યોજનાનો હેતુ
ગ્રામ્ય કક્ષાએ સંપૂર્ણ સ્વચ્છતા, ગ્રામ સફાઈ, ઉકરડા તેમજ ગ્રામ્ય સુખકારી માટે વ્યક્તિગત-સામુહિક,પ્રા.શાળા આંગણવાડીમાં શૌચાલય સુવિધા પુરી પાડવી
નાણાંકિય સહાય
નિર્મળ ભારત અભિયાન યોજના અંતર્ગત વ્યક્તિગત શૌચાલયના મહત્તમ રૂ.4600 (બી.પી.એલ./એ.પી.એલ માટે)
ક્રમ
|
કેન્દ્ર
|
રાજય
|
કુલ રૂ।.
|
-
|
1
|
પ્રાથમિક શાળા
|
70 ટકા
|
30 ટકા
|
35000
|
2
|
આંગણવાડી
|
70 ટકા
|
30 ટકા
|
8000
|
3
|
સામુહિક શૌચાલય
|
60 ટકા
|
30 ટકા + 10 ટકા લોક ફાળો
|
200000
|
લાયકાત/ધોરણ
- અનુ.જાતિ,અનુ.જનજાતિ અન્ય બીપીએલ લાભાર્થી
- પ્રાથમિક શાળાઓ જ્યાં શૌચાલય સુવિધા નથી તેવી પ્રા.શા.
- સામુહિક શૌચાલય ગ્રામ પંચાયત વિસ્તાર નિશ્ર્ચિત કરે તે મુજબ.
યોજના હેઠળ લાભ લેવા કોનો સંપર્ક કરવો
- ગામ માટે 'ગ્રામ સુખાકારી સમિતિ' અને ગ્રામપંચાયત તથા તાલુકા માટે 'તાલુકા સુખાકારી સમિતિ' અને તાલુકા પંચાયત તથા જિલ્લા માટે' જિલ્લા સુખાકારી સમિતિ ' જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો પણ સંપર્ક કરી શકાય.
સ્ત્રોત:
જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.