অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

લોહીની ઉણપ (એનીમીઆ)

 Anemiapic

લોહીની ઉણપ

  • સામાન્ય કરતાં ઓછા રક્તકણો
  • લાલ રક્ત કણોની સંખ્યા તથા ૧૦ ગ્રામ/ડીલ હીમોગ્લોબીન મદદથી માપી શકાય છે.

એનીમીઆ કટ ઓફ ગુણ

  • પુખ્ત વયનો પુરૂષ: ૧૩ ગ્રામ/ડીલ કરતાં ઓછું
  • સગર્ભા હોય તેવી પુખ્ત મહીલા: ૧૨ ગ્રામ/ડીલ કરતાં ઓછું
  • સગર્ભા મહીલા : ૧૧ ગ્રામ/ડીલ કરતાં ઓછું
  • મહિનાંથી ૬ વર્ષની ઉંમર ધરાવતું બાળક: ૧૧ ગ્રામ/ડીલ
  • વર્ષથી ૧૪ વર્ષ ઉંમર ધરાવતું બાળક: ૧૨ ગ્રામ/ડીલ

કારણો

  • ફોલીક એસિડની ઉણપ
  • વિટામીન બી ૧૨ની ઉણપ
  • આયર્નની ઉણપ
  • ચોક્ક્સ રોગોને કારણે થતો રક્ત કણોનો વિનાશ, હેમોલિટીક એનીમીઆ
  • અસ્થિમજ્જા સંબંધિત રોગ
  • ઈજા અથવા રોગને કારણે વધુ પડતું લોહી ખોઈ દેવું
  • અપૂરતા આહારને કારણે કુપોષણ
  • સગર્ભા અવસ્થા દરમ્યાન અપૂરતો આહાર લેવો
  • સ્ત્રીઓમાં વધુ પડતું માસિક આવવું

ચિન્હો અને લક્ષણો

  • થકાવટ
  • છાતીમાં દુખાવો
  • ટૂંકા શ્વાસ
  • શરીર પરનાં સોજા
  • ચામડી પર ફીક્કાશ
સ્ત્રોત: indg પોર્ટલ ટિમ 


© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate