વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આંખોની સંભાળ સંબંધિત

આંખની સંભાળ, આંખ સંબંધિત સમસ્યાઓ અને શ્રેષ્ઠ પ્રયાસોની મૂળભૂત માહિતી સમજાવવામાં આવે છે

કન્જંન્કટીવાઈટીસ એ એવી સ્થિતી છે કે જેમાં નેત્રાવરણ (આંખનાં ડોળા અને પોપચાને જોડનારી આંતરત્વચા) કે જે આંખનાં સફેદ ભાગને આવરી લેતી હોય છે તેમાં લાલાશ, બળતરાં અને ખંજવાળ આવે છે.

લક્ષણો

  • આંખનાં સફેદ ભાગમાં લાલાશ થાય છે
  • આંખમાં ખંજવાળ આવે છે
  • આંખમાંથી પાણી પડે છે

કારણો

નેત્રાવરણને ચેપ લગાડતી અથવા અસર કરતી કોઈપણ વસ્તુને કન્જંન્કટીવાઈટીસ કહે છે. ઉદાહરણ તરીકે વાઈરસ , બેક્ટેરીયા, એલર્જી , શુષ્ક આંખ વગેરે.
3.01818181818
અક્ષયકુમાર Nov 09, 2017 11:07 AM

આંખમાંથી આશુંનીકળે છે2273

Desai dipesh May 15, 2017 08:53 AM

આંખ ઉપેર સોજો આવવા નાં કારનો,

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top