અનુ |
વિગતો |
|
૧ |
યોજનાનું નામ/પ્રકાર |
રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને જંતુનાશક દવા યુકત મચ્છરદાની પૂરી પાડવી. |
2 |
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ |
મેલેરીયા માટે સંવેદનશીલ વિસ્તારોમાં સમાવેશ પામતા ગામના લાભાર્થી કુટુંબો. |
3 |
યોજના અંતર્ગત સહાય/લાભ |
કુટુંબ દીઠ ર.પ વ્યકિત માટે એક મચ્છરદાની પૂરી પાડવી. |
4 |
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ |
મેલેરીયા માટેના જોખમી વિસ્તારોમાં સમાવેશ પામતા લાભાર્થી કુટુંબોએ આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો. |
5 |
યોજનાનો લાભ કયાંથી મળશે. |
પ્રા.આ.કેન્દ્રથી ગ્રામ્ય કક્ષાના આરોગ્ય કર્મચારી મારફતે. |
સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020