અ.નં. |
વિગતો |
|||||||||||||
૧ |
યોજનાનું નામ/પ્રકાર |
રાષ્ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમ |
||||||||||||
૨ |
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ |
મહિલા લાભાર્થી માટેઃ લગ્ન કરેલ હોય તેની ઉમંર રર વર્ષ થી ૪૯ વર્ષની વચ્ચેની હોવી જોઇએ તથા એક તેને બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવું જોઇએ ( બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ). પુરુષ લાભાર્થી માટેઃ લગ્ન કરેલ હોય, તેની ઉમંર ૬૦ વર્ષથી નીચે હોવી જોઇએ એક બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, લાભાર્થીની પત્નીનું ઓપરેશન ન થયેલ હોવો જોઇએ ( બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ). |
||||||||||||
૩ |
યોજના અંતર્ગત સહાય/લાભ
|
નીચે મુજબ
|
||||||||||||
૪ |
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ |
આ યોજનાનો લાભ લેવા માટે ઓપરેશન વખતે ફોર્મ ભરવાનું હોય છે અને જે આ સાથે સામેલ છે. |
||||||||||||
૫ |
યોજનાનો લાભ કયાંથી મળશે. |
કુટુંબ કલ્યાણ પધ્ધતિનું ઓપરેશન કરાવો ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર ધ્વારા ઓપરેશન કરાવતો લાભાર્થીને રોકડ સહાય આપવામાં આવશે. |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020