વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

દીકરી યોજના

દીકરી યોજના વિશેની માહિતી

અનુ

વિગતો

યોજનાનું નામ/પ્રકાર

દીકરી યોજના

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

ફકત એક કે બે દીકરીઓ હોય તેવા દંપતિ પૈકી કોઇ એક નસબંધી ઓપરેશન કરાવેતો તેઓને રાષ્‍ટ્રીય બચતપત્રો આપવાની રાજયસરકારશ્રીની ખાસ પુરસ્‍કાર યોજના છે. (દિકરો ન હોય)

યોજના અંતર્ગત સહાય/લાભ

(૧) ફકત ૧ દીકરી હોય તેવા દંપતિને રૂ. ૬૦૦૦/-(NSC)

(૨) ફકત ૨ દીકરી હોય તેવા દંપતિને રૂ.૫૦૦૦/- (NSC)

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

જે જગ્‍યાએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવેલ હોય તે કેન્‍દ્ર ખાતે અરજી કરવાની

યોજનાનો લાભ કયાંથી મળશે.

યોજનાનો લાભ મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રીની કચેરી ધ્‍વારા આપવામાં આવશે. (THO, MO)

સ્ત્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

3.14084507042
અમરસિંહ એ ચૌહાણ Jul 27, 2020 08:34 AM

હાલમાં ફોમૅ ભરવાનુ ચાલુ છે

જોરા નરેન્દ્ર Jun 11, 2020 04:22 PM

યોજના ખુબ સરસ પણ આનું ફોર્મ સારું મળતું નથી મળે પણ એમાં કાય દેખાતું નથી

Anonymous May 07, 2020 08:20 PM

Annual income limit for this Dikari yogna ?

ભરતભાઈ રણછોડભાઈ બજાણીયા Feb 11, 2020 10:12 AM

વાલિ દિકરી ની યોજના

અજય vinjavadiya Jan 23, 2020 04:32 PM

મારે 1 દિકરી ને 1 દીકરો સે તો અમને આનો લાભ મળી શકે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top