો માટે ૩૮.૮ થી ૫૦ ટકા છે.

તમારા લાલ રક્ત કોશિકાઓના કદ અને આકાર નક્કી કરવા માટે એક પરીક્ષણ: ઘણી બધી લાલ લોહીની કોશોકાઓ પોતાનો આકાર કલર મેળવવા માટે પરીક્ષા આપી ચૂકે છે. જે આ નિદાનની અંદર મદદ કરી શકે છે.દા.ત.લોહતત્વની ઉણપથી પાંડુરોગ,લાલ લોહીના કણોમાં સામાન્ય કરતાં રંગ નાના અને ઝાંખા હોય છે. વિટામીનની ઉણપનો પાંડુરોગમાં લાલ રક્ત કોશિકાઓ મોટી અને સંખ્યામાં ઓછી હોય છે.

વ્યવસ્થાપન

તબીબી ઈતિહાસ:

 • નબળાઈ,બેચેની,અથવા શરીરમાં અન્ય ચિન્હો અને લક્ષણો,
 • લોહીના પરિક્ષણો:
 • હિમોગ્લોબીનના સ્તરો ચકાસવા માટે(તે ઓક્સિજન વહન કે પ્રોટીન છે)
 • લાલ રક્ત કોશિકાઓ(હિમોગ્લોબીન છે કે કોષો)સામાન્ય કરતાં ઓછી છે કે કેમ?તે તપાસવા,

શારીરિક પરિક્ષણ:

 • ઝડપી અથવા અનિયમિત ધબકારા,
 • ઝડપી અથવા અનિયમિત શ્વાસ,
 • મોટી યકૃત અથવા બરોળ,

લોહીના કણોની પૂર્ણ ગણતરી(સીબીસી): સીબીસી સામાન્ય રીતે લોહીમાં રક્ત કોશિકાઓની સંખ્યા જાણવા માટે કરવામાં આવે છે.પાંડુરોગ ચકાસવા માટે,તબીબ રક્તમાં સમાયેલા લાલ રક્ત કોશિકાઓના સ્તર અને રક્તમાં હિમોગ્લોબીન જોશે એક સામાન્ય પુખ્ત પુરુષમાં હિમેટોક્રિટ તરીકે એક મૂલ્ય છે.બીજી અલગ અલગ પ્રેકટીસ પણ હોય છે.

પરંતુ સામાન્ય રીતે સ્ત્રીઓ માટે  ૩૪.૯ થી ૪૪.૫ ટકા છે અને પુરુષો માટે ૩૮.૮ થી ૫૦ ટકા છે.

તમારા લાલ રક્ત કોશિકાઓના કદ અને આકાર નક્કી કરવા માટે એક પરીક્ષણ: ઘણી બધી લાલ લોહીની કોશોકાઓ પોતાનો આકાર કલર મેળવવા માટે પરીક્ષા આપી ચૂકે છે. જે આ નિદાનની અંદર મદદ કરી શકે છે.દા.ત.લોહતત્વની ઉણપથી પાંડુરોગ,લાલ લોહીના કણોમાં સામાન્ય કરતાં રંગ નાના અને ઝાંખા હોય છે. વિટામીનની ઉણપનો પાંડુરોગમાં લાલ રક્ત કોશિકાઓ મોટી અને સંખ્યામાં ઓછી હોય છે.

જટિલતાઓ

પાંડુરોગ લોહની ઉણપથી અથવા લાંબા ગાળાની બીમારીનું ગંભીર કારણ બને છે.જો કે બીજી  કેટલીક જટિલતાઓનો પણ સમાવેશ થાય છે.

થાક:

લોહતત્વની ઉણપના કારણે પાંડુરોગ થઈ શકે છે અને (ઊર્જાના અભાવ)થી વ્યક્તિ થાક અને સુસ્તતા અનુભવે છે.

રોગ પ્રતિકારક તંત્ર:

વ્યક્તિને લોહતત્વની ઉણપના કારણે પાંડુરોગ દ્વારા માંદગી અને ચેપ વધુ સંવેદનશીલ બનાવે છે.આ માટે રોગ પ્રતિકારક તંત્ર(શરીરની કુદરતી સંરક્ષણ વ્યવસ્થા)અસર કરી શકે છે.

હૃદય અને ફેફસાંની જટિલતાઓ:

પાંડુરોગ વ્યક્તિના હદય અથવા ફેફસાં પર ગંભીર અસર કરી શકે છે.આ જટિલતા વિકાસશીલ ભાગોમાં જોખમ ઊભું કરી શકે છે.

દા.ત.એક અસાધારણ ઝડપી ધબકારા,તમારા હૃદયમાં જયારે લોહીની પરિક્રમા બરાબર ન હોય ત્યારે

હૃદય પર અસરકારક રીતે આક્રમણ થઈ શકે

ગર્ભાવસ્થા:

સગર્ભા સ્ત્રીઓને બાળકના જન્મ દરમ્યાન અને જન્મ પછી પાંડુરોગ થવાનું જોખમ રહે છે,પાંડુરોગ બાળકના તનાવમાં(કેટલીક સ્ત્રીઓ બાળકના જન્મ પછી તનાવનો અનુભવ કરે)વધારો કરે છે.

સંદર્ભ:

 • www.nhs.uk
 • www.nhlbi.nih.gov
 • www.cdc.gov
 • www.who.int

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/25/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate