વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સુન્નત

સુન્નતની વિધિની પ્રક્રિયા આવરી લેવામાં આવી છે

સુન્નતની વિધિ

છોકરાઓને જન્મજાત તેમના શિશ્નના માથાને આવરી લેતો ચામડીનો પટ્ટો હોય છે જેને શિશ્નાગ્રછદ(ચામડી)કહેવાય છે. સુન્નતમાં આ ચામડીને ઑપરેશન દ્વારા કાઢવામાં આવે છે, જેનાથી શિશ્નનુ અંત ખુલ્લુ પડે છે.

સુન્નત જન્મના ૨થી ૩ અઠવાડિયામાં કરવું સૌથી ઉત્તમ છે, કારણ કે જેમ બાળક મોટું થાય તે વધુ જટિલ બની શકે છે. મોટાભાગે તે પહેલા ૧૦ દિવસમાં કરવામાં આવે છે (ઘણી વખત પ્રથમ ૪૮ કલાકમાં).

 • સમય પહેલાના બાળકો કે જેમને કોઈ અન્ય સમસ્યાઓ છે તેમની સુન્નત હોસ્પિટલમાં છે ત્યાં સુધી નથી કરવામાં આવતી.
 • શિશ્નની શારીરિક વિકૃતિ (જેને ઑપરેશનથી જ સુધારી શકાય) સાથે જન્મેલા શિશુઓની સુન્નત નથી કરવામાં આવતી કારણ કે તેમનું શિશ્નાગ્રછદ ફેર રચનાત્મક ઑપરેશનમાં વાપરી શકાય.

સુન્નતવાળા શિશ્નની સંભાળ

 • દર વખતે જ્યારે તમે તેમને નવડાવો તો સાબુ અને ગરમ પાણી સાથે ધૂઓ
 • સૌમ્ય રહો કારણ કે સુન્નત પછી બાળક હળવી અગવડતા અનુભવશે.
 • જો કાપ પર પાટો હોય તો જો જરૂર હોય તો નવો લગાડો.
 • સામાન્ય રીતે તે મટતા ૭ થી ૧૦ દિવસ લાગે છે. ત્યાં સુધી પછી ટોચ કાચી અથવા પીળા રંગની લાગશે.

નિચેના લક્ષણો હોય તો તુરત જ ડોક્ટરનો સંપર્ક કરોઃ

 • નિરંતર રક્તસ્રાવ
 • શિશ્નની આસપાસ લાલાશ જે ૩ દિવસ પછી વધુ ગંભીર થઈ જાય છે
 • તાવ આવવો
 • ચેપના ચિહ્નો, જેમ કે, પરુ-ભરેલા ફોલ્લીઓની હાજરી
 • સામાન્ય રીતે સુન્નતના ૬ થી ૮ કલાકમાં પછી પણ પેશાબ ન થવો

 

2.97777777778
દિલિપ પટેલ Jun 11, 2016 09:34 AM

૧૨વષઁના બાળકમાટે વધરાવળ નૂ ઓપરેશન મા યોજનામા કયા થાયછે

મહેશ Oct 22, 2015 03:10 PM

સુન્નતના ઑપરેશન પછી શિશ્નની આગળની ટોપાની ચામડીમા અંદર ઉંડા કળા ડાઘ થઇ ગયા છે જે દુર કરવા સલાહ આપો

ભગીરથ Apr 22, 2016 11:42 AM

સોરી પણ મારે પણ જાણવુ છે

ભગવાનભાઈ Sep 16, 2015 05:12 PM

૨૧ વર્ષ ના ઊમર ધરાવનાર કરાવી શકે સુન્નત નુ ઓપરે......

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
સંબંધિત વસ્તુઓ
વધુ...
Related Languages
Back to top