વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મમતા ડોળી (પાલખી)

મમતા ડોળી (પાલખી)

અનુ

વિગતો

યોજનાનું નામ/પ્રકાર

મમતા ડોળી (પાલખી)

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

આ યોજનાં અંતર્ગત જે વિસ્‍તારમાં સર્ગભા માતાને જરૂરનાં સમયે સંસ્‍થા સુધી લઇ જવા કોઇ પણ પ્રકારનાં વાહનની સુવિધા ન હોય અથવા ૧૦૮ ને ગામો સુધી ન પહોંચી શકતી હોય તેવા નકકી કરેલા ગામો.

યોજના અંતર્ગત સહાય/લાભ

આ યોજનાં અંતર્ગત જયાં કોઇ પણ પ્રકારની વ્‍યવસ્‍થા ન હોય તેવા સંજોગોમાં સર્ગભાને નજીકનાં ૧૦૮ સુવિધા/કોઇ વાહન અથવા નજીક સારવાર કેન્‍દ્ર સુધી પહોંચાડવા કોઇ પણ વ્‍યકિત અથવા વ્‍યકિતઓને રૂ.ર૦૦/- આપવાનો છે.

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

આ રકમ જે વ્‍યકિત / વ્‍યકિતઓ સર્ગભા નિયત સ્‍થાને પહોંચાડવા  માટે મળે છે.

યોજનાનો લાભ કયાંથી મળશે.

ગ્રામ્‍ય આરોગ્‍ય સ્‍વછતા સમિતિમાંથી રૂ.ર૦૦ ચુકવવામાં આવશે.

સ્ત્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

2.83333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top