અનુ |
વિગતો |
|
૧ |
યોજનાનું નામ/પ્રકાર |
મમતા સખી |
૨ |
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ |
આ યોજનામાં રાજયમાં તમામ સરકારી દવાખાનાઓમાં તમામ પ્રસૂતા બહેનોને |
૩ |
યોજના અંતર્ગત સહાય/લાભ |
આ યોજના હેઠળ સર્ગભાના પ્રસૂતિ સમય દરમ્યાન કુટુંબી એક મહિલા સદસ્યને સરકારી હોસ્પિટલ / સંસ્થાઓમાં પ્રસૂતાને માનસીક ટેકા માટે તથા તેણીની કાળજી રાખવા સારૂ લેબર રૂમમાં મમતા સખી તરીખે સતત હાજર રહી શકે છે. આ યોજના અંતર્ગત કોઇપણ જાતની નાણાંકીય સહાય ચૂકવવામાં આવતી નથી. |
૪ |
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ |
આ યોજનામાં કોઇ નાણાંકીય સહાય નથી. |
૫ |
યોજનાનો લાભ કયાંથી મળશે. |
- |
આ યોજના અંતર્ગત અનુસુચિત જાતિઓના કુટુંબની પુખ્ત વયની એક કન્યાના લગ્ન પ્રસંગે મામેરા માટે રૂપિયા ૧૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે .તેમાં આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય કક્ષાએ વાર્ષિક આવકરૂપિયા ૪૭,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂપિયા ૬૮,૦૦૦/- છે . અને આ યોજનો લાભ લગ્ન થયાપછી 2 (બે) વર્ષ સુધી મેરવી શકાય છે.અને આ યોજના ની વધારે માહિતી જીલ્લા સમાજ કલ્યાણ શાખા માંથી મેરવી શકાય છે
રાજ્યના ગામોમાં વસતાં નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ વિકાસ યોજનાઓની માહિતી મળી રહે તથા રાજ્યના સક્ષમ, સિક્ષિત અને ઉત્સાહિ યુવાનો રાજ્ય સરકાર પ્રેરિત ગ્રામ સમાજની વિકાસ યાત્રામાં રચનાત્મક રીતે જોડાઇ શકે તેવા આશયથી માસિક રૂ.૧૦૦૦/- ના ઉચ્ચક માનદ વેતનથી ગ્રામ મિત્રની પસંદગી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020