અનુ |
વિગતો |
|
૧ |
યોજનાનું નામ/પ્રકાર |
મમતાઘર |
૨ |
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ |
કોઇ પણ સર્ગભા |
૩ |
યોજના અંતર્ગત સહાય/લાભ |
નકકી કરેલ પ્રા.આ.કેન્દ્ર સા.આ.કેન્દ્ર જિલ્લા હોસ્પિટલ કે એન.જી.ઓ. હોસ્પિટલ જયાં ‘‘મમતાઘર‘‘ મંજૂર થયેલ છે ત્યાં સર્ગભા માતાને તેની સુવાવડની તારીખ ૫હેલા આવી રહી શકે છે. તે દરમ્યાન સર્ગભાને જરૂરી પોષણક્ષમ આહાર, તબીબી સેવાઓ વિનામૂલ્યે મળવાપાત્ર છે તથા સાથે આવનાર વ્યકિતને પણ વિના મૂલ્યે આહાર આપવાની સગવડ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત કોઇ રોકડ લાભ મળવાપાત્ર નથી. |
૪ |
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ |
‘‘મમતાઘર‘‘ માં પોતાનું નામ નોંધાવવાનું રહેશે. |
૫ |
યોજનાનો લાભ કયાંથી મળશે. |
યોજનાનો લાભ નકકી કરેલ સ્વાસ્થય કેન્દ્ર ઉપર ચાલુ કરવામાં આવેલ ‘‘મમતા ઘર‘‘ ઉપરથી મળશે. |
સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020